ગાંધીનગર : દેશભરમાં અત્યાર સુધીમાં જે રમત રમવાથી નવ જેટલા લોકોએ આપઘાત કરી લીધો છે તેવી બ્લુવેલ ગેમને ગુજરાત પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો હોવાનું ખુદ સીએમ દ્વારા જાહેરાત કરાઈ છે.

Read More

ગાંધીનગર ખાતેના સમારોહમાં વર્ષ – ર૦૧૭ના શ્રેષ્ઠ શિક્ષક માટેના રાજય પારિતોષિક મેળવનાર ભુજ-કચ્છના શિક્ષક ભણી થતી અભીનંદન વર્ષા ગાંધીનગર : આજ રોજ પાંચમી સપ્ટેમ્બર શિક્ષકદીન નિમિત્તે ગુજરાત રાજયના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણનો સમોરાહ ગાંધીનગર ખાતે યોજવામા આવ્યો છે. જેમાં ભુજના દિલીપભાઈ કાંતિલાલ ભટ્ટની પણ પસંદગી થવા પામી છે. દીલીપ ભટ્ટ ૧૯૮૯થી મદદનીશ શિક્ષક તરીકે કારકિર્દી […]

Read More

અમદાવાદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે  રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. આજે સવારે જસદણ તાલુકાના શ્રી ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીને ‘સૌની યોજના’ અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ નર્મદા નીરથી ભરવા માટે લીંક-૪ તબક્કા-ર નો શિલાન્યાસ સમારોહ યોજાયો છે. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમ નર્મદા નીરથી ભરવા માટે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજયપાલ ઓ. પી. […]

Read More

ગુજરાતમાંથી કોંગ્રેસને સાવ ખતમ કરવાની નરેન્દ્ર મોદીની સૂચના   ગાંધીનગર : ગુજરાત બીજે૫ીના હૈયે શાંતિ થાય એવા સમાચાર આરએસએસ લાવ્યો છે. આરએસએસ દ્વારા કરવામાં આવેલા ખાનગી સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં બીજે૫ીને ૧૫૧ બેઠક ચોક્કસ મળે એમ છે. જો કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને તો નવેમ્બર-ડિસેમ્બરમાં આવી રહેલા ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં બીજે૫ીએ જે […]

Read More

અમદાવાદ ખાતેના સંવાદસ્થળનું કરાયું ચેકીંગ : ૧૦ મીનીટ માટે સંકુલ ખાલી કરાવાયું   ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના પડધમ ગાજી રહ્યા છે. રાજકીયપક્ષો ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીલક્ષી કાર્યક્રમોનો તખ્તો ઘડી રહ્યા છે. આજ રોજ એકતરફ ભારતના મહામહીમ રાષ્ટ્રપતી રાજકોટમાં છે ત્યારે બીજીતરફ આજથી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી રહ્યા છે. તેઓ અહી કોંગ્રેસને […]

Read More

અમદાવાદ : મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જસદણ ખાતે સૌની યોજના અંતર્ગત લીંક-૪ ના બીજા તબકકાનું શીલાન્યાસ કરવાના છે ત્યારે જસદણ હાઇવે પર લગાડવામાં આવેલ પોસ્ટરોમાં કોઇ ટીખળ ખોરે કાળી શાહી મારી અને પોસ્ટરો ફાડી નાખ્યા હતાં.

Read More

ભાજપનું સૂત્ર લીક થતાં નવા સ્લોગન સાથે બૌધિકો સાથેનો સંવાદ યુવા સંમેલનમાં ફેરવાયો : રૂપાણીના ટાઉન હોલ કાર્યક્રમ જેવી ક્ષતિઓ ન રહી જાય એ માટે પ્રોફેશનલ્સની ટીમ અત્યારથી ગોઠવાઇ   ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર  પડઘમને ગતિ આપવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતાના આયુધો સજાવી લીધા છે. સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ […]

Read More

જસદણમાં મહામહિમે કર્યુ ઉદબોધન રાજકોટ : મહામહીમ રાષ્ટ્રપતી રામનાથ કોવિદ હાલમાં ગુજરાતના પ્રવાસે રહેલા છે તેઓએ આજ રોજ રાજકોટના જસદણના પ્રવાસે રહ્યા છે અને અહી તેમણેઉદબોધન કરતા કહ્ય હતુ કે, ગુજરાત મારૂ બીજુ ઘર છે. આ રાજયની સાથે મારો ૪પ વરસ જુનો સંબેધન છે. નોધનીય છે કે રામનાથ કોવીંદજીએ પોતાનાઉદબોધની શરૂઆત ગુજરાતી ભાષામાં જ કરી […]

Read More

રાજકોટ : ભારતના મહામહીમ રાષ્ટ્રપતી રામનાથ કોવીંદ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે જસદણમાં સૌની યોજનાના લીંક-રફેજનું લોકાર્પણ થઈ રહ્યુ છે ત્યારે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહયુ છે કે સૌની યોજનાનુ કામ પુરજાશમાં ચાલી રહ્યુ છે. આજી ડેમાં ૧પ ફુટ પાણ આવ્યુ છેસ. અનેક ચેકડેમોના નર્મદાના પાણી ભરાયા હોવાનો ઉદગાર પણ કરાયો હતો.

Read More