ગાંધીનગર ખાતે જ્ઞાનકુંજના કાર્યક્રમમાં મુખ્યપ્રધાનનો ઉદગાર   ગાંધીનગર : આજ રોજ પાંચમી સપ્ટેમ્બર છે. ડો.રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદીમાં આ દિવસને શિક્ષક દીન તરીકે ઉજવાય છે. તેમ આજ રોજ ગાધીનગર ખાતે જ્ઞાનકુંજના યોજાયેલા કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએકહી અને ગુરજાતની શાળાઓને ડીજીટલ બનાવવાનો હુકાર કર્યો હતો. તેઓએ આજ રોજ કહ્યુ હતુ કે, ટેકેનાલોજીના માધ્યમથી અભ્યાસક્રમ સરળ બનાવાશે. […]

Read More

અમદાવાદ : ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ  પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાતો હોય છે  પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરતા ત્રિપાંખીયો જંગ થશે તે નક્કી થઇ ગયું છે. તે સિવાય અનેક નાગરિક મંચ, જ્ઞાતિવાદી સંગઠનો, નાની  પાર્ટીઓ, અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે અને મત બેન્કમાં મોટો ભાગ પડાવે તેવા અણસાર […]

Read More

ગાંધીનગર :  માર્ગ મકાન વિભાગ હસ્તકના ૭૭,૮૬૪ કિલોમીટર લંબાઈના માર્ગોમાંથી ચોમાસા દરમિયાન ૭૫૦૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેને  રિપેર કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા  પુર્ણ કરી દેવાઈ અને નવરાત્રી સુધીમાં કામ શરૂ કરીને દિવાળી પહેલા પુર્ણ કરવાનું આયોજન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ છે. આ ઉપરાંત શહેરોના રસ્તાઓ રિપેર કરવા રૂ.૧૫૮ કરોડની ફાળવણી […]

Read More

અમદાવાદઃ એસટીના ૧૫૦૩ કન્ડક્ટરની ભરતીની પરીક્ષાના પરિણામ સામે હાઈકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે. આ મામલે અરજદારની રજૂઆત હતી કે,‘નિયમ મુજબ પરીક્ષામાં બ્લેક પેનથી લખવાનું હોય છે, પરંતુ ૨૦ જેટલા પરીક્ષાર્થીઓએ બ્લ્યૂ પેનથી પેપર લખ્યું છે. ઓએમઆરી શીટ પર એ, બી, સી, ડી ક્રમાંક લખવાનો હોય છે, […]

Read More

ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત દ્વારા કહેવાયુ છે કે રાજયમાં મારી સક્રીયાથી ભાજપ ડરી ગયુ છે. અને હજુ પણ વધારે ઉત્સાહથી કામ કરવામાં આવશે તેવો હુંકાર ગેહલોતે કર્યો છે.

Read More

ગાંધીનગર : દેશભરમાં અત્યાર સુધીમાં જે રમત રમવાથી નવ જેટલા લોકોએ આપઘાત કરી લીધો છે તેવી બ્લુવેલ ગેમને ગુજરાત પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો હોવાનું ખુદ સીએમ દ્વારા જાહેરાત કરાઈ છે.

Read More

ગાંધીનગર ખાતેના સમારોહમાં વર્ષ – ર૦૧૭ના શ્રેષ્ઠ શિક્ષક માટેના રાજય પારિતોષિક મેળવનાર ભુજ-કચ્છના શિક્ષક ભણી થતી અભીનંદન વર્ષા ગાંધીનગર : આજ રોજ પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદીન નિમિત્તે ગુજરાત રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણનો સમોરાહ ગાંધીનગર ખાતે યોજવામા આવ્યો છે. જેમાં ભુજના દિલીપભાઈ કાંતિલાલ ભટ્ટની પણ પસંદગી થવા પામી છે. દીલીપ ભટ્ટ ૧૯૮૯થી મદદનીશ શિક્ષક તરીકે કારકિર્દી […]

Read More

અમદાવાદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે  રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. આજે સવારે જસદણ તાલુકાના શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને ‘સૌની યોજના’ અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ નર્મદા નીરથી ભરવા માટે લીંક-૪ તબક્કા-ર નો શિલાન્યાસ સમારોહ યોજાયો છે. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ નર્મદા નીરથી ભરવા માટે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજયપાલ ઓ. પી. […]

Read More

ગુજરાતમાંથી કોંગ્રેસને સાવ ખતમ કરવાની નરેન્દ્ર મોદીની સૂચના   ગાંધીનગર : ગુજરાત બીજે૫ીના હૈયે શાંતિ થાય એવા સમાચાર આરએસએસ લાવ્યો છે. આરએસએસ દ્વારા કરવામાં આવેલા ખાનગી સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં બીજે૫ીને ૧૫૧ બેઠક ચોક્કસ મળે એમ છે. જો કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને તો નવેમ્બર-ડિસેમ્બરમાં આવી રહેલા ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં બીજે૫ીએ જે […]

Read More