શાતિપૂર્ણ મતદાનન ખાતરી કરવા માટે સાવચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા : ૫૬ હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવાયા : ચૂંટણી પંચની નજર બેંગલોર : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવતીકાલે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાનાર છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પણ તમામ પગલા લેવામાં આવ્યા છે. કર્ણાટકમાં તમામ ઉમેદવારોના […]

Read More

નવી દીલ્હી : ન્યાયાધીશનના પ્રમોશનને લઈ અને કેન્દ્ર સરકાર તથા ન્યાયાધીશ લોબી આમને સામને હોય તેવી રીતે સતત અહેવાલો સામ આવવા પામી રહ્યા છે. દરમ્યાન જ ઉત્તરાખંડના ન્યાયાધશીને સુપ્રીમકોર્ટના જજનું પ્રમોશન મુદે ચાલી રહેલા ગજગ્રાહ બાબતે આજ રોજ હવે કોલેજીમની મહત્વપૂર્ણ બેઠક મળવા પામેતેવા એંધાણ સામે આવવા પામી રહ્યા છે.

Read More

મથુરાઃ હવામાન ખાતાએ ઉત્તર પ્રદેશમાં આંધી અને તોફાનની જે આગાહી કરીને ચેતવણી આપી હતી તેની શરૂઆત થઈ ગઈ છે. મથુરામાં આંધી અને તોફાન ફૂંકાવવાનું શરૂ થઈ ગયું છે તેની તીવ્રતા ૧૬૭.૦૨ છે. સત્તાવાળાઓએ આગ્રાથી ઈટાવા સુધીનાં તમામ ગામ અને શહેરને એલર્ટ રહેવા સૂચના જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ સાથે જોડાયેલા તમામ વિસ્તારો સહિત […]

Read More

નવી દિલ્હીઃ બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલી વાર ભારત દ્વારા ચીનનો સામનો કરવા માટે આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં યુદ્ધવિમાન તહેનાત કરવાનો નિર્ણય કરાયો છે. આવું આયોજન કરી ભારત મલક્કા, સુંદા, લુમ્બોક અને ઓમ્બઈ વેતાર સહિત હિન્દ મહાસાગરના પશ્ચિમ વિસ્તારમાં તેની પકડ વધુ મજબૂત બનાવવા માગે છે.અત્રે ઉલ્લેખનીય છે કે મલ્લકા, સંુંદા અને લુમ્બોક એવા દરિયાઈ માર્ગ […]

Read More

નવી દિલ્હી : ‘ભારત સરકાર સંગઠન’ નામનું નકસલવાદી સંગઠન ગુજરાતમાં ઊભું થયું છે. જે લોકોને ભડકાવવાનું કામ કરે છે અને સાથે નાણાં મેળવવા માટે ગાઢ જંગલના કિંમતી સાગના વૃક્ષોનું જંગલ સાફ કરી રહ્યાં છે. વિરપ્પન ચંદનના વૃક્ષો કાપતો હતો આ નકસલવાદી સંગઠન કિંમતી સાગના વૃક્ષો કાપીને લઈ જાય છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ […]

Read More

નવી દિલ્હી : પ્રાથમિક શિક્ષકો વચ્ચે ઉચ્ચતર પગાર ધોરણ ચુકવવા બાબતે સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાની અને ઓગષ્ટ ૧૯૯૪ પછી નિવૃત્ત થયેલા શિક્ષકોને પણ ઉચ્ચતર પગાર ધોરણ ચુકવવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. ઓગષ્ટ ૧૯૯૪ પછી નિવૃત થયેલા શિક્ષકોએ હાઇકોર્ટમાં લેટર્સ પેટન્ટ અરજી કરી હતી જેમા એવી રજુઆત કરાઇ છે કે સરકાર દ્વારા શિક્ષકો […]

Read More

નવી દિલ્હી : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ વિવાદાસ્પદ નિવેદન આપીને કોંગ્રેસની મદદ કરી છે. અનંત કુમાર હેગડેએ કહ્યું હતું કે ભાજપ બંધારણ બદલવા માટે સત્તામાં આવ્યો છે.બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “આખરે ભાજપ બંધારણ શા માટે બદલવા માગે છે? શા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહ કહે છે કે અનંત […]

Read More

નવી દિલ્હીઃ આસામના દિબ્રુગઢને અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી જોડનારા દેશના સૌથી લાંબા માર્ગ અને રેલવે પુલનું નિર્માણકાર્ય આ વર્ષના અંત સુધીમાં પૂરું થઇ જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષના અંતમાં પુલનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતાઓ છે.આ પુલને ચીન સાથે જોડાતી સીમાઓ પર રક્ષા શસ્ત્ર-સરંજામ મોકલવા માટે મહત્ત્વનો માનવામાં આવે છે. બોગીબેલ પરિયોજનાના ચીફ એન્જિનિયર મહેન્દ્રસિંહે […]

Read More

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ મહિનામાં બે દિવસ કશ્મીરની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાનું ઉદઘાટન કરશે. આ કિશનગંગા એજ પરિયોજના છે જેના નિર્માણમાં પાકિસ્તાને વાંધો દર્શાવેલ. આ ઉપરાંત નરેન્દ્રભાઇ લદ્દાખના આધ્યાત્મિક ગુરુ કુશક બકુલાની ૧૦૦ જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં પણ હાજરી આપશે. કિશનગંગા પ્રોજેકટ ઉત્તર કાશ્મીરના બાંદીપુર વિસ્તારમાં આવેલો […]

Read More