અમદાવાદ : ગુજરાતમાં બાંધકામના નિયમો સંબંધિત નવા જીસીડીસીઆરને ગુજરાત કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સનો ડ્રાફટ ડોકયુમેન્ટ તૈયાર થયો છે. આ સંદર્ભે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા બિલ્ડરોના વાંધા-સૂચનો પણ મેળવી લેવાયા છે અને હવે ટૂંક સમયમાં ડ્રાફટ ફાઈનલ થશે. રાજયમાં પહેલી વાર આ પ્રકારનો સુગ્રથિત દસ્તાવેજ તૈયાર થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. અગાઉ રાજયમાં જુદા જુદા ૧૧૦ જેટલા […]

Read More

ગાંધીનગર : રાજયમાં ફરીને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં દક્ષિણ ગુજરાતમાં મનમુકીને વરસતાં વાપીમાં અને વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. વલસાડ જિલ્લાના વાપીમાં ર૪ કલાકમાં ૩૯૧ મી.મી., એટલે કે ૧પ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજય ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર પાસેથી આજે સવારે સાત વાગ્યે પુરા થતાં છેલ્લા ર૪ કલાક […]

Read More

અમદાવાદ : રોજિંદા હજારો મુસાફરોથી ઊભરાતું સુરત રેલવે સ્ટેશન ભગવાન ભરોસે હોવાનું વધુ એક વખત પુરવાર થયું છે. હાલમાં જ સુરત રેલવે કોર્ટના જજ પી.બી.સોનીએ રેલવે સ્ટેશન પરિસરમાં  પૂરતો પોલીસ બંદોબસ્ત નહીં હોવાથી આરપીએફ અને જીઆરપી પીઆઇને ટકોર કરી હતી, ત્યારે સોમવારે સાંજે ૪.૩૦ વાગ્યાના અરસામાં રેલવે કોર્ટ બિલ્ડિંગની નીચેથી બિનવારસી હાલતમાં બે પેટી ભરેલા […]

Read More

નવી દિલ્હી : આધાર સાથે પાનને લિંક કરવાની મર્યાદા (૩૧ ઓગસ્ટ) નજીક આવી રહી છે અને આ સમયમર્યાદા લંબાય તેવી કોઇ જ શક્યતા નથી. કરદાતાઓએ નિયત સમયમર્યાદા સુધી આધારથી પાનને જોડી દેવા પડશે કેમ કે ગુપ્તતા અંગે સુપ્રીમના ચુકાદાની તેના પર કોઇ અસર નથી તેમ યુઆઇડીએઆઇ સીઇઓ અજય ભૂષણે જણાવ્યું હતું. ગુપ્તતાએ મૂળભૂત અધિકાર છે અને […]

Read More

ગાંધીનગર : ગુજરાતના વાયબ્રન્ટ અને સૌનો સાથ સોનો વીકાસને સાર્થક કરી રહલા સીએમ વિજયભાઈ રૂપાણીના નવા અગ્રસચિવ પદે આઈએએસ મનોજકુમાર દાસની નિયુકિત કરવામા આવી છે. એસ અર્પણાના સ્થાને તેઓને નિયુકત કરવામા આવ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.

Read More

અમદાવાદ : ભાજપમાં કોંગ્રેસી નેતાઓના આવવાથી વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા સ્થાનિક નેતાઓના પેટમાં ફાળ પડી છે કે તેમનો સૌથી મોટો પ્રશ્ન ટિકિટ કોને મળશે. જૂના જોગીને કે નવા યોગીને. આ બધા વચ્ચે ડાકોર ખાતે ગઈકાલે યોજાયેલ એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો રામસિંહ પરમાર અને માનસિંહ ચૌહાણે ભાજપનો કેસરીયો પહેર્યો હતો. ક્ષત્રિય સમાજના કોંગ્રેસી […]

Read More

ગાંધીનગર : કોઇ પણ રાજયને ચલાવવા માટે બે મહત્વની કેડર હોય છે. જેમાં એક આઇએએસ અને બીજી આઇપીએસ જો કે અન્ય મહત્વની કેડર હોય છે પરંતુ તે પેટા કેડર જેવી ગણાય છે. મુખ્ય કામ અને સંચાલન ઉકત બે કેડરો દ્વારા જ થતી હોય છે. સરકાર કેવી છે? અને કઇ રીતે ચાલે છે? તેનું મુલ્યાંકન પણ […]

Read More

ગાંધીનગર : રાજયના પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો અંગેનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે અને આગામી ટુંક સમયમાં બદલી અને બઢતીઓ દોર શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ગૃહ વિભાગ સાથે સંકળાયેલ સુત્રો પાસેથી પ્રાપ્ત વિતો મુજબ ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે માત્ર ત્રણ મહિનાઓ જ સમય બાકી રહ્યો છે ત્યારે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને […]

Read More

અમદાવાદ : ભાજપના ટીકાકારો મોટેભાગે ચૂંટણીમાં મતોનું ધ્રુવિકરણ કરવા માટે કેસરીયા પાર્ટી કોમી કાર્ડ યુઝ કરતી હોવાનો આરોપ લગાવતા આવ્યા છે. ત્યારે ચૂંટણીના આ વર્ષમાં ભાજપે ચૂંટની પહેલાના પ્રચારમાં આક્રમક વલણ અપનાવી ઠેર ઠેર ર્હોડિંગ્સ લગાવ્યા છે. જેમાં રાજયમાં ૧૯૯૫થી કયારેય સત્તામાં પાછી ન ફરેલી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના શાસનને લઘુમતી […]

Read More