અમદાવાદઃ રાજય વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષમાં વ્યાપક પ્રમાણમા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓની ફરીયાદ સામે આવેલ હતી. ત્યારે ચુંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરીને પાર્ટીને વિજયથી વંચિત રાખનાર નેતાઓ સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે, જે અંતર્ગત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ૫૦ આગેવાનોને નોટિસ ફટકારી છે. તેમજ આ નોટિસમાં આગેવાનો પાસે એવો ખુલાસો માંગવામાં આવ્યો […]

Read More

ગુજરાતમાં રૂા.૧ર.૧૮પ કરોડના જુદા-જુદા ૪૧ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના પ્રોજેકટ નિર્માણ હેઠળ છે ગાંધીનગર : દેશના વિકાસ માટે રાજમાર્ગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે. નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ વાળી સરકાર રાજમાર્ગોના નિર્માણ પર વિશેષ ભાર મુકી રહેલ છે. આઝાદી મળ્યાથી ર૦૧૪ સુધીમાં દેશમાં ૯ર હજાર કિ.મી નેશનલ હાઈવે હતા. માત્ર ૩ વર્ષમાં વર્તમાન સરકારે બીજા ૪૦ હજાર કિ.મી […]

Read More

અમદાવાદ : આયકર વિભાગને દિલ્હી દરબારમાંથી મોટો ટાર્ગેટ મળતાં અધિકારીઓએ રાજ્યભરમાં સર્ચની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ઓપરેશન ક્લીન મની અંતર્ગત ડિપાર્ટમેન્ટે રાજ્યમાં ૧૬૦ સ્થળે સર્ચ કયું છે. તેની પ્રાથમિક તપાસમાં રૂપિયા ૩૦ કરોડની કરચોરી સામે આવી છે. આ ઉપરાંત સુરત અને વડોદરાના મોટા ગ્રૂપ ઉપર પણ સર્ચની કામગીરી ચાલી રહી છે. હાલ સુરતના જાણીતા […]

Read More

ગાંધીનગર : ગતિશીલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે દિવસીય મુલાકાતે ગઇકાલે દિલ્હી પહોંચ્યા હતા. ગઇકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય વિદેશ પ્રવાસેથી ગઇકાલે સ્વદેશપરત આવી ગયા છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે વડાપ્રધાન નરેદ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત […]

Read More

અમદાવાદ : મહાશિવરાત્રિને લઈને ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ ક્રમ મેળવનારા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિ પર વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કમાડ ખુલી ગયા હતા. તેમજ શ્રદ્ધાળુઓ જય સોમનાથનો નારો બોલાવ્યો હતો. જે બાદ સવારે છ વાગ્યાથી પ્રાતઃ આરતીનો પ્રારંભ થયો અને સાત વાગ્યે આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મહાશિવરાત્રિ […]

Read More

અમદાવાદ : સુરતના વિવિધ સોશ્યલ મિડીયમાં એક ચોંકાવનારો વીડીયો વાયરલ થયો હતો. જેમાં વરાછા વિસ્તારમાં આવેલી લાભેશ્વર ચોકીથી માત્ર ૧૦૦ મીટર દુર આવેલા એક કોમ્પ્લેક્સમાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. અને ઘણા લોકો બિન્દાસ્ત રીતે દારૂ પી રહ્યા છે અને બાઇટીંગથી માંડીને દારૂ પીરસવા માટે ખાસ સ્ટાફ પણ હાજર હતો. આ આ વિડીયો સોસિયલ મીડિયામાં […]

Read More

મહેસાણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ દરમ્યાન અત્યંત જૂના અવશેષો મળી આવ્યા છે. અવશેષોમાં વાસણોથી લઇને તાળા તેમજ મંદિરના પથ્થર સહિત માટીના વાસણોનો સમાવેશ થાય છે. જે સાબિતી આપે છે કે વડનગર ૨૫૦૦ વર્ષ કરતા પણ વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે.ગુજરાતની સૌથી ઐતિહાસિક નગરી તરીકે જેની ગણના થાય છે તે […]

Read More

ગાંધીનગર : નેપ્થા કેમીકલ મીક્સ વેચાણ બાબતે ગુજરાત પુરવઠા તંત્રએ રેડ પાડી ત્રણ પેટ્રોલપંપ સીલ કરેલ છે જયારે બીજા ૧૩ પેટ્રોલ પંપ ઉપર તપાસ શરૂ છે. આ માધવ પેટ્રોલપંપ જામનગર સહિત બીજા બે પેટ્રોલપંપ સીલ થયેલ છે. કચ્છ પેટ્રોલપંપની તપાસ હાથ ધરાશે.

Read More

ગાંધીનગર : આધારભુત સુત્રના આધારે પૂર્વ રાજકોટમાં ર૦૦ પોલીસ ડી.સ્ટાફ, એલ.સી.બી, સ્ટાફ ખુફીયા સ્ટાફની આજે કયા શખ્સોને શોધવા આ સિક્રેટ કોમ્બીંગ હાથ ધરાઈ રહ્યું છે. વાહનની તપાસ તેમજ આધાર પુરાવા તપાસવામાં આવે છે. આ કોમ્બીંગ અંગે પ્રજામાં કુતુહલ સર્જાવા પામી રહ્યું છે. આમ રેડ એલર્ટ વગર કોમ્બીંગ વિશે સમય આવે ત્યારે ખ્યાલ આવશે.

Read More