ગાંધીનગર : કોઇ પણ રાજયને ચલાવવા માટે બે મહત્વની કેડર હોય છે. જેમાં એક આઇએએસ અને બીજી આઇપીએસ જો કે અન્ય મહત્વની કેડર હોય છે પરંતુ તે પેટા કેડર જેવી ગણાય છે. મુખ્ય કામ અને સંચાલન ઉકત બે કેડરો દ્વારા જ થતી હોય છે. સરકાર કેવી છે? અને કઇ રીતે ચાલે છે? તેનું મુલ્યાંકન પણ […]

Read More

ગાંધીનગર : રાજયના પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો અંગેનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે અને આગામી ટુંક સમયમાં બદલી અને બઢતીઓ દોર શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ગૃહ વિભાગ સાથે સંકળાયેલ સુત્રો પાસેથી પ્રાપ્ત વિતો મુજબ ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે માત્ર ત્રણ મહિનાઓ જ સમય બાકી રહ્યો છે ત્યારે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને […]

Read More

અમદાવાદ : ભાજપના ટીકાકારો મોટેભાગે ચૂંટણીમાં મતોનું ધ્રુવિકરણ કરવા માટે કેસરીયા પાર્ટી કોમી કાર્ડ યુઝ કરતી હોવાનો આરોપ લગાવતા આવ્યા છે. ત્યારે ચૂંટણીના આ વર્ષમાં ભાજપે ચૂંટની પહેલાના પ્રચારમાં આક્રમક વલણ અપનાવી ઠેર ઠેર ર્હોડિંગ્સ લગાવ્યા છે. જેમાં રાજયમાં ૧૯૯૫થી કયારેય સત્તામાં પાછી ન ફરેલી કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના શાસનને લઘુમતી […]

Read More

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસે ઈલેક્શન કમિટી સહિત અડધો ડઝન ચૂંટણીલક્ષી કમિટીની જાહેરાત કરી છે. અલબત્ત, ઉમેદવાર પસંદગી માટેની સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત હજુ ઘોંચમાં પડી છે, જેને જાહેર થતાં હજુ અઠવાડિયું થાય અથવા તો રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ જાહેર થાય તેવી શક્યતા છે.ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીની મુલાકાતની તૈયારીમાં વ્યસ્ત બની છે. […]

Read More

પાટણઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પાટણમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લૂંટ અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બીજા કોઈએ નહીં પરંતુ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે જ નોંધાવી છે. નરેન્દ્ર પટેલે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા સહિત ૬ જેટલા કન્વીનર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી […]

Read More

અમદાવાદ : આજે સવારથી વડોદરા શહેરમાં વરસાદની ફરી એન્ટ્રી થઇ છે. જેને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો અટવાઇ ગયા હતા. સાથે ભારે વરસાદને કારણે ગણેશ પંડાલોમાં પાણી ભરાઇ જવાને કારણે ગણેશ મહોત્સવના આયોજકો પણ અટવાઇ ગયા છે. વડોદરા શહેરમાં ગત ૨૪ કલાકમાં ૫૦ મિ.મી જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં સીઝનનો ૩૨ ઇંચ જેટલો વરસાદ […]

Read More

ગાંધીનગર : હાર્દીક પટેલને લઈ અને નિવેદનબાજી હવે તેજ બની જવા પામી ગઈ છે. દરમ્યાન જ ગુજરાતના ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલ દ્વારા પણ હાર્દિક પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાટીદારને ગેરમાર્ગે દોરવાનુ કામ કરતો હતો હાર્દિક. પાટીદાર પ્રજા સમજુ છે અને તેઓ હાર્દિકને ઓળખી ગયાછે. હાર્દિક પટેલ કોંગ્રેસનો […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગુજરાત સરકાર પણ વિવિધ આયોજનનોચુંટણી પહેલા પાર પાડી દેવાના મોડમાં દેખાય છે ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેઓ આજે અહી વિવિધ કાર્યક્રમોમા હાજરી આપનાર છે.

Read More

ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજે ડાકોરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓએ સવારે આજે અહી રણછોડ રાયજીના દર્શન કરી અને શીષ ઝુકાવ્યુ છે. તો વળી અહી યોજાનારા એક કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસમા વધુ બે ગાબડાઓ પડવા પામી રહ્યા છે. કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો આજ રોજ કોંગ્રેસથી છેડો ફાડી અને ભાજપમા જાડાઈ રહ્યા છે. રામસિહ પરમાર […]

Read More