કરોડપતિ બની ગયેલા નવ સાંસદો, ૯૮ MLAના નામો સીલબંધ કવરમાં રજૂ નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે કેટલાક સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં રાતોરાત ૫૦૦ ગણો વધારો થવા સામે લાલ આંખ કરી છે. સુપ્રીમે આકરા સૂરમાં કહ્યું છે કે તેમની આવકમાં વધારો બિઝનેસને કારણે થયો છે તો સવાલ એ થાય છે કે સાંસદ અને ધારાસભ્ય બનીને કોઇ […]

Read More

નવી દિલ્હી : તાજેતરમાં જ હરીયાણામાંથી બાબા રામરહીમના કરતુતોનો ભાંડાફોળ થવા પામ્યો હતો. તેને સજા ફટકારી દેવાઈ છે અને હાલમાં બાબા રામરહીમ જેલવાસ ભોગવી રહ્યો છે ત્યારે વધુ એક ખુલાસો બાબાને લઈને થવા પામ્યો છે. જેલમાં બાબાની તબીયત લથડવા પામી રહી છે. બાબા રામરહીમ સેકસની આદત ધરાવતો હોવાથી તેને જેલમાં તબિયત લથડી હોવાનો રીપોર્ટ તબીબો […]

Read More

નવી દિલ્હી : રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાનને એરીકામાં નિશાન પર લેવામા આવ્યા છે ત્યારે આજ રોજ ભાજપ દ્વારા તેના વારનો પલટવાર કરવામા આવ્યો છે. સ્મૃતી ઈરાની દ્વારા પત્રકાર પરીષદ યોજી અને કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ સોનીયાના નેતૃત્વ પર જ સવાલ ઉઠાવી દીધા છે. દેશમાં તેમનો અવાજ દબાય છે તે માટે વિદેશમાં જઈને રાહુલ […]

Read More

નવી દિલ્હી : આયકર વિભાગે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને તેમના પરિવારની દિલ્હી અને પટણાની ડઝનેક સંપત્તિઓ જપ્ત કરવાના આદેશો આપ્યા છે. બેનામી સોદાની તપાસ સાથે જોડાયેલી આ  સંપત્તિઓનો બજાર ભાવ લગભગ ૧૭૦ થી ૧૮૦ કરોડ થવા જાય છે. આ મામલામાં અધિકારીઓએ કહ્યુ છે કે, આ મામલામાં એબી એકસપોર્ટ પ્રા.લી. વિરૂધ્ધ પણ આદેશ જારી કરવામાં […]

Read More

નવી દિલ્હી : દેશભરમાં આવક કરતા વધુ સંપત્તીના કેસો જે રીતે વધી રહ્યા છે તે જાતા દેશની સર્વાેચ્ચ અદાલત લાલઘુમ થવા પામી છે. આજ રોજ આ મામલે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ આપવામા આવ્યા છે. આવક કરતા વધુ સંપત્તીના કેસો બાબતે અલગ કોર્ટ રચવા કેન્દ્ર સરકારને સુપ્રીમે નિર્દેશ આપી દીધો છે.

Read More

નવી દિલ્હી : સોમવાર ઇરમા વાવાઝોડાએ ફ્‌લોરિડાને ધમરોડયું હતું, જોકે સોમવારે તે નબળુ પડતા લોકોમાં થોડીઘણી રાહત જોવા મળી રહી છે. ફ્‌લોરિડાથી આ વાવાઝોડુ જ્યોર્જિયા તરફ આગળ વધ્યું છે. જોકે તેમ છતા હવામાન વિભાગે જણાવ્યું છે કે હજુ પણ આ વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી. હાલ ઇરમા વાવાઝોડુ કેટેગરી એકમાં આવી ગયું છે. એટલે કે તેનાથી […]

Read More

નવી દિલ્હી : એઆઈડીએમકેના મહાસચીવ પદેથી શશીકલાની છુટ્ટી થઈ જવા પામી છે. શશીકલા હવે મહાસચીવ પદે નહી રહે તેવી સત્તાવાર જાહેરાત પાર્ટી દ્વારા કરાવમાઆવી છે.

Read More

દિલ્હીમાં સ્વામી વિવેકાનંદના ભાષણના ૧રપમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ભારતીય વડાપ્રધાને કર્યુ સંબોધન ૯/૧૧, વિવેકાનંદનો આત્મવિશ્વાસ, પશ્ચીમ સંસ્કૃતીને ભારતીય આધ્યમિકતાના દર્શન, સમાજની બદીઓ માટે યુવાનોની શકિત, વંદેમાતરમ, શૌચાલય-સ્વચ્છતા અભિયાન સહિતના મુદાઓ પર ભારતીય પીએમ દ્વારા કરાઈ છણાવટ   પીએમના અભિભાષણના મુખ્ય અંશો • વિવેકાનદજીએ આધુનીક ખેતી પર ભાર મૂકયો • જમશેદ તાતાને ઉદ્યોગ શરૂ કરવા સ્વામીજીએ […]

Read More

૧૦વર્ષ જુના પેન્ડીંગ કેસનો કર્યો નિકાલ : દેશમાં પહેલીવાર હરીયાણા, પંજાબ, હિમાચલ, કેરળ અને ચંદીગઢે જુના કેસનો રેશીયો એક ટકા પર લાવી દીધો : ગુજરાતની હાલત ખરાબ નવી દિલ્હી :  કહેવાય છે કે ન્યાયમાં વિલંબ થાય તો તેને ન્યાયથી વંચિત રાખવાનુ જ માનવામાં આવે છે. ભારતની ન્યાય પ્રણાલી કાયમ આ સમસ્યા સામે ઝઝુમતી જોવા મળતી હોય […]

Read More