ગાંધીનગર : આમ તો મિડિયા હોય કે જમીની સ્તર હોય, ત્યાં બસ ભાજપે લોકસભાની ચૂંટણી માટે કામગીરી શરુ કરી દીધી, આટલી મીટીંગો અને આયોજનો શરુ કરી દીધા તેવી ચર્ચાઓ ચાલતી રહેતી હોય છે, તો ઘણીવાર કોંગ્રેસ પણ આમ કરશે, એમ કરશે.. આયોજન નક્કી એવું સમાચારમાં આવતું હોય છે પણ પછી ભૂલી જવાતું હોય છે. ગુજરાત […]

Read More

લોકો ફરિયાદ લઇને આવે તો મંત્રીઓ વીડિયો કોન્ફરન્સ કરીને ઉકેલ લાવે તેવી પણ માંગઃ મંત્રીઓને મળવા નાગરિકો સપ્તાહમાં એકાદ-બે દિવસ જ આવી શકે તેવી પ્રથા બદલો ગાંધીનગર : ભાજપના કેટલાક ધારાસભ્યો દ્વારા સરકારી અધિકારીઓ તેમનું સાંભળતા નહીં હોવાનું અને કામ નહીં કરતા હોવાની ફરિયાદ કરી છે અને સરકારના મોવડીઓએ તેને તુરંત ગંભીરતાથી લઇને ઉકેલવા તૈયારી […]

Read More

અમદાવાદ : સેન્ટ્રલ એક્સાઇઝ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા રૂ. ૨૫૦૦ની લાંચ લેનાર સેન્ટ્રલ એક્સાઇઝના બે અધિકારીને દોઢ વર્ષની કેદની સજા સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગુનો પુરવાર થાય છે, લાંચ લેવાના કિસ્સા સરકારી ખાતામાં વધી રહ્યાં છે ત્યારે આરોપીઓ સામે દયા ન દાખવી શકાય.સેન્ટ્રલ એક્સાઇઝ […]

Read More

પૂર્વ કચ્છના પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી ગાંધીધામ : રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ફરજ બજાવતા ૭૪ બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોને પીઆઈ તરીકે બઢતી અપાઈ હતી જેમાં પૂર્વ કચ્છના પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું હતું.રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના શિવાનંદ ઝાએ ગઈકાલે ૭૪ બિનહથિયારી પીએસઆઈઓને પીઆઈ તરીકે બઢતી હુકમો જારી કર્યા હતા. […]

Read More

અમદાવાદ : ગુજરાતભરમાં પાણીની કટોકટી જેના લીધે સર્જાતી જોવાતી હતી તેવા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવા પામી ગયો છે. જેમાં સતત વધારો જ થવા પામી રહ્યો છે. આજ રોજ ડેમની સપાટી ૧૦૮ મીટરને પાર પહોંચી ગઈ છે અને જેવી જ સપાટી ૧૧૦ મીટર પાર કરશે એટલે જળકટોકટીના લીધે બંધ કરી દેવાયેલા વીજમથકો પર શરૂ થવા […]

Read More

ગાંધીનગર : મહારષ્ટ્રમાં પીન્ક રીવોલ્યુનરી સ્થાપવાની ડડણવીસ સરકારની મનસા અધુરી જ રહી જવા પામી ગઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. મહારાષ્ટ્રમાથી એકાદ લાખ પશુઓની ખાડીના દેશોમાં નિકાસ કરવાના ફડણવીસ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો ગુજરાતમાંથી જીવદયાપ્રેમીઓ દ્વારા વિરોધ કરવામા આવ્યો હતો અને આજ રોજ ગુજરાત સરકાર જો આ મામલે કંઈ જ ઘટતુ નહી કરાવી […]

Read More

ગાંધીનગર : ગુજરાત રાજયમાં મેડકીલ કોલેજમાં પ્રવેશ ઈચ્છુક ગુજરાતનો જ વતની હોવો જરૂરી છે તેવો ચુકાદો તાજેતરમાં જ આવી જવા પામી ગયો છે ત્યારે આજ રોજ વડોદરા ખાતે ડોમીસાઈલ મામલે વાલીઓ દ્વારા ફરીયાદ કરવામા આવી છે. ચાર જેટલા બોગસ ડોમીસાઈલ મારફતે પ્રવશ મેળવી લેવાયો હોવાની રાવ રાજય સરકાર તબક્કે કરવામા આવી છે.

Read More

રાજકોટઃ રાજકોટના માજી ધારાસભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે સ્વીકારી લેતાં ઇન્દ્રનીલનું કોંગ્રેસમાંથી રાજકારણ લગભગ સમાપ્ત થઇ ગયું છે. આ ઉપરાંત કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમ કોંગ્રેસમાં જ હોવાનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બે દિવસ પહેલાં પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. […]

Read More

દિગ્વીજય- ખુરશીદ- સૈફુદ્દીન જેવા નેતા રાહુલના હિન્દુત્વની કાઢી રહ્યા છે હવા મોદી સામે મહા ગઠબંધનમાં દેખાઇ રહ્યા છે કેમિકલ લોચા : કોંગ્રેસમાં પક્ષની પથારી ફેરવવાની ‘સોપારી’ ખાનારાઓનો પાર નથી   ગાંધીનગર : ભાજપ વિરોધી મહાજોડાણમાંથી મુખ્ય વિપક્ષ કોંગ્રેસની જ બાદબાદી થઇ રહી હોય તેમ લાગે છે. રાહુલ ગાંધીના પરોક્ષ અને પ્રત્યક્ષ નેતૃત્વમાં કોંગ્રેસ નબડી પડી […]

Read More
1 50 51 52 53 54 275