અમદાવાદ : ગુરુવાર અમદાવાદની ૨૧ વિધાનસભા બેઠકો પર કુલ ૫૨,૭૫,૦૬૨ મતદારોને ચૂંટણીપંચ દ્વારા ફોટો મતદાર કાપલીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વખતે મતદાર કાપલીની વિશેષતા એ છેકે તેમાં મતદારની તમામ વિગતોનો સમાવેશ કરી દેવાયો છે. તો પણ જો કોઇ સમસ્યા હોય તો મતદારો તાત્કાલિક ધોરણે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકે તે માટે […]

Read More

પાલનપુર : આજ રોજ બનાસકાંઠાના પાનલપુરના માલણ ગામે મુખ્યમંત્રી રૂપાણએ સભા ગજવી હતી અને કહ્યુ હતુ કે,પુરવખતે ભાજપ લોકોની સાથે જ હતી જયારે કોંગ્રેસના એમએલએ જલ્સા કરવા બેંગ્લોર જતા રહ્યા હતા. જલ્સા કરવા ગયેલાઓને ગુજરાતમાથી સાફ કરી દેવાની હાકલ કરી હતી.

Read More

પ્રચારમાં બધા મુદ્દા ‘રન આઉટ’ઃ હવે ‘અમ્પાયર’ પર આધાર ઃ દેખ ચુનાવી વર્લ્ડ કપ કા સજ ગયા મૈદાન, ટ્રોફી ઈસકી પાને કો સબ નેતાગન પરેશાન, સોચ રહે હૈ સબ, કૈસે મતદાતા કો રીઝાયે, કમ ઓવરમેં અબ કૈસે રન તેજી સે બનાયે… ઃ પ્રથમ ચરણની ચૂંટણીમાં એક પણ મુદ્દો બરાબર પકડાયો નહિઃ પ્રદેશ નેતાઓના કદ મર્યાદિત […]

Read More

ગાંધીનગરઃ ઓખી વાવાજોડા થકી ગુજરાત ચૂંટણીને લઈને કોઈ સમસ્યાઓ થવા પામશે નહી તેવુ રાજયના મુખ્ય સચીવ દ્વારા ઈસીને કરવામા આવેલી રજુઆતમાં જણાવાયુ છે. તેઓએ કહ્યુ છે કે, મતદાન મથકો પર કોઈ સમસ્યા નથી થઈ.

Read More

અમદાવાદ ઃ ગુજરાત ચૂંટણીમાં પ્રચાર તેજ બનેલા છે ત્યારે પોસ્ટર વોર જાવા મળી આવ્યુ હતુ અને ગુજરાતભાં અહેમદ પટેલને સીએમ બનાવવાના બેનરલાગ્યા હતા જે મામલે ખુદ અહેદમભાઈ પટેલે કહ્યુ હતુ કે, હું સીએમ પદનો દાવેદાર નથી. મારા સીએમબનવાની અફવા ખેટી છે તે ભાજપ અફવા ફેલાવી રહી છે. પોસ્ટર ભાજપે જ લગાવયા છે.

Read More

વડાપ્રધાને ધંધુકામાંથી વિરોધીઓ પર ચલાવ્યા શબ્દોના તીર ઃ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્થાનિક દિગ્ગજો રહ્યા વિશેષ ઉપસ્થિત ઃ બંધારણના ઘડવૈયાને મોદીજીએ કર્યા યાદ ઃ ધંધુકાના પ્રફુલ્લભાઈ-પરીવારની મોદીએ વ્યકિતગ આપી ઓળખ અમે ‘દીકરીને બંદુકે દેજા-પણ ધંધુકે ન દેતા’ની ઉકિતને ઉલટાવી દે તેવો વિકાસ કરી દેખાડયો ઃ પીએમ   દેશને ‘ચૂંટણી’ના ત્રાજવે ન તોળાય :  નરેન્દ્ર […]

Read More

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં પાસ અને પાટીદાર અનામત આંદોલનથી ખળભળાટી જ સર્જી દેનાર હાર્દીક પટેલની સામે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. સમગ્ર કેસની ડીસ્ચાર્જ અરજી હાર્દીક પટેલ દ્વારા સેસન્સ કોર્ટમાં કરવામા આવી હતી જેને તે વખતે ડીસ્ચાર્ઝ અરજીને રદ કરી દેવામા આવી હતી. હવે હાર્દીકના વકીલ દ્વારા ડીસ્ચાર્જ થયેલી અરજીને હાઈકોર્ટમાં દાખલ કરવામા આવી હતી […]

Read More

રાજકોટના રોડ-શોમાં વિજયભાઈ રૂપાણીએ કરી જાહેરાત રાજકાટ  : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈએ આજ રોજ રાજકોટના રોડ શો દરમ્યાન ખેડુતોને માટે રાહતરૂપ જાહેરાત કરી છે. વિજયભાઈ રૂપાણીએ આજ રોજ રાજકોટમાં રોડ શો યોજયો હતો તે દરમ્યાન તેઓએ જણાવ્યુ હતુ કે, ઓખી વાવાજોડાની અસર સમગ્ર ગુજરાતમાં જાવા મળી હતી. તેમાં ખાસ કરીને યાર્ડ હોય કે અન્ય ખેડુતભાઈઓ તેઓના […]

Read More

નવી દિલ્હી : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે શનિવારે યોજાનારી ચૂંટણી માટેના જાહેર પ્રચાર પડઘમનો આવતીકાલ સાંજે અંત આવશે એ પુર્વે આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં ચૂંટણી પ્રચારનુ વાવાઝોડુ ફુંકાયુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ઓખી વાવાઝોડાને કારણે ગઇકાલે વરસાદ અને બર્ફીલા પવનને કારણે પ્રચાર કાર્ય ઉપર બ્રેક લાગી ગઇ હતી. તે પછી […]

Read More