શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામાં ત્રાલમાં આજ રોજ ગ્રેનેડથી આતંકી હુમલો કરવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પોલીસ કાફલા પર થયેલા ગ્રેનેડ હુમલામાં બે જેટલા પોલીસ જવાનોના મોત નિપજવા પામ્યા છે તો અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

Read More

કેન્દ્રીયમંત્રી અનંતકુમારની જાહેરાત નવી દિલ્હી : આજ રોજ દેશના કેન્દ્રીયમંત્રી અનંતકુમાર દ્વારા જાહેરાત કરવામા આવી છે તે અનુસાર ગુજરાતમાં દેશનુ પ્રથમ કેમીકલ ઈન્જીનીયરીંગનું ઈન્સટીટયુટ સ્થાપવામા આવશે. ગુજરાતના દહેજમાં સેન્ટ્રલ ઈન્સટીટયુટ ઓફ કેમીકલ એન્જીનીયરીંગની સ્થાપના કરવામા આવશે. અ માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સહકાર આપવાની તમામ ખાત્રી આપી છે. અનંતકુમારે કહ્યુ છે કે દહેશ પેટ્રો ઈન્ડસ્ટ્રીઝનું […]

Read More

સહકાર સંમેલનમાં પીએમનું સંબોધન મોદીએ દેશવાસીઓને પાઠવી નવરાત્રીની શુભકામના   નવી દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આજ રોજ નવી દિલહી ખાતે સહકાર સંમેલનને સંબોધન કર્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, સહકારથી જ સમસ્યાનું થશે સમાધાન. સહકાર સંમેલનમાં પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતુ કે આપણો દેશ વીવિધતાથી ભરેલો છે. સહકારવ્યવસ્થા નહી ભાવના છે. ખેડુતોની આવક બમણી […]

Read More

નવી દિલ્હી : ભારતના રાજકારણમાં હાલના સમયે મોદી અને રાહુલગાંધી છવાયેલા છે. રાહુલ ગાંધી વિદેશમાં જઈ અને ભારતીય સરકારને ઘેરી રહયા હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે ત્યારે બીજીતરફ હવે સોનીયા ગાંધી દ્વારા પણ નરેન્દ્રમોદીને મહીલા અનામત મામલે આજ રોજ પત્ર મોકલ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. તેઓએ કહ્યુ કે રાજયસભામાં મહીલા […]

Read More

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તામિલનાડુના એક દિવસના પ્રવાસે ચેન્નાઈ જવાના છે. આ દરમિયાન તેઓ જાણીતા ફિલ્મ અભિનેતા કમલ હસનને પણ મળશે. હસન બહુ જલદી પોતાની રાજકીય કારકિર્દી અંગે મોટી જાહેરાત કરવાના છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ અરવિંદ કેજરીવાલના આ પ્રવાસ અંગે પુષ્ટિ કરતા કહ્યું કે આ […]

Read More

લખનઊઃ ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે દારૂનું વેચાણ કરતા માફિયાઓ પર વધુ લગામ તાણતા રાજ્ય સરકારે એક્સાઇઝ એક્ટમાં વધુ એક કલમનો ઉમેરો કરવાનું નક્કી કર્યું છે જેના હેઠળ ઝેરી દારૂ કે લઠ્ઠો પીવાથી કોઇની મોત થાય તો તે દારૂ બનાવનારને મૃત્યુદંડ અથવા જમનટીપની સજા થઇ શકે છે. આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડે એવી […]

Read More

નવી દિલ્હી : નોર્થ કોરિયાના વિદેશપ્રધાને ડોનાલ્ડ ટ્રમ્પની તુલાના કુતરા સાથે કરતા વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે. ઉત્તર કોરિયાના વિદેશપ્રધાન રિ યાંગ હોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુએનમાં કરાયેલ સંબોધનને એ તો હાથી ચાલ્યો જતો હોય અને કૂતરાઓ ભસ્યા કરે એના જેવુ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો અવાજ કૂતરાના ભસવાના અવાજ બરાબર છે. અત્રે ઉલ્લેખનીય છે કે […]

Read More

નવી મુંબઈ : ખંડણી માંગવાના કેસમાં તાજેતરમાં જ અન્ડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ કાસકરની ધરપકડ કરવામા આવીહ તી અને તેની સામે આઈબી અને પાલીસ સહિતની એજન્સીઓ દ્વારા સંયુકત પુછતાછ હાથ ધરવામા આવી રહી છે ત્યારે આજ રોજ તેણે એક ઘટસફોટ કરી દીધો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કાસકરે કબુલાત કરી છે કે, […]

Read More

સુરક્ષા વ્યવસ્થા-આચારસંહીતા,ખર્ચા સહિતના મુદા પર ચર્ચા : મુખ્ય ચૂંટણીઅધિકારી બી.બી.સ્વેન, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ચૂંટણી પંચ ભવન ખાતે યોજી બેઠક   નવી દિલ્હી : ગુજરાતમાં આગામી ટુંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે હવે દિલ્હીકક્ષાએ પણ બેઠકોના ધમધમાટ શરૂ થવા પામી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.  ગુજરાતમાં આગામી ટુંક જ સમયમાં […]

Read More
1 2 3 24