દેશવ્યાપી કાયેવાહી હોવાનો સંકેત : રાજકોટના શોરૂમમાં પણ સવારથી સવેે કાયેવાહી : ઝવેરીબજારમાં ખળભળાટ રાજકોટઃ દેશના જાણીતા જવેલર જોયઆલુકકાસ પર દેશવ્યાપી દરોડા પડયા છે. ચેન્નઈ ખાતેની મુખ્ય કચેરીની સાથોસાથ રાજકોટ સહિત શહેરોના શોરૂમને નિશાન બનાવવામાં આવ્યા છે. આવકવેરા ખાતાના ટોચના સુત્રોએ જણાવ્યું છે કે રાજકોટ સહિત દેશરુવિદેશમાં સંખ્યાબંધ શોરૂમ ધરાવતા જવેલર જોયઆલુકકાસ પર આજે સવારથી […]

Read More

અમદાવાદઃ શિયાળામાં મોટા ભાગના શાકભાજી સહિત ડુંગળી-બટાકાના ભાવ પણ નીચા જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ઊંધી ચાલ જોવા મળી રહી છે. બટાકાના ભાવમાં મોટાં ગાબડાં પડ્યાં છે અને ૧૦ રૂપિયે કિલોની આસપાસ ભાવ જોવા મળ્યા છે, જ્યારે તેની સામે ડુંગળીના ભાવનો પારો ઊંચે જઇ રહ્યો છે.હોલસેલ બજારમાં પાછલા ૧૦ જ દિવસમાં ડુંગળીના ભાવમાં […]

Read More

દેશભરના ૧૭ રાજયોના કોળી સમાજના પ્રમુખોની બેઠક : રાજકીયપક્ષો દ્વારા અન્યાય મુદે ઘડાશે રણનીતી અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં કોળી સમાજને થઈ રહેલા અન્યાય મામલે રણનીતી ઘડતી એક મહત્વપૂર્ણ બેઠકનું આજ રોજ અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે આયોજન કરવામા આવ્યુ છે. ભાજપમાથી પરસોત્તમ સોલંકી તથા કોંગ્રેસમાથી કુંવરજી બાળવડીયાને કરવામા આવેલા અન્યાય અંગે ભારે ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. […]

Read More

રાજકોટ : કરણી સેના દ્વારા આજ રોજ રાજકોટના ગેલેક્ષી સિનેમા બહાર પદ્માવત ફિલ્મની સામે પણવિરોધ પ્રદૃશન કર્યુ છે. તેઓએ સેન્સર બોર્ડને ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Read More

અમદાવાદ : જિલ્લાના છ તાલુકાઓમાં સહકારી મંડળીઓ આવેલી છે તે કેન્દ્રોમાં પર યુરીયા ખાતરની તંગી સર્જાતા ખેડુતોની વિતરણ કેન્દ્રો પર લાંબાી લાઈનો લાગી છે અને તેના પગલે ખેડુતોમાં રોષ પણ ઉઠયો છે.

Read More

આઇબીએ ૨૦૧૯ની તૈયારી શરુ કરીઃ સારા-નરસા તમામ પાસાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાશે અમદાવાદઃ સતારૂઢ ભાજપ સરકારને શપથ ગ્રહણ કરે હજુ આંગળીના ટેરવે ગણી શકાય તેટલા જ દિવસો થયાં છે અને કોંગ્રેસ આ વખતે વધેલી સીટના હરખમાંથી બહાર નથી આવી ત્યાં રાજ્યના ગુપ્તચર તંત્રએ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે! સ્ટેટ આઈ.બી (ઈન્ટેલીજન્સ બ્યૂરો) એક […]

Read More

ગાંધીનગર : દિલ્હીમાં ટ્રેડ ડેવલપમેન્ટ પ્રોમોશન કાઉન્સિલની કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુની આગેવાનીમાં મળેલી ત્રીજી બેઠકને સંબોધતા ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે દેશની કુલ નિકાસના ૨૦ ટકા માત્ર ગુજરાતમાંથી કરવામાં આવે છે. નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૩.૫ લાખ કરોડ અને વર્ષ ૨૦૧૮-૧૮માં(એપ્રિલથી નવેમ્બર દરમિયાન ) આઠ મહિનામાં તે […]

Read More

અમદાવાદઃ ગુજરાતના બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. રાજ્ય સરકારને સ્ટેમ્પ ડયુટીની આવકમાં ૧૬ ટકાનો વધારો થયો છે ત્યારે આગામી બજેટમાં જંત્રીના ભાવમાં ડબલ વધારો કરવામાં આવે તેવા અણસાર પ્રાપ્ત થઇ રહૃાા છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લા કક્ષાએ જંત્રીના દર અંગે રાજ્યભરના કલેકટર પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા જંત્રી દરની સમીક્ષા […]

Read More

ગાધીનગર : દલિન નેતા ગુજરાતમાં પ્રથમવાર ચૂંટણીમાં ઝંપલાવીને ધારાસભ્ય બનેલા મેવાણી જે દિલ્લીના સંસદ માર્ગથી પીએમ નિવાસ સુધી યુવા હુંકાર રેલી કાઢવાના હતા પરંતુ તેમ કરવા માટે પોલીસે પરવાનગી આપી નથી. પોલીસે ૨૬ જાન્યુઆરીની સુરક્ષાને ધ્યાને રાખતા રેલીને પરવાનગી નથી આપી. દિલ્લીની પાર્લામેન્ટ સ્ટ્રીટમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણીએ ટિ્‌વટ […]

Read More