અમદાવાદઃ અમીત શાહ આજે આમદાવાદની મુલાકાતે આવવાના હતા. તેમનો આ પ્રવાસ રદ્દ થયો છે. ભાજપ મીડિયા ઉદ્ધાટન માટે તેઓ અમદાવાદ આવવાના હતા. કાર્યક્રમોમાં વ્યસ્તતાને કારણે તેમનો આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જેના કારણે આવતા અઠવાડિયામાં તેઓ અમદાવાદ આવે તેવી શક્યતા છે. ચૂંટણીલક્ષી બેઠકો અને જિલ્લાઓની મુલાકાત કરશે.

Read More

આતંકી કાસીમ મુદે સરકાર-વિપક્ષ આમનેસામને : ભાજપ દ્વારા અહેમદ પટેલ પર લગાવ્યા સણસણતા આક્ષેપ તો કોંગ્રેસ આવી બચાવમોડમાં : વિપક્ષ દ્વારા ભાજપ પર પણ લગાવાયા પ્રતિઆક્ષેપ : અહેમદ પટેલ દ્વારા પણ ટવીટ કરી અપાયો ખુલાસો  હોસ્પિટલના ટ્રસ્ટીઓ પણ ભાજપના આક્ષેપોને ફગાવ્યા • સત્તાનો દુરઉપયોગ કરે છે ભાજપ : રણદીપ સુરેજાવાલા • ગુજરાતની શાંતીને ડહોળે છે […]

Read More

મોદી મોટે સૌથી મોટી ચેલેન્જ જીએસટી અંગે લોકોમાં પેદા થયેલી કથિત નારાજગી દુર કરવાની છે અમદાવાદ : તારીખોની જાહેરાતની સાથે ગુજરાત ચૂંટણીઓનું બ્યુગલ વાગી ચૂકયું છે. કોંગ્રેસ અને ભાજપ બંને મુખ્ય રાજકીય પક્ષો ચૂંટણીમાં જીત માટે પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયમાં કરોડોની યોજનાઓની શરૂઆત કરી લોકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, […]

Read More

નવી દિલ્હી : દાહોદના જેસવાડા પોલીસ સ્ટેશન પર પથ્થરમારો અને પોલીસે કરેલા ફાયરિંગમાં એકનું મોત થતા સ્થિતિ વણસી છે. હાલ દાહોદમાં અજંપાભરી સ્થિતિ છે. દાહોદની સરકારી હોસ્પિટલ પોલીસ છાવણીમાં બદલાયું છે.પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામનાર યુવકનું સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.DYSP, PI અને ઁPSI સહિતનો […]

Read More

ઇલેક્શન સ્ટેટીસ્ટીક ટીમનો પ્રથમ સપાટો : જિલ્લા પોલીસ વડાએ ઈલેકશન પોલીસ કમિશ્નરને કરી જાણ : ટુંકમાં વધુ નવા ખુલાસાની વકી ગાંધીનગર : નવસારી જિલ્લાના ગુરુકુલ સૂપા ગામેથી ઇલેક્શન સ્ટેટીસ્ટીક ટીમે લાખોની ચલણી નોટ સાથે એકને ઝડપ્યો છે. ચૂંટણી જાહેર થઈ જતા રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.એવામાં નવસારીના ગુરુકુલ સૂપા ગામેથી ૨૦ લાખની ચલણી નોટો […]

Read More

અમદાવાદ : દિલ્હીમાં સતત ત્રણ દિવસ સ્ક્રિનીંગ કમિટિમાં કવાયત આદરાયા બાદ અંતે ૧૦૮ કોંગી મૂરતીયા નક્કી કરી લેવાયા છે. ૩૮ ધારાસભ્યોને ટીકીટ આપી દેવાઈ છે. ૫ વર્તમાન મૂરતીયાઓ અંગે હજુ ગુંચવણ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મુરતીયાઓને ફોન કરી તૈયારીઓ આરંભી દેવા સૂચના આપવામાં આવી છે.ગઈકાલે સાંજે પ્રદેશ પ્રમુખ સોલંકી દિલ્હીથી પરત આવ્યા બાદ […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં ચુંટણીઓ નજીક આવતાં બદલાયેલી રાજકીય પરિÂસ્થતિમાં આગામી ચુંટણીમાં ૧પ૦+ નો લક્ષ્યાંક સિધ્ધ કરવા ભાજપે પોતાની વ્યુહરચના બદલીને શહેરી વિસ્તારવાળી બેઠકો તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી દીધુ છે. ગુજરાતમાં તાજેતરમાં જ ઠાકોર સેના ના પ્રમુખ અલ્પેશ ઠાકોરે છેલ્લી ઘડીએ કોંગ્રેસનો હાથ ઝીલી અને કોંગ્રેસમાં જાડાતા અને […]

Read More

અમદાવાદ : રાજયમાં ૨ ફેક એન્કાઉન્ટર કેસના  આરોપીઓ પૂર્વ પોલીસ અધિકારીઓ એન.કે. અમિન, તરુણ બારોટ અને ડી. જી. વણઝારાએ ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે.ઇશરત જહાં કેસમાં આરોપી વડોદરા ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રિટાયર્ડ થયેલા બોરેટે બાપુનગર બેઠક  પરથી ભાજપમાંથી ઝંપલાવવા ઇચ્છા કરી છે તો અમિને અમદાવાદની આસરવા બેઠક પરથી ચૂંટણી લડવા […]

Read More

ક્યા પેજ પર કેટલા ગુણના પ્રશ્નો?  અમદાવાદ : ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજીનું પેપર ૮ પેજનું હતું. જેમાં  પેજ-૧માં ૧૦ ગુણના પ્રશ્નો હતા. જ્યારે પેજ-૨માં ૪ ગુણ, પેજ-૩માં ૧૬ ગુણ, પેજ-૪માં ૫ ગુણ, પેજ-૫માં ૧૧ ગુણ, પેજ-૬માં ૨૩ ગુણ, પેજ-૭માં ૨૦ ગુણ અને પેજ-૮માં ૧૦ ગુણના પ્રશ્નો પુછાયા હતા. આમ કુલ ૯૯ ગુણના પ્રશ્નો પુછવામાં આવ્યા […]

Read More