અમદાવાદ : રાજયની પ્રાથમિક શાળાઓ એટલે કે ધો.૧થી ૫માં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બે વર્ષ પહેલા ટેટ-૧ લેવામાં આવી હતી. જો કે, આ પરીક્ષા લેવામાં આવ્યા બાદ હજુસુધી કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. જેના અનુસંધાનમાં હવે આવતીકાલે કામચલાઉ મેરિટયાદી જાહેર કરવાનું નક્કી કરાયુ છે. આ મેરિટયાદીમાં કોઇ ભૂલ હોય […]

Read More

અમદાવાદ : આજ રોજ ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે, ગુજરાતે ભાજપને લાબા સમયથી સ્વીકારી લીધું છે. ડોકલામ મુદે સરકારકોઈ રાજકીય રમત નથી રમતી. કાશ્મીરીની સ્થિતી પણ બદલાઈ છે. હવે આંકીઓની સુચના સરકારને મળી શકે છે.

Read More

મોટા સ્પીકરો બાદ હવે ઢોલ વગાડવાની પણ મનાઈ અમદાવાદ : આગામી ગુરૂવારથી દસ દિવસ સુધી ‘નવરાત્રી’ શરૂ થતાં જ ગરબાની ધૂમ મચશે. પણ, સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવા પોલીસ રાત્રે ૧૨ વાગતાં જ માઈક કે લાઉડ સ્પીકર જ નહીં, ઢોલ-વાજીંત્ર વગાડવા ઉપર પણ મનાઈ ફરમાવી છે. પોલીસ કમિશનર એ.કે. સિંઘે જાહેરનામું બહાર પાડીને તા. ૨૧ […]

Read More

ગાંધીનગર : કોંગ્રેસને અલવીદા કરનાર વરીષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા આવતીકાલે વિધાનસભા ચુંટણીને લઈને પોતાનું મૌન તોડશે અને રાજકીય વિકલ્પ અંગે ફોડ પાડશે તેવી શકયતા છે. શંકરસિંહ વાઘેલા આવતીકાલે એક પત્રકાર પરિષદ યોજવાના છે જેમાં તેઓ પોતાની ભાવી રણનીતી અને કાર્યક્રમો જાહેર કરે તેવી શકયતા છે. શંકરસિંહ વાઘેલાએ જયારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને કોંગ્રેસ છોડી ત્યારે […]

Read More

અમદાવાદ : નરોડા હત્યાકાંડમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ એસઆઈટી કોર્ટ સમક્ષ જુબાની આપવા આવ્યા હતા. અમિત શાહે ગીતાના  શપથ લઈને જુબાની આપી હતી કે એ સમય માયાબહેન કોડનાની વિધાનસભામાં હાજર હતા. તે ઉપરાંત અમિત શાહે વિસ્તૃત જુબાની આપી હતી, અને કોર્ટેને તમામ માહિતીથી વાકેફ કર્યા હતા. કોર્ટે પણ તેમને કહ્યું હતું કે તમે સમજી […]

Read More

ગાંધીનગર : રાજયમાં આગામી ર૦મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે શરૂ થનારા ગરીબ કલ્યાણ મેળાઓ કાર્યક્રમ અચાનક જ કોઈ અગમ્યકારણોસર મોકુફ રાખવામાં આવ્યો છે. રાજય સરકાર દ્વારા દર વર્ષે બે તબકકામાં ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમો યોજવામાં આવે છે. તેજ રીતે આ વર્ષે પણ આગામી ર૦મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું […]

Read More

આંતરરાજ્ય કારચોરી કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો : ૫૦થી વધુ કાર ચોર્યા પછી ફરી પાસિંગ કરાવી વેચી મારી હતી   સુરતઃ ચોરીની કારનું રિપાસિંગ કરી તેને સસ્તા ભાવે વેચી દેવાના આંતરરાજ્ય કાર ચોરી કૌભાંડનો સુરત ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પકડાયેલા કુખ્યાત કારચોરે મનીષ ચોવટિયા પાસેથી એમપી, મહારાષ્ટ્રથી પણ ચોરાયેલી રૂ. ૧.૦૩ કરોડની કિંમતની […]

Read More

શાસ્ત્રોકતવીધી  વિધાન સાથે વિશ્વના સૌથી મોટા ક્રોકીટ ડેમનું ભારતીય પીએમ દ્વારા કરાયુ લોકાર્પણ :  વિવિધ રાજયોના સીએમ, મંત્રીઓ, ગુજરાતના રાજયપાલ-સીએમ તથા મોટી સંખ્યામા સાધુ સંતો રહ્યા ઉપસ્થિત   ગુજરાત માટે સુવર્ણયુગની શરૂઆત નર્મદા : આજ રોજ દેશને વિશ્વનો સૌથી મોટો એવો ક્રોંક્રીટ સરદાર સરોવર ડેમ લોકાર્પિત કરવામા આવ્યો છે. ત્યારે હવે ગામે ગામ નર્મદાની પાણી […]

Read More

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ૬૭મો દીન છે. તેઓ પોતાના જન્મદીવસે માતાજીને મળવાનું કદાપી વિસરતા નથી. હમેશની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ પણ તેઓની માતા હિરાબાના આશીર્વાદ લીધા હતા. તેઓ પોતાના દિવસભરના વ્યસ્ત શિડયુઅલમાં સવારે છ વાગ્યે માતા હિરાબાના ખબર અંતર પૂછયા હતા તથા તેઓના આશીર્વાદ લીધા હતા.

Read More