સીએમની ઉપસ્થિતીમાં ગૌરવયાત્રા ટાંકણે કોંગ્રેસને મોટો ઝટકો : તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલીકા અને સરપંચોએ ધારણ કર્યાર્ કેસરીયો ખેસ   અમદાવાદ : ગુજરાતમાં વીધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે આજ રોજ સિદ્ધપુર કે જે ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ માનવામા આવે છે તેમાં મોટુ ગાબડુ પડવા પામી ગયુ છે. આમામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ […]

Read More

કેશુભાઈ પટેલ પછીનું ભાજપ પાસેનો સૌથી મોટો ચહેરો હતા આનંદીબહેન સામાજિક આંદોલનોના પડકારોથી ઘેરાયેલા ભાજપને આ એક નવો પડકારનો સામનો કરવો પડશે. : બધુ ઠીકઠાક કરવા મથી રહેલી ભાજપની રાષ્ટ્રીય-પ્રદેશ નેતાગીરી માટે સર્જાઈ નવી મુસીબત   આનંદીબેનનો વયમર્યાદાનો પત્રમાં ઉલ્લેખ અન્ય કઈની ઉંઘ પણ કરી દીધી હરામ   ચોથીએ લખેલ પત્ર નવમીએ કેમ વાયરલ થયો […]

Read More

ગાંધીનગર :  ગુજરાત માં ત્રીજા દિવસની નવસર્જન યાત્રાની છોટા ઉદેપુરથી શરૂઆત કરીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી વિધાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. રાહુલ ગાંધીને તેમને મુંઝવતા અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમજ કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ માત્ર ડીગ્રી આપવાનો નથી પરંતુ રોજગાર આપવાનો છે. અત્યારે સમગ્ર દેશમાં સરકાર દરરોજ ૪૫૦ લોકોને સરકાર રોજગાર આપે […]

Read More

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ કર્મચારી ભવિષ્યનિધી સંગઠનની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓના ટીડીએસની રકમની રૂ. ૩૬.૩૪ લાખની ઉચાપત થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. અધિકારીઓના ૭૦.૯૬ લાખની ટીડીએસની રકમ પૈકી રૂ.૩૬.૩૪ લાખ રૂપિયા એક ખાનગી એજન્સીએ ઇન્કમટેક્સમાં જમા નહીં કરાવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.ચાંદખેડા વિસ્તારમાં આવેલ અચલ રેસિડન્સીમાં રહેતા અનેમણિનગરમાં કર્મચારી ભવિષ્યનિધી સંગઠનમાં […]

Read More

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ધમાસાણ વધતી જઈ રહી છે. સત્તાધારી પાર્ટી BJPમાં પણ પક્ષના કાર્યકરોનો ઉમેદવારો સામેનો રોષ ઉભરીને બહાર આવી રહ્યો છે. આવા જ એક કિસ્સામાં દસક્રોઈ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાબુ જમના પટેલની વિરુદ્ધમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહી તેમના […]

Read More

અમદાવાદઃ અમદાવાદ સિમ્સ હોસ્પિટલના ડોકટરો અને ડીરેકટરો સામે ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ કેસમાં કશ્યપ કોટકે કરેલી ફરીયાદ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે સિમ્સના ડીરેકટર અને ડોકટરોની રજુઆતોને ધ્યાનમાં લઈને તપાસ સામે સ્ટે ફરમાવ્યો છે. અરજદારોની રજુઆત છે કે ફોજદારી ફરીયાદ ચાર માસ કરતા પણ વધુ સમય વિત્યા પછી ફાઈલ કરવામાં આવી છે. ફરીયાદીએ મરનારનું […]

Read More

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં કુલ ૩ રૂ. સુધી ભાવ ઘટાડો : બીજા રાજ્યો પણ ઘટાડે એવી શક્યતા       ૪ ટકા વેટ ઘટાડાની અસર                        ઘટાડો             નવો ભાવ         પેટ્રોલ      ૨.૯૩ પૈસા       […]

Read More

સસ્તા અનાજના દુકાનદારોને કવીન્ટલ દીઠ મળતા ૮૩ રૂપીયાની સામે કમિશન કરાયુ ૧૦ર : નીતીન પટેલ   ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજ રોજ નીતીતભાઈ પટેલ દ્વારા પત્રકાર પરીષદનુંઆયોજન કરી અને કહ્યુ હતુ કે, સસ્તા અનાજનાદુકાનદારોને મળતા કમિશનમાંગુજરાત સરકાર દ્વારા ઈજાફો કરવામા આવ્યો છે. પત્રકાર પરીદષમાં જણાવ્યુ હતુ કે, અન્ન નાગરીક પુરવઠા મંત્રી સહીતનાઓ દ્વારા સબંધિત […]

Read More

કોંગ્રેસના રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજા દીવસ ઃ વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે યોજી પ્રશ્નોત્તરી : રોજગારી માટે લઘુ-મધ્યમ ઉદ્યોગને બળ આપવાની વાત પર રાહુલે કર્યો અનુરોધ : ૧પ મોટા ઉદ્યોગપતીઓએ બેંક પર એનપીએ ચડાવ્યુ છે ભારણ : અમિત શાહના પુત્રના ભ્રષ્ટાચાર મુદે પણ રાહુલે લીધી ચુટકી   વડોદરા : કોંગ્રેસના ઉપાધયક્ષ રાહુલ ગાંધી મિશન ગુજરાત […]

Read More