એક સપ્તાહ રાજ્યમાં સામાજીક વિકાસ કામોના કાર્યક્રમો યોજાશે   કચ્છમાં ઘાસચારા પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ રાહતદરે ઘાસનું વિતરણ હજુ ચાલુ રાખવા નિર્ણય લેવાઈ શકે છે ગાંધીનગર : કચ્છના કેટલાક વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે ઉભી થયેલી અર્ધ અછતની સ્થિતીમાં આ વિસ્તારોમાં ઘાસનો જથ્થો પુરો પાડવા અને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે આજે મળેલી […]

Read More

અમદાવાદઃ ભાજપ યુવા મોરચા દ્વારા કાલે અમદાવાદ ખાતે યોજાયેલા દિગ્વિજય દિવસ સમારોહમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે છુટ્ટા હાથની મારામારી થઇ હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત લાડુ પુરીના જમણ દરમિયાન પણ ઓવર ક્રાઉડ થઈ જતા થાળીઓ ઉડી હતી.ભાજપ યુવા મોરચા દ્વારા કાલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શ ન હોલ ખાતે વિવેકાનંદ જયંતી નિમિત્તે […]

Read More

ગાંધીનગર : રાજયની ભાજપ સરકાર વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવીને લોકશાહીની મશ્કરી કરી રહી હોવાનો આક્ષેપ કરતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકોની સમસ્યાને વાચા આપવા માટે સત્રના દિવસો વધારવાની માગ કરી છે. લોકોના પ્રશ્નો-અવાજમાંથી આંદોલન ઊભું થાય તો સરકાર પોલીસ તંત્રને સતત દુરુપયોગ કરી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. વિરોધપક્ષના નેતા ધાનાણીએ આગામી ૧૮-૧૯ […]

Read More

અમદાવાદઃ હાર્દિક પટેલ છેલ્લા ૧૮ દિવસથી ૩ માંગણીઓ સાથે આરમણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજ, પાટીદાર સંસ્થાઓ અને પાટીદાર ધારાસભ્યો તેના આમરણાંત ઉપવાસ પૂરા કરાવી પારણાં કરાવવા હાર્દિકને આજે માનવવાના છે. ઉપવાસ દરમિયાન બે દિવસ તેણે હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. સરકાર માત્ર ચિંતિત હોવાનું ગાણું ગાઈને સમાધાન કરવા કોઈ પગલાં લીધા […]

Read More

શ્રમ રોજગાર મંત્રી દિલી૫ ઠાકોર, શ્રમ રોજગાર નિયામક તથા કચ્છના પૂર્વ ડીડીઓ સી.જે.પટેલ પણ રહ્યા ઉપસ્થિત ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ કચેરીઓના પસંદગી પામેલા ૩૪૪ ઉમેદવારોને નિમણુક પત્રો થયા એનાયતઃ સ્થાનિકને નોકરી આપવાના નિયમનું પાલન નહીં કરનાર એકમો સામે કડક પગલા ભરાશે : મુખ્યમંત્રી   ગાંધીનગર : ગુજરાત સરકાર રાજયના વહીવટી માળખાને વધુ […]

Read More

બે શખ્સો સાથે ૧૦ કરોડ રોકડ ઝડપાઈ : દસ્તાવેજો પણ કરાયા સિઝ : વધુ મોટા માથાઓ સુધી રેલો આવવાની વકી અમદાવાદ : આજ રોજ આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદમાથી બે મોટા શેરબજાર ડબ્બા ટ્રેડર્સ પર તવાઈ બોલાવવામા આવી છે. સંજય શાહ અને જિજ્ઞેશ શાહ પર તવાઈ બોલાવી અને એન્ટ્રી ઓપરેશનનો ખુલાસો કરી દીધો છે. સંજય શાહ […]

Read More

હાર્દિક પટેલે ટવીટ કરીને ગુજરાત સરકાર, સીએમ, ગૃહમંત્રી સામે લગાવ્યા ગંભીર આક્ષેપ : ઉત્તરાખંડના સીએમ હરીશ રાવત પહોચ્યા અમદાવાદ : પારણા કરાવવાના કરશે પ્રયાસ અમદાવાદ : હાર્દિક પટેલ દ્વારા આજ રોજ ગંભીર આક્ષેપ લગાવવામા આવ્યા છે તેણે ટવીટ કરીને કહ્યુ છે કે જીવીશુ તો લડીશુ અને લડીશુ તો જીવીશું. તેણે કહ્યુ છે કે, રાજયના સીએમ […]

Read More

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું જીલ્લા તાલુકા કક્ષા સુધી એક મજબુત સંગઠન ઉભું કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. જેના માટે જીલ્લા તાલુકાના આગેવાનોને સંગઠનની તાલીમ આપવામાં આવશે.ગુજરાતમાં તેમજ દેશના અન્ય રાજયોમાં પણ કોંગ્રેસનું સંગઠન માળખું ખુબજ નબળું છે. આથી હવે કોંગ્રેસનું સંગઠન મજબુત કરવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે. અને તેના શુભારંભ ગુજરાતથી કરવામાં આવશે.આણંદ […]

Read More

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ૧૬ દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠો છે. ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને લાભ અને અલ્પેશ કથીરિયાને જેલ મૂક્ત કરવાની માંગણીઓ સાથે હાર્દિક પટેલે ગત ૨૫ ઓગસ્ટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે, ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ અનામત મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. ખાનગી કાર્યક્રમમાં મંત્રી […]

Read More
1 4 5 6 7 8 273