બેંગલુરૂ : કર્ણાટકની ચૂંટણીને જીતવા માટે, રાજકીય પક્ષો કોઈ પણ કસર છોડવા માંગતા નથી. ચૂંટણીનો પ્રચાર ઘણા જોર-શોરથી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાજપ માટે સતત ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે કર્ણાટકમાં ભાજપ મહિલા મોરચાના કાર્યકરો સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ વાતચીત નમો એપ્લિકેશન દ્વારા […]

Read More

પટના : મુઝફ્ફરપુર (બિહાર )થી દિલ્હી જય રહેલી યાત્રી બસ મોતીહારી નજીક પલ્ટી ખાઈ જતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં સવારી કરતા ૨૭ મુસાફરોના મોત નિપજયા હતા આ બસમાં કુલ ૩૨ યાત્રીઓ હોવાનું જાણવા મળે છે ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા છે રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખની સહાયની જાહેરાત […]

Read More

મુંબઇ સહિત ૮ સ્થળે દરોડા નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ખોટી માહિતીના આધારે સંવેદનશીલ વિસ્તારમાં જનારા દિલ્હીના પત્રકાર સામે ગુનો નોંધ્યો હતો અને મુંબઈ સહિત આઠ સ્થળે દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ દિલ્હીના પત્રકાર ઉપેન્દ્ર રાય અને એક ખાનગી એવિયેશન કંપનીના ચીફ સિકયૂરિટી ઑફિસર પર શંકાસ્પદ નાણાકીય લેવડદેવડનો અને ખોટી માહિતી આપીને બ્યૂરો […]

Read More

સંઘ પ્રદેશ દિવ દમણને વેટ માફી તો ગુજરાતને કેમ ઠેંગો ?ઃ મત્સ્યદ્યોગ ક્ષેત્રમાટે ભાજપના બેવડા વલણથી માછીમારો ખફા   નવીદિલ્હી : માછીમારોને લઇને ભાજપનો બેવડો ચહેરો બેનકાબ થયો છે. કેન્દ્ર દ્વારા દીવ-દમણ સંઘ પ્રદેશના માછીમારો માટે વેટ માફી જાહેર કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના માછીમાર સમુદાયમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. ગુજરાતના માછીમારોનો આક્ષેપ છે […]

Read More

નવી દિલ્હી : દેશના જુદા જુદા રાજ્યોમાં આવેલા પ્રચંડ તોફાન અને વરસાદના કારણે એકબાજુ મોતનો આંકડો વધીને ૧૨૦થી પણ ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ હજુ રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં તોફાનનુ સંકટ હજુ તોળાઇ રહ્યુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. બચાવ અને રાહત કામગીરી કેટલાક વિસ્તારોમાં હજુ ચાલી […]

Read More

સેંકડો ત્રાસવાદીઓ આતંક મચાવવા માટે તૈયાર : કાશ્મીર : સુરક્ષા દળોના આક્રમક વલણના કારણે ત્રાસવાદી ફ્લોપ   આમાંના ઘણા તો એમબીએ અને પીએચડી ! સલામતી સંસ્થાઓને પણ અચરજ   શ્રીનગરઃ આ વર્ષે એપ્રિલની અધવચ સુધીમાં એમબીએ અને પીએચડી ડિગ્રીધારક સહિતના ઓછામાં ઓછા ૪૫ યુવાનો ઉદ્દામવાદી જૂથોમાં જોડાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સંખ્યામાં થયેલા અસાધારણ વધારાથી […]

Read More

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. પાકિસ્તાન દ્વારા ઉત્તર કાશ્મીરના કેરન સેક્ટરમાં અંકુશ રેખા પારથી રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ફાયરિંગ કરાયું છે. પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગનો ભારતે પણ આકરો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરતા ફાયરિંગ કર્યું છે. મહત્વપૂર્ણ […]

Read More

નવી દિલ્હી : સીઆઈએસએફ દ્વારા ૩ કરોડનું આ સોનુ કસ્ટમ વિભાગને સોંપી દેવાયુ દેશની રાજધાની દિલ્હીમાં સીઆઈએસએફ ઘ્વારા ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૯ કિલો સોનાના બિસ્કિટ ભરેલી બેગ મળી આવી હતી પકડવામાં આવેલા સોનાની કિંમત ૩ કરોડ બતાવવામાં આવી રહી છે.સીઆઈએસએફ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ચેકીંગ દરમિયાન એરપોર્ટ બાથરૂમમાં એક લાવારીશ બેગ મળી […]

Read More

નવી દિલ્હી : બેન્કોના ૧૦,૦૦૦ કરોડથી વધુ ચૂકવવામાં નિષ્ફળ જઈ નાદારી નોંધાવનારી કંપની રુચિ સોયા ઈન્ડસ્ટ્રીઝને હસ્તગત કરવા અંતિમ બિડરની પસંદગી માટે કંપનીના ધિરાણકર્તાઓની બનેલી કમિટીની બેઠક યોજાઈ હતી તેમ સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં અનુસાર દેવાનાં બોજ હેઠળ દબાયેલી આ કંપનીને હસ્તગત કરવામાં અદાણી વિલ્મર ઉપરાંત ગોદરેજ એગ્રોવેટ, ઈમામી તથા પતંજલિ આયુર્વેદ […]

Read More