ગાંધીનગર : ગુજરાતમાં સંઘના પ્રચાર કરેલા ભાસ્કરરાવ દામલેજીનું ગઈકાલે દુઃખદ અવશાન થતાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી આદરાંજલિ આપી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમદાવાદ સંઘ કાર્યાલય ખાતે આર.એસ.એસના વરિષ્ઠ પ્રચારક સ્વ.ભાસ્કરરાવ દામલેજીના પાર્થિવદેહને ભાવપૂર્વક શ્રધ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Read More

જેલમુક્તિનો જશ્ન : પાસનું શક્તિ પ્રદર્શન : સમાજ માટે સદાય લડતો રહીશ : અલ્પેશનો ઉદ્‌ગાર : પાટીદારોને મળ્યો નવો નેતા : આંદોલનનો ચહેરો બનશે અલ્પેશ : હાર્દિક પટેલ સાથે પાસ કાર્યકર્તાઓએ લાજપોર જેલ બહાર કર્યુ ભવ્ય સ્વાગત : સુરત બાદ ગુજરાતભરમાં પ્રદર્શન કરવા પાસની તૈયારી   અલ્પેશભાઈ જ પોસ્ટર બોય, તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલશે […]

Read More

અમદાવાદ : ગુજરાતમાં ખેડૂતો, બેરોજગારોના પ્રશ્ર્‌ને ભાજપની રૂપાણી સરકાર સામે પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં જ ગણગણાટ શરૂ થયો છે. લોકરક્ષક ભરતીકાંડથી ભાજપની આબરૂનું ધોવાણ થયાનું થયાનું પ્રદેશ ભાજપના આગેવાનો માની રહ્યા છે. સંગઠન અને સરકાર વચ્ચે સંકલનનો સદંતર અભાવ હોવાની પણ ચર્ચા જાગી છે ત્યારે મુખ્ય પ્રધાન રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની કામગીરીથી […]

Read More

ગાંધીનગર : પાંચ રાજ્યના એક્ઝિટ પોલમાં ભાજપના વળતા પાણી જેવી સ્થિતિ દેખાતા પક્ષના કાર્યકરોમાં દિવસભર તે બાબત ચર્ચાનો વિષય બની હતી અને જો ૧૧મીએ પરિણામ પણ તે રીતે જ રહે તો જસદણની પેટા ચૂંટણીમાં કેવી અસર પડશે તેની ચિંતા શરૂ થવા પામી હતી. તેની સામે કોંગ્રેસની છાવણી એક્ઝિટ પોલને લઇને ઉત્સાહમાં છે. ભાજપ સરકારના તમામ મોટા માથા […]

Read More

અમદાવાદ : રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર થતાં આવતીકાલે જેલમાંથી છુટકારો થવાનો છે ત્યારે આજે જેલમાં મળવા પહોંચેલા હાર્દિક પટેલે રણટંકાર કર્યો હતો કે, જે યુવાન જનતા માટે જેલમાં ગયો હોય એનું ભવ્ય સ્વાગત કરાશે. જોકે જેલ તંત્ર દ્વારા હાર્દિકને મુલાકાત ન કરવા દેવાતાં હાર્દિક પટેલ અલ્પેશના પરિવારજનોને મળ્યો હતો. […]

Read More

ગાંધીનગર : દેશના વડાપ્રધા નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમીટ ર૦૧૯માં ગુજરાતના પ્રવાસે આવવાના કાર્યક્રમ નીશ્ચિત જ મનાય છે તે પહેલા હવે ફરીથી તેઓ એક વખત વધુ ગુજરાત રાજયની લટાર મારે તેવી સંભાવનાઓ સામે આવવા પામી રહી છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આગામી ટુંક સમયમાં ગુજરાતમાંસરદાર પટેલ રીસર્ચ સેન્ટરના ઉદઘાટન કાર્યક્રમમા હાજર રહેવા તેઓને […]

Read More

ગાંધીનગર : ભારતભરમાં બહુ ગાજેલા ચર્ચિત એવા સાહેરાબુદીન એન્કાઉન્ટર કેસમાં લાંબા સમયથી ચાલતી કાનુની કાર્યવાહીનો હવે અંત આવવા પામી રહ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. નકલી એન્કાઉન્ટર સોહરાબુદીન કાંડમાં આગામી ર૧મી ડીસેમ્બરના રોજ ચુકાદો આપવામાં આવશે તેવા અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

Read More

ગાંધીનગરઃ પાંચ રાજ્યો ના ચૂંટણી પ્રચાર નું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ ના મોટા ભાગ ના નેતાઓ તથા પદાધિકારીઓ રાજસ્થાન મધ્ય પ્રદેશથી ગુજરાત પરત ફર્યા છે. તેમજ ગુજરાત માં.રાજકીય પરિસ્થિતિ નો તાગ મેળવી લોકસભા ચૂંટણી માટે ની રણનીતિ તથા વ્યૂહ રચના માટે બેઠકો ની શરૂઆત થઈ ગઈ છે.ગુરુવારે સાંજે ૭ […]

Read More

અમદાવાદઃ આગામી વર્ષની ૧૮થી ૨૦ જાન્યુઆરી સુધી યોજાનારી ૯મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા બાદ હવે યુકે પણ ભાગ લેશે નહીં. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે યુકે તરફથી રાજ્ય સરકારને કોઈપણ પ્રકારનું કન્ફર્મેશન મળ્યું નથી, જેનો સીધો અર્થ એ છે કે, તેઓ પાર્નટર કન્ટ્રી તરીકે ભાગ લેશે નહીં. આ વાતનું સમર્થન કરતા મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘે […]

Read More