ગાંધીનગર : પાસના કન્વીનર હાર્દીક પટેલ દ્વારા તાજેતરમાં જ એક પત્ર લખની અને ભાજપના ધારાસભ્યોને કડક શબ્દોમાં ટીપ્પણી કરી હતી. આ મામલે રાજયના ડેપ્યુટી સીએમ અને પાટીદાર અગ્રણી નીતીનભાઈ પટેલ દ્વારા જવાબ આપતા કહેવાયુ છે કે, હાદિક ન બોલવાના શબ્દો બોલ્યા છે. ચૂંટણી પહેલા પણ હાર્દિક એલફેલ બોલતો હતો. નીતીનભાઈએ કહ્યુ છે કે, મીડીયા જ […]

Read More

ગાંધીનગર : દેશની સાથોસાથ ગુજરાતમાં પણ પેટ્રોલ ડિજલના ભાવોમાં તોતીંગ ભડકો થવા પામી ગયો છે ત્યારે આ મામલે ગુજરાતના ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઉછાળો આવી રહ્યો છે.

Read More

ઈંધણના ભાવઉછાળાથી મોટાભાગની જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘીદાટ થવી સહેજ છે : આમઆદમીની પડશે મોંઘવારીનો માર   વિપક્ષી દળો કોઈ એક યુવક મોતને ઘાટ ઉતરે છે તો આખા રાજયમાં વિરોધ પ્રદર્શન અને આવેદન આપવાની ગુલબાંગો પોકારે છે પરંતુ આખેઆખા રાજયના આમઆદમીની કમર ભાંગી નાંખતા ઈંધણના ભાવો પર ટેક્ષનો દર ઘટાડી રાજય સરકાર રાહત આપે તે માટે કેમ […]

Read More

ગાંધીનગર : ગુજરાત સરકાર મહીલાઓની સુરક્ષા માટે સદાય ચિંતિત છે તે દીશામાં વધુ એક કદમ આગળ ભરાયુ હોવાની વાત આજ રોજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આપવામા આવ્યો હતો. આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર મહીલાઓની સુરક્ષા વારે સુદ્રઢ કરવા ગૃહવિભાગે નિર્ણય લીધો છે અને તે અુસાર રાજયના પોલીસ એજન્સીઓમાં મહીલાઓને સ્થાન આપવામા આવશે. મહીલાઓની […]

Read More

હાસ્યલેખક વિનોદભાઈના નિધનથી રાજયનામુખ્યપ્રધાન-પ્રદેશ અધ્યક્ષ વાઘાણી સહિતનાઓએ પાઠવી હૃદયાંજલી ગાધીનગર : ગુજરાત રાજય સાહિત્ય અકાદમી પરીષદના પૂર્વ પ્રમુખ અને રાજયના મુઠ્ઠી ઉચેરા હાસ્યલેખક એવા વિનોદભાઈ ભટ્ટનું આજ રોજ લાંબી બિમારી બાત નિધન થવા પામી ગયુ છે. દરમ્યાન જ આ અંગે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ શ્રદ્ધાજલી પાઠવી હતી.

Read More

અમદાવાદઃ મહેસાણા નજીક રામપુરા ચોકડી પાસેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતા એક ટ્રેલરને ઝડપી લઇ વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૩પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીને મળેલી બાતમીના આધારે મહેસાણા એલસીબી પોલીસે રામપુરા ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં રાજસ્થાન પાસિંગનું એક ટ્રેલર પસાર થતા પોલીસે તલાશી લેતા આ ટ્રેલરમાંથી બટાકાના […]

Read More

દલિત યુવકના મોત બાદ કોંગ્રેસના અમિત ચાવડા-રાજીવ સાતવ સહિતનાઓના ડેલીગેશને કરી મૃતક પરિવારજનોથી મુલાકાત : રાજય સરકાર પાસે ન્યાયની કરી માંગ : દરેક જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શન કરી આવેદન આપવાની કરી ઘોષણા ગાંધીનગર : ગુજરાત રાજયમાં રાજનીતીની મોસમ પુરબહારમાં ખીલી હોય તેવી રીતે હવે યુવકના મોત પર પણ શ્રદ્ધાંજલીના નામે રાજકારણ ખેલાતુ હોવાના અહેવાલો […]

Read More

કલેકટર-પશુપાલન-આરોગ્યવિભાગને અપાયા છે આદેશ : આરોગ્યપ્રધાન ગાંધીનગર : કેરળમાં નિપાહ વાયરસનો કહેર વકરી રહ્ય છે ત્યારે તેના પગલે જ ગુજરાત સરકાર દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે પગલા લેવાની શરૂઆત કરી દેવામા આવી છે. આ મામલે રાજયના આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ કહ્યુ હતુ કે, રાજય સરકાર નિપાહના કહેરને પહોંચી વળવા સજજ બની જવા પામી ગયુ છે. આ મામલે […]

Read More

‘લવરાત્રી’ફિલ્મના નામ સામે દર્શાવાયો વિરોધ અમદાવાદ : વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા સલમાનખાનની ફિલ્મ લવરાત્રી સામે વિરોધાભાસ નવેદન અપાયુ છે. વીએચપીના આલોકકુમાર દ્વારા કહેવામા આવ્યુ છે કે, લવરાત્રી ફિલ્મનું નામ બદલવાની અમે માંગ કરીએ છીએ જો નામ નહી બદલવામા આવે તો આ ફિલ્મનો અમે વિરોધ કરીશું ઉપરાંત તેઓએ જણાવ્યુ છે કે નવરાત્રી આસ્થાનો વિષય છે અને […]

Read More
1 90 91 92 93 94 283