કૈરાના પેટાચૂંટણી સપા, બસપા તેમજ રાષ્ટ્રીય લોકદળ માટે ખુબ સરળ દેખાઇ રહી છે : ૨૮મીએ મતદાન થશે   નવી દિલ્હી : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે હવે તમામ નજર કૈરાના પેટાચૂંટણી પર કેન્દ્રિત કરી દીધી છે. ૩૩ ટકા મુસ્લિમ, ૧૦ ટકા જાટ અને ૧૫ ટકા દલિત વોટર અહીં રહેલા છે. જેથી અહીં ભાજપની સ્થિતી પહેલાથી […]

Read More

પાકિસ્તાન દ્વારા સરહદ પર અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે : રમજાન મહિનામાં પણ પાકિસ્તાની કૃત્યો શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાને પવિત્ર રમજાન મહિના દરમિયાન પણ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર જારી રાખ્યો છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર […]

Read More

શ્રીનગર : ભારતની કાશ્મીર સીમાએ લાઈન ઓફ કન્ટ્રોલ સમીપે પાકીસ્તાન તરફથી સતત યુદ્ધવિરામ ભંગ કરવામા આવી રહ્યો છે. દરમ્યાન જ આજ રોજ પણ આંતરરાષ્ટ્રીય સીમા નજીકના ગામડાઓમાં નાગરીકોને પાકીસ્તાન અંધાધુંધ ફાયરીંગ કરી રહ્યો છે. જેમાં આજ રોજ થયેલા ગોળીબારમાં બે વ્યકિતઓના મોત નિપજયા છે તો કુલ્લ પાંચ લોકો ઘાયલ થવા પામ્યા છે. અહીના અરનીયા અને […]

Read More

માંડવી ઉપરાંત કચ્છના તમામ બંદરો એલર્ટ : ર નંબરનું લગાડાયું સિગ્નલ : માછીમારોને દરીયો ન ખેડવાની તાકીદ અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપડીપ્રેશન હવે ઓમાન ભણી આગળ ધપી રહ્યુ છે અને ચક્રાવાત સ્વરૂપે પ્રતિકલાક ૧૩ કી.મી.ની ઝડપે તે આગળ ધપી રહ્યુ છે ત્યારે ગુજરાતમાં આમ તો આ મકુન વાવાજોડાની નહીવત અસર જ દેખાવવાની છે છતા […]

Read More

નવી દિલ્હી : કર્ણાટકમાં અંદાજે ૫૫ કલાક સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા બાદ રાજીનામુ આપનાર ભાજપના વરિષ્ઠ કનેતા બીએસ યેદિયુરપ્પાએ હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મોટાપાયે કૌભાંડ થવાની વાત કહી છે. તેઓએ ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને આ વાતનો દાવો કર્યો છે. પોતાની ચિઠ્ઠીમાં યેદિયુરપ્પાએ લખ્યુ, હું સંપૂર્ણ વિશ્વાસની સાથે કહી શકું છું કે ચૂંટણી બાદ વિજયાપુર […]

Read More

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે મંગળવારે દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જૅ ઈન સાથે વ્હાઈટ હાઉસમાં યોજેલી બેઠક ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જૉન્ગ અન સાથેની બેઠકને મામલે ટ્રમ્પે આગળ વધવું કે નહીં તે નક્કી કરશે. શરૂ થતા અગાઉ જ સમસ્યામાં સપડાયેલી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની રાજકીય બેઠકને ઉગારી લેવાના મિશન સાથે મૂન જૅ ઈન […]

Read More

કાઠમાંડૂ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રાને  હજી થોડા દિવસ જ વિત્યાં છે, ત્યારે નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલીએ જાહેરાત કરી છે કે, તેઓ આગામી મહિને ચીનના પ્રવાસે જશે. આપને જણાવી દઈએ કે, નેપાળના વડાપ્રધાનનો અકિલા ચીન પ્રવાસ ૫ દિવસનો રહેશે. જે ૧૯ જૂનથી શરૂ થશે. મહત્વનું છે કે, ભારતના મિત્ર દેશ ગણાતા નેપાળના […]

Read More

નવી દિલ્હી : તામિલનાડુમાં સ્ટર્લાઇટ કોપર પ્લાન્ટનો વિરોધ કરનાર પર પોલીસે કરેલા ગોળીબારમાં નવ વ્યકિતના મોત થયા એના અનુસંધાનમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આંદોલન કરનારને ઠાર મારવા એ રાજય પ્રેરીત ત્રાસવાદનું ક્રુર ઉદાહરણ છે. રાહુલે ટ્‌વીટર પર પોતાનો મત વ્યકત કરતા જણાવ્યું હતું કે અન્યાયનો વિરોધ કરનાર લોકોની ટુટીકોરીનમાં હત્યા કરવામાં આવી હતી. એ […]

Read More

નવી દિલ્હી : દક્ષિણી અફઘાનિસ્તાનમાં મંગળવારે એક નાની વાનમાં ભરેલા વિસ્ફોટને નિષ્ક્રિય કરવા દરમિયાન બ્લાસ્ટ થતાં ૧૬ના મોત નિપજ્યા છે. આ દૂર્ઘટનામાં ૩૮ લોકો ઘાયલ થયા છે. એક મળતા અહેવાલ મુજબ આતંકીઓ રમઝાન મહિના અંતે ભીડ વચ્ચે મોટો હુમલો કરવાની સાજિશ કરી રહ્યા હતા, જ્યારે લોકો ઇદની ખરીદવા પોત-પોતાના ઘરમાંથી બહાર નીકળ્યાં હતા. જો કે […]

Read More
1 2 3 257