ગાંધીનગર : દેશની એકતાના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણ પૂર્વે રાજ્યભરમાં બે તબક્કામાં એકતા રથયાત્રા યોજવાની રૂપાણી સરકારે જાહેરાત કરી હતી. અલબત્ત, પહેલા ચરણમાં જ આવરી લેવાયેલા પાંચ હજાર ગામોના રૂટમાં રથયાત્રાને સાનુકૂળ પ્રતિસાદ નહીં સાંપડતા હવે ૧૨ નવેમ્બરથી શરૂ થનારા બીજા તબક્કાના દિવસો ઘટાડીને પાંચ કરી […]

Read More

સુરતઃ નવસારી-સુરત રોડ પર કસબા વિરાવળ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામ સામું ફાયરીંગ થયું હતું. જેમાં એક શખ્સને ગોળી વાગતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં નવસારી અને સુરત પોલીસ દોડતી થઈ […]

Read More

ગાંધીનગર : વલસાડના મોટી ઢોલ ડુંગરીની આ ઘટના છે જ્યાં સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને પોતાના હક્કનું પૂરતુ અનાજ મળતું નથી. જ્યારે આ અંગે ગામલોકોએ રોષ પૂર્વક પૂછતા દુકાન સંચાલકે મામલતદારથી લઇને ગાંધીનગર સુધી હપ્તા આપવા પડતા હોવાની વાત કરી હતી જે વીડિયો વાયરલ થયો છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો વલસાડના ધરમપુરના મોટી ઢોલ […]

Read More

ભાજપ દ્વારા કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે : કાર્યકર્તાઓને ચાલો બુથ જીતીએ લોકસભા જીતીએના સુત્ર અપાશે   મિરઝાપર સમીપે સેન્ડલવુડ ટાઉનશીપના મેદાનમાં ૧૯મીએ સાંજે ૪.૦૦ કલાકે જિલ્લાકક્ષાનું યોજાશે સંમેલન : મુખ્યપ્રધાનશ્રી સાથે કે.સી.પટેલ સહિતના આગેવાનો રહેશે વીશેષ ઉપસ્થિત : કેશુભાઈ પટેલ(જિલ્લા ભાજપ અધ્યક્ષ)   ગાંધીનગર : ભાજપ સંગઠનની પરંપરા મુજબ આ વર્ષે ભાજપ દ્વારા ગુજરાતના […]

Read More

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં મોટુ માથુ મનાતા શંકરસિંહ વાઘેલાએ ફરીથી રાજકીય રીતે ચર્ચાઓને વેગવાન બનાવી દીધી છે. ર૦૧૯ની ચૂંટણીઓ પહેલાની ગતીવીધીઓના ભાગરૂપે જ શંકરસિંહ વાઘેલા આજ રોજ એનસીપીના સુપ્રીમો શરદ પવારને મળીને મુલાકાત કરતા અટકળો તેજ બની જવા પામી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ તેઓ બન્નેની મુલાકાતને લઈને વાતો સામે આવી હતી […]

Read More

ગાંધીનગર : આગામી સમયમાં જસદણની પ્રતિષ્ઠાભરી પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પણ હરકતમાં આવી જવા પામી ગઈ છે.. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોએ પસંદગી કરી લીધી છે. ચાર નામોની પેનલ તૈયાર કરવામાં આવી છે જેમાં બે કોળી અને બે પટેલ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભોળાભાઈ ગોહીલ અને અવરસ […]

Read More

ગાંધીનગર : વિરમગામ હાઈવે નજીકના ખેતરમાંથી ઓઈલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. વિરમગામ પોલીસને બાતમી મળી હતી કે, વિરમગામ હાઈ-વે પાસે આવેલી એક ખેતરમાં કેટલાક ઈસમો દ્વારા આઈઓસી કંપનીની પાઈપ લાઈનમાંથી ઓઈલ ચોરી કરવામાં આવે છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવી હતી અને જ્યારે આરોપીઓ ઓઈલની ચોરી […]

Read More

અમિતભાઇની સૂચના બાદ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે તમામ ૨૬ બેઠકોનો સમીક્ષા પ્રવાસ પૂરો કર્યો : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મહત્ત્વની ૧૨ બેઠકોની કરેલી સમીક્ષાનો રિપોર્ટ મુખ્યમંત્રીએ અધ્યક્ષને રજૂ કર્યો   ગાંધીનગર : ગુજરાતની પાંચ દિવસની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાઇબીજના દિવસે નવી દિલ્હી જવા રવાના થયા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સાથે […]

Read More

અમદાવાદ : કરોડોની વેટ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીએ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓએ ગુનાઇત કાવતરું રચી જુદી જુદી બોગસ પેઢી બનાવી માલનું ખરીદ-વેચાણ કર્યા વગર જ ફક્ત બિલો આપી સરકાર સાથે કરોડોની ઠગાઇ કરી છે, આરોપીઓએ બોગસ બિલિંગ કરી […]

Read More
1 3 4 5 6 7 301