રાજ્યભરના વિવિધ ધંધાર્થીઓએ આગામી લોકસભા ચૂંટણીમાં કામ નહિ થાયનું જણાવી દીધું ગાંધીનગર : આગામી લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થયા છે, ત્યાં ૨૦૧૭ની ચૂંટણીમાં જે ખર્ચ થયો છે. તેમાં મંડપના ધંધાર્થીઓ, વિડીયોગ્રાફરો, લાઈટવાળા, પેટ્રોલ-ડીઝલના ધંધાર્થીઓના રાજકોટ સહિતના રાજ્યભરમાં કરોડો રૂપિયા બાકી બોલતા હોય મોટો દેકારો મચી ગયાનું કલેકટર કચેરીના વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી આજે જાણવા મળ્યુ હતું. […]

Read More

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની મુહિમને વધુ આક્રમક બનાવવાનો સંકેત આપ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પાલડી ખાતે ઇવેન્ટ સેન્ટર ખાતે ભાજપ દ્વારા યોજાયેલા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ‘મને ખબર છે અમદાવાદ સહિતની જિલ્લા પંચાયતોમાં બિન ખેતી (એનએ)ની મંજૂરીમાં કેટલો ભાવ ચાલે છે! આવતા મહિનાથી પંચાયતોમાં ચાલતી દુકાનો હું […]

Read More

ગાંધીનગર : રાજ્યના ૦ થી ૧૮ વર્ષની વય ધરાવતા બાળકોના આરોગ્યની ચિંતા કરીને દર વર્ષની જેમ આ વર્ષે ર૭મી નવેમ્બર ર૦૧૮થી ૧લી ફેબ્રુઆરી ર૦૧૯ સુધી ૪પ દિવસ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.આજે રાજ્યના શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટીની બેઠકને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ […]

Read More

ગાંધીનગર : આજથી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થવાનો છે. સીએમ વિજય રૂપાણી અમદાવાદના અસલાલી ખાતેથી એકતા રથને પ્રસ્થાન કરાવ્યું છે. સરદાર પટેલની એકતા-અખંડિતતાના સંદેશને ઉજાગર કરતી બીજા તબક્કાની એકતા યાત્રા ૨૦ નવેમ્બર સુધી ચાલશે.આજ રોજ રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અસલાલી ખોતથી આરંભ કરાવેલી એકતાયાત્રા પાર્ટ ટુના સમારોહમાં વિજયભાઈએ લોકોને સરદાર પટેલના એકતા-અખંડિતતાના સુત્રને […]

Read More

જામનગર : દેશભરમાં લોકસભાની ચૂંટણીઓને લઈને આંતરીક ગરમાવો વ્યાપી જવા પામી ગયો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ખેડુતોનો મુદો સતત આગળ કરવામા આવી રહ્યો છે. દરમ્યાન જ ગુજરાતના કૃષી પ્રધાન આર સી ફળદુંએ કહ્યુ છે કે, કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડુતોને માટે રાહતરૂપ નિર્ણયો જ લઈ રહી છે. હાલમાં પણ રાજયના ખેડુતોને મગફળીના પ્રતિકવીન્ટલ દીઠ પાંચ […]

Read More

ગાંધીનગર : સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ પૂર્ણ થતા અને દિવાળીના તહેવારો પછી હવે સરકારનું ફોકસ જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પર છે. આગામી સપ્તાહથી મંત્રીઓ વિવિધ રાજયમાં રોડ-શોની શરૂઆત કરશે. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાનારા સમિટ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હી ખાતે રાજદ્વારીઓ અને ટોચના ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ કરશે. નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન […]

Read More

ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજ રોજ ભાવનગરના પાલીતાણામાં પહોંચ્યા છે. તેઓનું અહી આગમન થતા તેમને ભાવભેર આવકાર આપવામાં આવ્યો હતો. સીએમ રૂપાણીજીએ આજ રોજ અહી જૈન સાધ્વીજી સર્વદયાશ્રીજીને ઉગ્ર ઉપવાસ તપસ્યાના ારણા કરાવ્યા છે. સાધ્વીજીએ ૪૦૭ ઉગ્ર ઉપવાસ તપસ્યા કરી છે.

Read More

રાજકોટ : ઓછા વરસાદના લીધે જગતના તાતની હાલત અતિ કફોડી બની જવા પામી ગઈ છે અને પડયા પર પાટ્ટા જેવા નિર્ણયો વધારે વજ્રઘાત જ બની રહ્યા છે. દરમ્યાન જ રાજકોટના જસદણ ખાતે આજે વધુ એક ખેડુતોે આયખુ ટુકાવી લીધુ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. કુવામાં પાણી ન આવતા અને પાક નિષ્ફળ જતા આ પ્રકારનું કૃત્ય […]

Read More

અમદાવાદ : રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠક પર આગામી દિવસોમાં યોજાનાર પેટાચૂંટણી માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના નેતાઓએ ચાર ઉમેદવારોની પેનલમાંથી અવચર નાકિયાનું નામ નક્કી કરી લીધું છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. શક્ય છે કે ભાજપ આ બેઠક […]

Read More