નવી દિલ્હીઃ નાણાવિભાગે રિઝર્વ બેન્કને પૂછ્યું છે કે, બેન્કિંગ સિસ્ટમમાં શુ ખામી છે જેના કારણે પીએનબીનું કૌભાંડ ૭ વર્ષ સુધી પકડાયુ નહીં. નાણા વિભાગે આ વિશે આરબીઆઈને લેટર લખ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમાં દગાખોરી રોકવા માટે બેન્કિંગ રેગયુલેટરના સૂચનો પણ માંગવામાં આવ્યા છે. બેન્કના ઓડિટર આટલા મોટા કૌભાંડને પકડી ન શક્યા, મંત્રાલયે આ વિશે […]

Read More

નવીદિલ્હી : પંજાબ નેશનલ બેંકના કૌભાંડનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. કૌભાંડ સાથે જોડાયેલી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી અને પીએનબીના વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માગણી કરવામાં આવી. આ અરજી વકીલ વિનીત ઢાંડાએ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે પંજાબ નેશનલ બેંકના વરિષ્ઠ અધિકારીઓની વિરૂદ્ધ એફઆઇઆર નોંધીને […]

Read More

નવી દિલ્હીઃ પીએનબી ફ્રોડ કેસમાં આરોપી હીરા વેપારી નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે દાવો કર્યો છે કે, ૨જી અને બોફોર્સ કેસની જેમ આ કેસ પણ પૂરો થઈ જશે. તપાસ એજન્સીઓ મીડિયા સામે હોબાળો કરી રહી છે, પરંતુ કોર્ટમાં આરોપ સાબીત કરવા માટે તેમની પાસે કોઈ ચોક્કસ પુરાવા નથી. અમને વિશ્વાસ છે કે, નીરવ મોદી નિર્દોષ […]

Read More

નવી દિલ્હી : કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો હાલમાં ભારતના મહેમાન બનેલા છે. તેમની અને તેમના પરિવારની સાદગીને લઇને દેશના તમામ લોકો ખુબ જ પ્રભાવિત થયા છે. ગુજરાતી સહિત તમામ લોકો તેમના પરિવારથી ખુબ પ્રભાવિત થવા માટે કેટલાક કારણો રહેલા છે. તેઓ ઉત્તરપ્રદેશના ખુબસુરત આગરાને નિહાવ્યા બાદ ગુજરાતમાં પહોંચ્યા હતા. ગુજરાતમાં તેઓ જુદા જુદા સ્થળ પર […]

Read More

કાનપુરઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ રોટોમેક પેન્સના માલિક વિક્રમ કોઠારી અને અન્યો વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે. તેમના પર ૫ બેંકોમાંથી ૮૦૦ કરોડની લોન લીધા પછી તેને ન ચૂકવવાનો આરોપ છે. સોમવારે સવારે સીબીઆઇએ લોન ન ચૂકવવાના મામલે કાનપુરમાં વિક્રમ કોઠારીના ઘરે દરોડા પાડ્યા છે. હાલ સીબીઆઇ વિક્રમ કોઠારી, તેમની પત્ની અને દીકરાની પૂછપરછ […]

Read More

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અત્યાર સુધીના શાસનકાળમાં કેટલાક પ્રવાસો માટે ઈન્ડિયન એરફોર્સનો ઉપયોગ કર્યો છે. તેના પર ભારત સરકારે કુલ બે કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, જેમાંથી ૨.૮૬ લાખરૂપિયાનું બિલ પાકિસ્તાનનું પણ છે. હકીકતમાં, વિદેશી પ્રવાસ દરમિયાન જયારે-જયારે પીએમ મોદીનું એરક્રાફટ પાકિસ્તાનની ઉપરથી ઉડીને ગયા, ત્યારે-ત્યારે તેમણે રૂટ નેવિગેશનના રૂપિયા લીધા છે. […]

Read More

હૈદરાબાદ : દક્ષિણ ભારતના સુપર સ્ટારોની રાજકારણમાં એન્ટ્રી થતા ટુક સમયમાં નવા જૂનીના સંકેતો જોવા મળે છે.દક્ષિણભારતના બે સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસની તમિલનાડુની રાજનીતિમાં એન્ટ્રી થઈ છે. બંને અભિનેતા વચ્ચે મુલાકાત થઈ. કમલ હસને રજનીકાંતના ઘરે લન્ચ લીધું. બંને અભિનેતાની આ મુલાકાતથી તમિલનાડુમાં રાજકીય અટકળો ફરીથી તેજ થઈ છે. જોકે કમલ હસને આ મુલાકાતને […]

Read More

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેન્કના લગભગ ૧૧,૫૦૦ કરોડના કૌભાંડની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પીએનબીના બધા અકિલા જ બેન્ક અકાઉન્ટ્‌સને સીઝ કરી દીધા છે. મેસેજ અનુસાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આગામી આદેશ સુધી […]

Read More

નવી દિલ્હી : અમેરિકામાં બીજા દેશોના એવા લોકોને કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો જેમના પતિ કે પત્ની અમેરિકામાં પ્રાયમરી વિઝા પર કામ કરી રહ્યા હોય.પરંતુ ઓબામા વહીવટીતંત્રના ૨૦૧૫ના આ નિર્ણયને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પાછો ખેંચી લેવા માંગે છે.જો ટ્રમ્પ આ પગલું લેશે તો હજારો ભારતીય અને ચીની મહિલાઓને નોકરીથી હાથ ધોવા પડશે.અતિ કુશળ […]

Read More