નવી દિલ્હી : વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર અયોધ્યાની મુલાકાતે પહોંચેલા વિષ્ણુ સદાશિવ કોકજેએ મહત્વનું નિવેદન આપ્યું છે.કોકજેએ જણાવ્યુ કે, રામ મંદિર અંગે હિંદુઓના પક્ષમાં કોર્ટનો ચુકાદો આવશે. તેમણે દાવો કર્યો છે કે, અયોધ્યાના મુસ્લમાન ઈચ્છી રહ્યા છે કે, વિવાદિત જમીન પર રામ મંદિર બનવુ જોઈએ.રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યા બાદ દેશભરના સાધુ-સંતો સાથે […]

Read More

નવી દિલ્હી : યૌન શોષણના કેસ મામલે જેલમાં બંધ આસારામે ભક્તોને પત્ર લખ્યો છે. આ પત્ર જોધપુર કોર્ટના ચુકાદા પહેલા લખવામાં આવ્યો છે. પત્રમાં આસારામે જણાવ્યુ છે કે, કોર્ટના ચુકાદા પહેલા કોઈપણ ભક્ત જોધરપુરના આવે અને તમામ ભક્તોને કાયદાનું પાલન કરવાનું જણાવ્યું છે. આસારામના ભક્તોના જણાવ્યા પ્રમાણે ૨૫મી એપ્રિલે જોધપુર કોર્ટના ચુકાદા પહેલા દેશ-વિદેશમાંથી ભક્તો […]

Read More

લખનૌ : યુપીના ગાજીયાબાદમાં આજ રોજ દુર્ઘટના બનવા પામી છે. અહી મોહનનગરમાં મેટ્રોનું ગાર્ડર પડવા પામી ગયુ છે અને તેના લીધે એક યુવતી સહિત સાતની હાલત ગંભીર હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.

Read More

નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી ભાજ૫ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉ૫ર પ્રહાર કરવાનો એક ૫ણ મોકો ન ચૂકતા શિવસેનાએ ફરી એક વખત નરેન્દ્ર મોદી ઉ૫ર નિશાન સાધતા જણાવ્યુ છે કે, મોદીને વિદેશની ધરતી ઉ૫ર જ વાચા ફૂટે છે. ભારતમાં હાલ જ બનેલી ઘણી બધી એવી ઘટના છે કે, જેના ઉ૫ર લોકો વડાપ્રધાનના પ્રતિભાવની રાહ […]

Read More

નવી દિલ્હી : મિશન ચંદ્રયાન-૨ પર કામ કરી રહેલુ ઈસરો આગમી સપ્ટેમ્બર માસમાં મિલિટરી સેટેલાઈ જીસેટ-૭ લોન્ચ કરશે. સામરિક દ્રષ્ટીએ મહત્વનો ગણાતો સેટેલાઈટ જમીન અને સમુદ્રી સીમા પર બાજ નજર રાખશે. સાથે ભારતીય સેનાની તાકાતમાં વધારો થશે. સેટેલાઈટની મદદથી વાયુસાના વિભિન્ન રડાર સ્ટેશન અને ડબ્લ્યુબીએસીએસ એર ક્રાફ્ટને ઈન્ટરલિંક કરી શકાશે. સ્ટેલાઈટના કારણે નેટવર્ક કેન્દ્રીત યુદ્ધ […]

Read More

નવી દિલ્હી :સલમાન ખાનની વાલ્મીકિ સમાજ દ્વારા એની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની પણ આજે સુનવણી થઇ શકે છે. સલમાને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને એની વિરુદ્ધ રાજસ્થાનના ચૂરુ શહેરમાં દાખલ FIR રદ કરવાની માંગ કરી છે. અભિનેતા તરફથી દાખલ અરજીમાં એની પણ માગ કરવામાં […]

Read More

દેશના એમપી-એમએલએ સાથે મોદીએ નમો એપથી યોજયો સંવાદ   ન.મો.ના સંવાદમાં ગ્રામીણ વીકાસ, માતૃશકિત, કર્ણાટક ચૂંટણી, સ્વચ્છતા અભિયાન, યુવાનો, ખેડુતો, આર્થિક વિકાસ સહિતના મુદાઓ છવાયા : વિવિધ સાંસદોએ ઉમળકાભેર પ્રશ્નો પુછી જીજ્ઞાસા વ્યકત કરી   મોદીના સંવાદના મુખ્ય નિર્દેશ •સ્વચ્છતા અભિયાનને આગળ વધારવા અપીલ • આર્થિક વ્યવસ્થાથી લોકોને જોડવાની જરૂર • સમય સાથે કામ કરવાની […]

Read More

નવી દિલ્હી : ગત રોજ નરેન્દ્ર મોદી સરકારની કેબીનેટ દ્વારા ઐતિહાસીક નિર્ણય લીધો હતો જે અનુસાર બાળકીઓના બળાત્કારીઓને ફાંસીની સજા ફરમાવવાના અધ્યક્ષ લાવવાની વાતને મંજુર કરી દીધી છે જે પ્રક્રીયા અનુસાર મહામહીમ રાષ્ટ્રપતી ને મોકી આપવામા આવી હતી અને તેને રાષ્ટ્રપતીએ મંજુરીની મહોર મારી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Read More

નવી દિલ્હીઃ સરકારી નીતિઓના અમલમાં બાબુઓને સંશોધન અને ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઊપયોગ કરવાની સલાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે સહભાગી લોકશાહી હોવી જરૂરી છે. સિવિલ સર્વિસીઝ ડે કાર્યક્રમના સમાપન દિવસના પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે સ્વતંત્રતા પહેલા પ્રશાસનનો ઉદ્દેશ અંગ્રેજોને સુરક્ષિત રાખવાનો હતો, પણ આજે પ્રશાસનનું […]

Read More