અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસે ઈલેક્શન કમિટી સહિત અડધો ડઝન ચૂંટણીલક્ષી કમિટીની જાહેરાત કરી છે. અલબત્ત, ઉમેદવાર પસંદગી માટેની સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત હજુ ઘોંચમાં પડી છે, જેને જાહેર થતાં હજુ અઠવાડિયું થાય અથવા તો રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ જાહેર થાય તેવી શક્યતા છે.ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીની મુલાકાતની તૈયારીમાં વ્યસ્ત બની છે. […]

Read More

પાટણઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બીજા કોઈએ નહીં પરંતુ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે જ નોંધાવી છે. નરેન્દ્ર પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિત ૬ જેટલા કન્વીનર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી […]

Read More

અમદાવાદ : આજે સવારથી વડોદરા શહેરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. જેને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો અટવાઇ ગયા હતા. સાથે ભારે વરસાદને કારણે ગણેશ પંડાલોમાં પાણી ભરાઇ જવાને કારણે ગણેશ મહોત્સવના આયોજકો પણ અટવાઇ ગયા છે. વડોદરા શહેરમાં ગત ૨૪ કલાકમાં ૫૦ મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં સીઝનનો ૩૨ ઇંચ જેટલો વરસાદ […]

Read More

ગાંધીનગર : હાર્દીક પટેલને લઈ અને નિવેદનબાજી હવે તેજ બની જવા પામી ગઈ છે. દરમ્યાન જ ગુજરાતના ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલ દ્વારા પણ હાર્દિક પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાટીદારને ગેરમાર્ગે દોરવાનુ કામ કરતો હતો હાર્દિક. પાટીદાર પ્રજા સમજુ છે અને તેઓ હાર્દિકને ઓળખી ગયાછે. હાર્દિક પટેલ કોંગ્રેસનો […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગુજરાત સરકાર પણ વિવિધ આયોજનનોચુંટણી પહેલા પાર પાડી દેવાના મોડમાં દેખાય છે ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેઓ આજે અહી વિવિધ કાર્યક્રમોમા હાજરી આપનાર છે.

Read More

ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજે ડાકોરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓએ સવારે આજે અહી રણછોડ રાયજીના દર્શન કરી અને શીષ ઝુકાવ્યુ છે. તો વળી અહી યોજાનારા એક કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસમા વધુ બે ગાબડાઓ પડવા પામી રહ્યા છે. કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો આજ રોજ કોંગ્રેસથી છેડો ફાડી અને ભાજપમા જાડાઈ રહ્યા છે. રામસિહ પરમાર […]

Read More

ભુજ : કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફલુએ સેંકડો લોકોને ભરડામાં લીધા છે તો અનેક લોકોના જીવનદીપ પણ બુઝાવ્યા છે ત્યારે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સ્વાઈનફલુ પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સામાન્ય રીતે શિયાળા દરમ્યાન સ્વાઈનફલુનો ઉપદ્રવ જાવા મળતો હોય […]

Read More

ડે.સીએમ શ્રી પટેલે સાઈટની લીધી મુલાકાત ભુજ : ગુજરાત હાઉસીંગ બોર્ડના નવનિર્મિત એલ.આઈ.જી.-૧ કેટેગરીના લોકાર્પણ પ્રસંગે ભુજ આવેલ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આજે સવારે હાઉસીંગ બોર્ડની સાઈટની મુલાકાતે પહોંચ્યા હતા. જયાં તેમણે તકતીનું અનાવરણ કરી સેમ્પલ હાઉસની મુલાકાત લીધી હતી. આ વેળાએ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કચ્છ એ ગુજરાતનો સાહસીક અને […]

Read More

ભુજ ખાતેના પરર એલ.આઈ.જી.-૧ આવાસ જાહેર જનતાને અર્પણ કરવાના સમારોહમાં રાજયના ઉપમુખ્યપ્રધાનનો હુંકાર : ભુજમાં પરર મકાનોની ચાવીનું લાભાર્થીને વિતરણ : ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો સમારોહ   મુખ્યમંત્રી ગૃહ યોજના શહેરી ગરીબ-મધ્યમવર્ગીય માટે રાહતરૂપ પહેલ બની છે : વિનોદ ચાવડા(સાંસદ) : વ્યાજબી અકલ્પનીય કિમંતે આવાસો પુરા પાડવાની સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના જરૂરીયાતમંદ શહીરજનો માટે આર્શીવાદસમાન […]

Read More