અમદાવાદ : અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીન એનર્જીના શેરમા સતત ચોથા દિવસે ઉપલી સર્કિટ લાગી હતી અને તેના શેરનો ભાવ બુધવારે ૫૧. ૨૦ રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો આ શેરનો ભાવ છેલ્લા ૧૭ દિવસમાં સો ટકા ઉતરી ગયો છે અને તે ૧૮ જૂન ૨૦૧૮ ના રોજ પ્રથમવાર ટ્રેડ થયા બાદથી અત્યાર સુધી ની ટોચની સપાટીએ […]

Read More

કચ્છમાં દિલીપભાઈ ઠાકોર જ્યારે કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પાટણ ખાતે લહેરાવશે તિરંગો જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ કયાં યોજવો તે અંગે સબંધિત મંત્રી જ સ્થળ કરશે નિશ્ચિત   ગાંધીનગરઃ રાજ્યકક્ષાના આઝાદ દિન, ૧૫મી ઓગસ્ટની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સુરેન્દ્રનગર ખાતે યોજાશે. તેઓ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરામાં ધ્વજને સલામી આપશે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર […]

Read More

રાજયભરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદથી થયેલી નુકશાની અંગે સમીક્ષા કરાઈ : જમીન ધોવાણ અંગે સહાય પેકેજની વિચારણા   ગાંધીનગર : રાજ્યમંત્રી મંડળની મળેલી બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી તારાજીમાં થયેલ નુકશાની અંગે તેમજ અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ રાહત સહાય અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક મહત્વનાં […]

Read More

વીસનગર કોર્ટનો ચુકાદો : અન્યનો નિર્દોષ છુટકારો   કોંગ્રેસના પાટીદાર નેતા લલીત વસોયાએ કહ્યું કે, ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારાશે   ચુકાદા બાદ હાર્દિક પટેલે કર્યું ટવીટ : કોઈ પણ પડકાર હોય તેની સામે લડવું જરૂરી : ર૦૧૯ પહેલાનું ઉપવાસ આંદોલન હવે વધુ ઉગ્ર બનશે : હાર્દિકે ટવીટના અંતે લખ્યું “ઈંકલાબ જીંદાબાદ”   રપ ઓગષ્ટથી ઉપવાસ […]

Read More

ગાંધીનગર : પાટીદાર અનામાત આંદોલન માં અઢળક કેશ થયા છે.એમાં આંદોલન ની શરૂઆત માં થયેલ વિસનગર માં ધારાસભ્ય ની ઓફીસ માં તોડફોડ મામલે સૌપ્રથમ કેશ થયો હતો અને આજે આ કેશ નો ચુકાદો આવવા નો છે. આ કેશ માં હાર્દિક પટેલ તેમજ સરદાર પટેલ સેવાદલ ગ્રુપ ના લાલજી પટેલ સહીત બીજા ૧૫ લોકો છે.ત્યારે આજે […]

Read More

‘હરીભાઇ ચૌધરી પાટણથી હારી જાય એમ હતા, એટલે મેં બનાસકાંઠા ખાલી કરી હતી, હવે એના ઉપર મારો હક્ક છે’ પાટણ સાંસદ લીલાધર વાઘેલા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા અનેક વખત સરકારની કામગીરી અંગે નારાજગી જાહેર કરી ચૂક્યા છે : અસંતુષ્ટોને વિરોધી અવાજ ભાજપની બોલતી નબળાઈ તો નથી ને? કોંગ્રેસીઓને હજુય લેવામાં આવશે તો બાગી તેવર […]

Read More

હવે ૨૪-૨૫ ઓગસ્ટે મળશે : ૨૯મીએ લોકસભા અધ્યયન સંકલન સમિતિની બેઠક, કારોબારી ફરીથી સુરતમાં યોજાશે   ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી યોજાનારી પ્રદેશ કારોબારીને વારંવાર મોકુફ રાખવી પડી રહી છે. અગાઉ બે વખત મોકુફ રખાયા પછી હવે નવી તારીખ ૨૪ અને ૨૫ ઓગસ્ટ નિશ્ચિત કરાઇ છે. એ પણ સુરત ખાતે મળશે. અગાઉ એપ્રિલ મહિનામાં […]

Read More

અમદાવાદ : બેંકો સાથે શ્ ૨,૬૫૪ કરોડની છેતરપિંડી કરનાર અમિત ભટનાગરની રેગ્યુલર જામીન અરજીમાં હાઇકોર્ટના જસ્ટિસ આર.પી.ધોલરિયાએ સીબીઆઇને આદેશ કર્યો છે કે, ભટનાગરની સંપત્તિ વેચીને લોનની ભરપાઇ કરી શકવા માટેની શું પદ્ધતિ કે શક્યતા હોઇ શકે તેની ઝડપથી તપાસ કરે. આ પ્રક્રિયામાં ભટનાગરના વકિલ અને અન્ય પ્રતિનિધિઓ ઉપરાંત બેંકોના અધિકારીઓને પણ સીબીઆઇ સાથે રાખી શકે […]

Read More

ગાંધીનગર :મંગળવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માધ્યમિક બોર્ડની માન્યતા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન – ર૦૧૮ થી ધોરણ – ૯ માં ગણિત,વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ અંગ્રેજી ( પ્રથમ ભાષા) અને ધોરણ – ૧૧ માં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન ગણિત અને અંગ્રેજી ( પ્રથમભાષા) એન.સી.ઈ.આર.ટી.ના પાઠ્યપુસ્તકોનો અમલ […]

Read More
1 30 31 32 33 34 274