સુરત : મુંબઇથી અમદાવાદ જતી સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ગુરુવારે કરોડો રૂપિયાના સોનાના બિસ્કીટ સાથે એક યુવાનની ધરપકડ કરવામાં આવી હતી.રિર્ઝવેશન કોચમાં સાદી ટિકીટ લઇને બેસવાનું સોનું લાવનારને ભારે પડી ગયું હતું. રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના માણસોને શંકા જતા તેની તલાશી લીધી હતી તો બેગમાંથી સોનાના બિસ્કીટ મળી આવતા આરપીએફના માણસો પણ ચોંકી ઉઠ્‌યા હતા. મુંબઇની […]

Read More

દિલ્હી દરબારમાં ગુજરાતના સીએમ રૂપાણી : પાંચ રાજયોના મુખ્યપ્રધાન સહિતના સભ્યોની કેન્દ્રીય હિન્દી સમિતિની ૩૧મી બેઠકમાં પીએમ મોદી-અમિત શાહ વિશેષ ઉ૫સ્થિત   ગાંધીનગર : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજ રોજ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. દીલ્હીમાં આજે કેન્દ્રીય હિન્દી સમીતીની બેઠક યોજાઈ રહી છે. નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય હિન્દી સમીતીની ૩૧મી બેઠક […]

Read More

અમદાવાદઃ ગુજરાતમાં સત્તા પર રહેલી ભાજપ સરકારની છેલ્લા ચાર સાડા ચાર વર્ષની નીતિ જોઇએ તો. તે ખેડૂત વિરોધી રહી છે. જ્યારે યુપીએ સમયે ડૉ. મનમોહન સિંહની સરકાર હતી ત્યારે અમે ૭૨ હજાર કરોડની અસપાસ દેવું માફ થયું. પંજાબમાં પણ અમે ખેડૂતોને ઋણ મુક્ત કર્યા છે. કર્ણાટકમાં પણ કૉંગ્રેસની સરકાર છે જ્યાં પણ ખેડૂતોનું દેવું માફ […]

Read More

પૂર્વ કેન્દ્રીય પ્રધાન દીનશા પટેલે આજે હાર્દિકની લીધી મુલાકાત   અમદાવાદ : હાર્દિક પટેલના આમરંણાત ઉપવાસનો આજ રોજ ૧૩મો દીવસ છે અને આજના દીને તેને વ્હીલચેર પર બેસાડીને લઈ જવામાં આવ્યો છે. તેને સરકારની પાસે સીધી રીતે વાતચીત કરવાનો આગ્રહ રાખ્યો છે અને સાજ સુધીનું અલ્ટીમેટમ અપાયુ છે. નહી તો તે જળ ત્યાગ કરશે તેવી […]

Read More

અમદાવાદના કણભામાંથી દારૂનું આખેઆખું ગોડાઉન ઝડપાયું : ૧૧ લાખના દારૂના જથ્થા સાથે પાંચ ઝડપાયા   ગાંધીનગર : રાજયમાં દારૂની હેરફેર દારૂબંધી છતા પણ ધુમ થવા પામી રહી હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. આજ રોજ ડાંગના સાપુતારા નજીકના માલેગાંવની યાજ્ઞીક હોટેલમાથી ર૩ લાખના દારાના જથ્થા સાથે ત્રણ શખ્સો પકડાઈ જવા પામી ગયા છે. ટ્રકનો […]

Read More

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૩માં જ એક ડઝનથી વધુ ડેન્ગ્યુના કેસ છે. પરંતુ મનપા એક જ કેસ હોવાનું ગાણું ગાઇ રહી છે ત્યારે ગુરુપ્રસાદ આવાસમાં યુવતી નિધિ નળિયાપરાનું ડેન્ગ્યૂથી મોત નીપજતાં ડેન્ગ્યૂ ગંભીર રીતે પ્રસરી રહ્યાના નિર્દેશ મળી રહ્યા છે. બીજી તરફ આજી વસાહતમાં ૨૨ વર્ષીય યુવાન રામસિશન યાદવને તાવ આવતા બેભાન થતા મોત નીપજ્યું […]

Read More

ભાજપ હવે બન્યો છે કોંગ્રેસયુકત : રાજીવ સાતવ ગાંધીનગર : કોંગ્રેસ મુકત ભાજપના નિર્માણ માટે અથાગ પ્રયત્નો કરી રહેલ ભારતીય જનતા પાર્ટી ખુદ હવે કોગ્રેસ યુકત બની રહી છે તેવુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ દ્વારા નિવેદન આજ રોજ ગાંધીનગર ખાતે આપવામા આવ્યુ છે. નોધનીય છે કે, તેઓએ કોગ્રેસના જીવાભાઈ પટેલ ભાજપમાં જોડાતા આવી […]

Read More

અડગ હાર્દિક : અડગ આમરણાંત : ઉપવાસની રાજનીતી ચરમસીમાએ : ભાજપ-કોંગ્રેસના પરસ્પર વાર-પ્રહાર : સંસ્થાઓ પણ મધ્યસ્થીની ભૂમીકામા ગાંધીનગર : પાટીદારોને અનામત આપવાની માંગ અને ખેડુતોના દેવા માફી કરવાના વિષય પર ફરીથી હાર્દિક પટેલ આમરંણાત અનસન ઉપવાસ શરૂ કરી અને ગાંધીગીરી મારફતે જ આંદોલન છેડી દીધુ છે. હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧રમો દીવસ છે ત્યારે […]

Read More

નર્મદાઃ ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થવા પામી રહ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ ડેમની જળસપાટી ૧ર૪.૦૭ મીટર પર પહાંચી જવા પામી છે. દર કલાકે ચાર સેમી જળસપાટીમાં વધારો થવા પામી રહ્યો છે. ઉપરવાસમાં ૩૮૩૮૭ કયુસેક પાણીની આવક […]

Read More
1 5 6 7 8 9 272