નારાજ નેતાઓ અન્ય પક્ષમાં ન જાય અથવા તો ભાંગફોડ પ્રવૃતીઓ અટકે તે માટે લેવાયો મોટો નિર્ણય ગાંધીનગર :  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા આજ રોજ સર્કીટ હાઉસ ખાતે બેઠક મળવા પામી છે અને એક મોટી જાહેરાત કરવામા આવી છે જે અનુસાર કોંગ્રેસ તેમના ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જ કરશે. ડેમેજ કન્ટ્રોલ તથા વિવાદ અને વિરોધને ટાળવાને […]

Read More

અમદાવાદઃ તહેવારો બનાવવા માટે બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવા માટે બુટલેગરો નીતનવા કીમિયા અજમાવે છે. શામળાજી  ચેકપોસ્ટ નજીકથી પોલીસે ડાંગના ભૂસાની આડમાં છુપાવેલા વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક ટ્રક ઝડપી લીધી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એ‍વી છે કે ઉચ્ચ પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો […]

Read More

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં રાજ્યમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી કમીશન પણ હવે ખડેપગે થઈ રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણીમાં મત માટે ઉપયોગમાં લેવાતા ૫૨ ટકા EVM મશીનો ઉત્તરપ્રદેશથી આવી ચૂક્યા છે. રાજ્યના ૧૮ જિલ્લામાં ઉત્તરપ્રદેશના EVM મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ઉપરાંત ૩૮ ટકા VVPAT પણ યુપીથી […]

Read More

ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનના દસ્તાવેજોની હાર્ડકોપી હવે સાથે રાખવી નહીં પડે અમદાવાદ : રાજયનો વાહન વ્યવહાર વિભાગ હવે ધીરે ધીરે ડિજિટલાઇઝડ થઇ રહ્યો છે, જેના પગલે લાખો વાહનચાલકોને ડ્રાઇવિંગ લાઈસન્સ સહિતના દસ્તાવેજોની હાર્ડ કોપી લઇને ફરવાની ઝંઝટમાંથી મુકિત મળશે. મોબાઇલ એપમાં સચવાયેલા ડોકયુમેન્ટ્‌સ જયારે જરૂર પડે ત્યારે દસ્તાવેજી પુરાવા તરીકે બતાવી શકાશે એટલું જ નહીં, તે […]

Read More

ગાંધીનગર : ગુજરાત ભાજપ દ્વારા ર૧મીથી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાની છે તે પૂર્વ કચ્છની ૬ બેઠકો પરના ટીકીટ વાંચ્છુઓ તેમના ટેકેદારો  સાથે પ્રદેશ નેતાગીરી સમક્ષ રજુઆતો માટે પ્રદેશ કાર્યાલય ખાતે ઉમટ્યા હતા.  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ આડે હવે માત્ર દોઢ મહિનો બાકી રહ્યો છે. ત્યારે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આગામી ર૧મી ઓકટોબર થી […]

Read More

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચુંટણીને તારીખો જાણવા માટે દરેક લોકો હાલ તો ઉત્સુક જોવા મળી રહ્યાં છે. જો કે ગુજરાત વિધાનસભાની ચુંટણી ની તારીખ ૨૩ ઓક્ટોબરની આસપાસ જાહેર કરવામાં આવશે તે ચોક્કસ છે. તેમાં પણ ગુજરાત વિધાનસભાની ચુંટણી ૧૪ ડિસેમ્બરના રોજ યોજાવવાની શક્યતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચુંટણીની તારીખ લાભ પાંચમના દિવસે જાહેર કરવામાં આવશે […]

Read More

અમરેલીના ધારી નજીકના આંબરડી સફારી પાર્કને ગુજરાતના મુખ્યપ્રધાને ખુલ્લો મૂકયો : સાસણ ગીરમાં સિંહદર્શનનો ભાર થશે હળવો   ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજ રોજ રાજયના અમેરલીમાં પહોંચ્યા છે અને અહી તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યુ છે. પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાત દેશભરમાં આદર્શ બની રહ્યુ હોવાનો ઉદગાર તેઓએ અહી કર્યો હતો. નોધનીય છે કે, […]

Read More

અમદાવાદ : ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના મુદ્દે ગુજરાત સહિતના દેશભરના વેપારીઓ, નાના ઉદ્યોગકારોની પરેશાની, મુશ્કેલીથી વાકેફ છે એમ કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ મારા તરફથી મુદ્દાઓ મુકાયા હતા, કોંગ્રેસની સરકારોને પણ સમજાવીને પંદર દિવસ પહેલા જ મોટા સુધારા કર્યા છે. હજુ પણ […]

Read More

ગાંધીનગરઃ રાજયની સરકારે કેદીઓ પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે મહિલા અને વૃદ્ધ કેદીઓને દિવાળી માટે ૧૫ દિવસના પેરોલ આપવાની જાહેરાત કરી છે.  પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે  પેરોલ આપવાની જાહેરાત કરી છે. આ પેરોલ આજથી જ આપવામાં આવશે. જો કે આતંકવાદી પ્રવૃતિ જેવા ષડયંત્રમાં […]

Read More