અદાણી-સાબ સિંગલ એન્જિન જેટ યુદ્ધ વિમાનોનું ઉત્પાદન કરશે નવી દિલ્હી : સ્વીડિશ કંપની સાબ ભારતમાં ફાઈટર એરક્રાફ્‌ટ્‌સના નિર્માણ માટે બિડ કરવા માટે અદાણી જૂથ સાથે જોડાણ કરશે. આ ભાગીદારીની મદદથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત સ્થાનિક ધોરણે સિંગલ એન્જિન જેટના ઉત્પાદન માટે ડિફેન્સ ક્ષેત્રની ટોચની અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સામે સ્પર્ધામાં […]

Read More

નવી દિલ્હીઃ ૧ કરોડથી વધુના મૂલ્ય ધરાવતી ૧૪૦૦૦ મિલકતના આર્થિક વ્યવહારો પર ઇન્કમટેકસ વિભાગની બાજ નજર છે ! જી હા, ૧૪૦૦૦ એવો પ્રોપર્ટી ધારકો છે. જેમણે ૧ કરોડથી વધુની કિંમતની સ્થાવર મિલકતની લે-વેંચ કરી છે. તેમણે આઇ.ટી. રીટર્નમાં આ વ્યવહાર બતાવ્યા છે કે છુપાવ્યા છે અગર તેને લગતો વેરો ભર્યો છે કે નહીં તેની ચકાસણી […]

Read More

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર તમામ રેલ્વે અને રોડ ટ્રાન્સપોર્ટ બસ સહિતની સેવાઓ ઉપરાંત સરકારી વિભાગો, એજન્સીઓ માટે ડિજિટલ પેમેન્ટ ફરજીયાત કરવા વિચારી રહી છે એમ સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત  સરકારી એજન્સીઓના ઓનલાઇન પેમેન્ટ ગેટવેઝ તરીકે ભીમ અને ભારત કયુ આર કોડ જેવા સરકારી પેમેન્ટ મોડ જ અપનાવવાની યોજના છે. કેશને બદલે ડિજિટલ […]

Read More

નવીદિલ્હી : સીબીડીટી-સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેકસીઝે કહ્યું છે કે આવકવેરા રિટર્ન નહીં ભરનારાની ૧ કરોડની કિંમતથી વધુ મૂલ્યની સંપત્તિ માલ-મિલ્કત તપાસના દયારામ છે વિભાગે કહ્યું કે નોટબંધી દરમિયાન ૯,૭૨ લાખ લોકો દ્વારા ૧૩,૩૩ લાખ બેન્ક ખાતાઓમાં જમા કરાવાયેલ ૨,૮૯ લાખ કરોડની રકમોની પણ તપાસ થઇ રહી છે.

Read More

નવી દિલ્હી : ચોમાસાના પ્રારંભે જ તોફાની આગમન  પછી મેઘરાજા બીજી ધડાકાબંધ ઈનિંગ રમી રહ્યા છે. હાલ મુંબઈ સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત પર કેન્દ્રીત વાદળોએ વરસી વરસીને જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. દેશભરમાં ભારે વરસાદના કારણે આસામ અને બિહાર સહિત છ રાજ્યો તો પૂરનો સામનો કરી જ રહ્યા છે. પરંતુ સરકારે ચેતવણી આપી છે કે […]

Read More

નવી દિલ્હી : હવે  પીએમ મોદી રાજનીતિમાં કાળા નાણાના ખાત્મા માટે સજ્જ થયા છે. સરકારે રાજનીતિમાં કાળા નાણાને સમાપ્ત કરવા માટે કમ્મર કસી છે. રાજનીતિમાં કાળા નાણાના ઉપયોગને રોકવા માટે એક મુસદ્દો પણ તૈયાર કરાયો. ટુંક સમયમાં આ મુસદ્દો જારી થશે. નાણામંત્રી જેટલીએ કહ્યુ છે કે, બજેટમાં રાજકીય પક્ષોને મળતા ર૦૦૦થી વધુના ફાળાને જાહેર કરવા […]

Read More

નવી દિલ્હી : ભારતમાં આજે એક નવા યુગની શરૂઆત થઇ રહી છે. ઇસરોનો નેવીગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ-૧એચ આજે લોન્ચ થઇ રહ્યો છે જેનુ કાઉન્ટ-ડાઉન શરૂ થઇ ગયુ છે. ૧૪રપ કિલોગ્રામ વજનનો સેટેલાઇટ શ્રીહરીકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી  પોતાની યાત્રા કરવા માટે સજ્જ છે. તેને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના ભરોસેમંદ લોન્ચ વ્હીકલ પીએસએલવી-એકસએલથી છોડવામાં આવશે. આજનું […]

Read More

નવી દિલ્હી : સરકારે હવે શેરબજારમાં કાળા નાણાના ઉપયોગ વિરૂધ્ધ મોરચો ખોલ્યો છે. હવે શેરબજારના મોટા માથાઓ ઉપર આવકવેરા ખાતાની નજર કેન્દ્રીત થઇ છે. ઇન્કમટેક્ષ વિભાગે ૪૦૦ જેટલા શેર બ્રોકરોને નોટીસ ફટકારી છે. ટેકસ વિભાગે નોટીસમાં તેમની પાસેથી શેર ટ્રેડીંગની સમગ્ર માહિતી આપવાનું કહ્યુ છે આ ઉપરાંત ટેકસ વિભાગની ર૦ હજારથી વધુ ડીમેટ ખાતાઓ ઉપર […]

Read More

નવી દિલ્હી : પ્રિયંકા ગાંધીને ગઇકાલે સાંજે હોસ્પિટલમાંથી રજા મળીઃ ડેન્ગ્યુનો પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ પ્રિયંકાને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાઃ ડોકટરોના કહેવા મુજબ હવે તેની તબીયત સારી છેઃ જો કે તેને આરામ કરવા સલાહ અપાઇ છે.

Read More