આણંદ : દેશની સૌથી મોટી એવી અમુલ ડેરીના એમડી દ્વારા આજ રોજ રાજીનામુ ધરી દેવામા આવ્યુ હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. કે રતન્મે આજ રોજ બાર્ડની બેઠકમાં પોતાનુ રાજીનામુ આપ્યુ છે. નોધનીય છે કે, અમુલના એમડી પર લાંબા સમયથી પ૦૦ કરોડના ભ્રષ્ટચારના આરોપો લાગ્યા હતા. જે બાદ આજે તેઓએ રાજીનામુ ધરી દીધું છે. […]

Read More

ગાંધીનગર : લોકસભાની આગામી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષોએ પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત પ્રદેશ ભાજપમાં હવે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે મુખ્યમંત્રી નિવાસસ્થાને સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યની […]

Read More

કચ્છ-સૌરાષ્ટ્ર વિધાનસભાના ઉજળા પરીણામોમાં મહત્વપૂર્ણ રોલ અદા કરનારા રાજીવ સાતવને મળી શકે છે અશોક ગેહલોતનું સ્થાન : ગેહલોત રાજસ્થાનના રાજકારણમાં ફરી બન્યા સક્રીય   અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પદે યુવા નેતા પરેશ ધનાણી અને ત્યાર પછી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદે યુવાનેતા અમિત ચાવડા અને હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાત કોગ્રેસને વધુ યુવાન […]

Read More

સંભવત મે માસમાં વછુટશે આદેશ : ર૦૦૪ બેચના એસપી રેન્કના અધિકારીઓને ડીઆઈજી રેન્કમાં બઢતી મળવાની સંભાવના   બદલી-બઢતીમાં કોનો કોનો થશે સમાવેશ? ગાંધીનગર : ૧૯૯૩ બેચના સુરત રેન્જ આઈજી જીએસ મલીક, એસીબીના અધિક નિયામક હસમુખ પટેલ, અમદાવાદ ટ્રાફીકના સંયુકત પોલીસ કમિશ્નર ડો. નિરજા ગોત્રુરાવ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટને આઈજીપીમાથી એડીશ્નલ ડીજીમાં બઢતી […]

Read More

અહેમદ પટેલ સહીતના સિનિયર નેતાઓ સાથે આજે અમિત ચાવડાની બેઠક : સંગઠનાત્મક કાર્યક્રમો મુદે થશે ચર્ચા   ગાંધીનગર : ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડા આજ રોજ દીલ્હીના પ્રવાસે છે. તેઓ અધ્યક્ષ બન્યા બાદ આજે પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા છે. આજ રોજ તેઓ અહી અહેમદ પટેલ સહિતના સિનીયર નેતાઓ સાથે બેઠક યોજનાર છે. સંગઠનાત્મક કાર્યક્રમોને […]

Read More

અમદાવાદ : ફરી પાકિસ્તાન મરિન્સે પોતાની નાલાયકી દર્શાવીને ભારતીય માછીમારોનું અપહરણ કર્યુ છે.પાકિસ્તાન મરિન સિક્યુરીટીએ ભારતીય જળસીમામાંથી ૪ બોટ સાથે ૨૪ માછીમારોનું અપહરણ કર્યુ છે. આઇ.એમ.બી.એલ લાઇન નજીકથી મરિન સિક્યુરીટી એજન્સીએ માછીમારોનું અપહરણ કર્યુ છે તો બુધવારે જ પાક મરિને ૧૦ ભારતીય બોટ સાથે ૬૦ જેટલા માછીમારોને બંધ બનાવ્યા હતા. ત્યારે પાકિસ્તાન મરિન્સની આ પ્રકારની […]

Read More

આરએસએસની ભગીની સંસ્થાઓ વીએચપી-બજરંગદળ સહિતના પદાધિકારીઓને રખાયા હાજર : ભુપેન્દ્ર યાદવ, રૂપાણી, વાઘાણી, સાંસદ શંભુનાથ ટુંડીયા, રણછોડ ભરવાડ, ભીખુભાઈ દલસાણીયા સહીતના બેઠકમાં રહ્યા હાજર   સાંજે સીએમના નિવાસસ્થાને ભાજપની કોરગ્રુપની બેઠક-ડીનર ડીપ્લોમેસી યોજાશે   ગાંધીનગર : આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજથી ત્રણ દીવસ માટે ગુજરાતના પ્રવાસે છે. […]

Read More

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આગામી ૪થી એપ્રીલના રોજ ચાર્જ સંભાળશે અને તે માટેનો એક સમારોહ પણ ગાંધીનગર ખાતે યોજવામા આવનાર છે.

Read More

ગાંધીનગર : જાપાનના સહયોગથી ૦.૧ ટકાના વ્યાજથી ચાલી રહેલા મહત્વકાંક્ષી પ્રોજેકટ પૈકીના એક એવા અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટટ્રેન ઓગષ્ટ ર૦રર સુધીમાં દોડતી થઈ જશે. સવે રીપોર્ટ પુરો થવાની સાથે જ પાટાનુ કામ ચાલુ થયુ છે. આ ટ્રેન સવારે સાત વાગ્યે સાબરમતી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને ૩પ૦ કી.મી. પ્રતિકીમીની જડપથી દોડશે. ભારતીય હવામાન અનુલક્ષીને તૈયાર કરાવમા […]

Read More