નવી દિલ્હી : ભારત દ્વારા લડાખમાં પાંગોગ લેક નજીક સડક નિર્માણનો નીર્ણય કરવામાઆવ્યો છે. તો તેને લઈને ચીનના પેટમાં તેલ રેડાયું છે. ભારતના આ નીર્ણય પર ચીને કહ્યુ છે કે, સડક નિર્માણને મંજુરી આપીને ભારતે પોતાના ગાલ પર જ થપ્પડ મારી છે. ચીને ફરીથી ભારત અને ચીન વચ્ચે ડોકલામ મામલે પારસ્પરીક સબંધોમા આવેલી ખટાશ વચ્ચે […]

Read More

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક કીલ્લો હેરોઈન સાથે એક વ્યકિત ઝપી પાડયો છે. પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પુંછના મંધાર વિસ્તારની છે જયાર એક કીલે હેરોનઈ સાથે એકને ઝડપી પાડવામાપોલીસને સફળતા મળી છે. જમ્મુ કાશ્મીર પોલીસ આ વીશે વધુ તપાસ હાથ ધરી છે.

Read More

કેથલ આશ્રમ પાસે બાબા સમર્થકોનો હોબાળો અમૃતસર : બાબાનું શુ થશે એ મામલે આજ રોજ ચુકાદો આવાવનો છે ત્યારે હરીયાણા-પંચકુલામાં હાઈવોલ્ટેજ ડ્રામાની સ્થતી બનેલી છે અને બાબા સવારે ર૦ગાડીઓના કાફલા સાથે કોર્ટમાં જવા પહોંચ્યા છે ત્યારે કેથલ આશ્રમ પાસે તેમના કાફલાને અટકાવાયો છે. અહી તેમના સમર્થકોને હાઈવે પરથી હટાવવામ આવતા પોલીસ અને તેઓની વચ્ચે હોબાળો […]

Read More

નવી દિલ્હી : તાજેતરમાં થયેલી અનેક ટ્રેન દુર્ઘટનાઓ પછી રેલવેએ મોટા પ્રમાણમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. રેલવે સુરક્ષા તંત્ર અને ગ્રાઉન્ડ  પેટ્રોલિંગ ડિવિઝનને મજબૂત કરવા માટે આગામી અમુક વર્ષોમાં ૨ લાખ એમ્પ્લોઈઝની ભરતી કરશે.

Read More

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારે આ વર્ષે મોહર્રમના જુલુસ દરમિયાન મા દુર્ગાની મૂર્તિના વિસર્જન પર રોક લગાવાની જાહેરાત કરી છે. કોલકાતા હાઇકોર્ટ દ્વારા ગત વર્ષે દાખલ કરવામાં આવેલી તમામ જનહિત અરજીઓ છતાં આ વર્ષે પણ મમતા સરકારે આ પગલું ભર્યું છે. કોલકાતામાં બુધવાર સાંજે દુર્ગા પૂજાના આયોજક સાથે મળેલી બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી […]

Read More

અમૃતસર : ડેરાપ્રમુખ પર યૌન શોષણનો આરોપ લાગેલો છે અને આજ રોજ તેના પર આદેશ આવવાનો છે ત્યારે આજે રામરહીમે ખુદ ચુકાદા પહેલા નિવેદન આપી અને કહ્યુ હતુ કે હું કાયદાનું સન્માન કરૂ છુ.

Read More

નવી દિલ્હી : મુસ્લિમ મહિલાઓના હક્કમાં સંભળાવવામાં આવેલા સુપ્રિમ કોર્ટના ફેંસલાને ભાજપ પોતાના પક્ષમાં વટાવવાની તૈયારી કરી રહ્યુ છે. ભાજપની યોજના છે કે દેશભરમાં મુસ્લિમ મહિલા સંમેલનોનું આયોજન કરી  પોતાની તરફેણમાં માહોલ બનાવી દેવુ. પક્ષ મુસ્લિમ સમુદાયની પછાત જ્ઞાતિઓને પોતાની તરફ લાવવા માટે સંમેલનો યોજશે.પક્ષ ઓબીસી પંચને બંધારણીય દરજ્જો આપવા અંગે સરકારના ફેંસલાનો પણ જોરશોરથી […]

Read More

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટનું વિસ્તરણ આ સપ્તાહના અંતિમ દિવસોમાં ૨૭મીએ કે ૨૮મીએ થાય તેવી સંભાવના છે. રેલ દુર્ઘટનાને પગલે રેલ મંત્રી સુરેશ પ્રભુનું રાજીનામું લઈ લેવાય તેવી શક્યતા છે. બુધવારે પ્રભુએ રાજીનામું ઓફર કર્યું છે. ભાજપના કેટલાક મંત્રીઓના રાજીનામા લેવાય તેવી પણ શક્યતા છે. જેડી-યુ હવે એનડીએમાં આવી ગયો હોવાથી તેના બે […]

Read More

શ્રીનગર : દેશના કેટલાક રાજયોમાં એકતરફ પુરનો પ્રકોપ ફેલાયલો છે તો બીજીતરફ કાશ્મરીમાં ધરતી સખળડખળ થવા પામી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આજ રોજ કાશ્મીરમાં પાંચની તીવ્રતાના કંપન અનુભવાયો છે. જા કે તેનાથી કોઈ જાન-હાનીના અહવાલો પ્રાપ્ત થયા નથી.

Read More