જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાત સરકારના કચ્છી રાજ્યમંત્રીનો ઉદ્‌ગાર   જામનગર : જિલ્લાના સરમત ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજીત કાર્યક્રમમા ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણભાઇ આહીર વિશેષ ઉ૫સ્થિત રહ્યા હતા. વાસણ ભાઈ આહીરએ સમૂહ લગ્નમાં જોડાનાર નવવધૂ ઓને આશીર્વાદ તેમજ શુભ કામના ઓ આપી તેમજ ૮૭ યુગલો ને રૂપિયા […]

Read More

દેત્રોજાની સાથોસાથ કે.સી.પરમારની સામે પણ ગુન્હો દાખલ : એસીબીના ઈતિહાસમાં પ્રથમવાર આવો નોંધાયો કેસ અમદાવાદ : રાજયભરમાં ચકચાર જગાવનાર જમીન વિકાસ નિગમ કૌભાંડમાં નિગમના અધિકારી કે.એસ.દેત્રોજા સામે ગુન્હો નોંધવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. અધિકારીએ ભ્રષ્ટચાર આચરીને તેમાથી બે વૈભવી કાર ખરીદી હતી અને તેના પગલે જ તેની સામે બેનામી મિલ્કત પ્રતિબંધિત […]

Read More

વડોદરા ખાતે વી.રૂ. સરકારની ચિંતન શિબિરનો આરંભઃ મુખ્યપ્રધાને ગુડ ગવર્નન્સ મુદ્દે પરામર્શનો કર્યો ઉદ્‌ગાર કચ્છી રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મંત્રીઓ પહોચ્યા શિબિરમાં વડોદરા : ગુજરાત સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાની સાથે વધુને વધુ કેવી રીતે સેતુ મજબુત બનાવી શકાય તે દીશામાં વધુ એક ડગ સમાન રાજયની ચિંતન શિબિરનો વડોદરા ખાતે […]

Read More

એક કન્ટેનરમાં ૧૦થી ૧પ ટન જીરૂં ભરેલું હતું રાજપુર ગામના પાટિયા પાસેથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પકડવામાં આવેલ બે કન્ટેનરોમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ જીરૂનો જથ્થો ભરેલો હતો અને અંદાજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ એક કન્ટેનરમાં ૧૦ થી ૧૫ ટન જીરૂનો જથ્થો હતો.   સવારના પકડાયેલા કન્ટેનરો સાંજે લઇ રવાના […]

Read More

અમદાવાદ : વડગામના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જાનથી મારી નાખવની ધમકી મળી હોવાના સમાચાર પ્રાપ્ત થવા પામી રહ્યા છે. મેવાણીએ ટવિટ કરી અને આ બાબતેની માહીતી સાર્વજનિક કરી છે.

Read More

રાજકોટ : રાજયમાં પોલીસની છબી સુધારવા માટે ડીજીપી શિવાનંદ ઝા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં પોલીસ જવાનોને તેમની વર્તણૂક અને પહેરવેશ પર ધ્યાન આપવા ઉપરાંત બીજા કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા છેપોલીસની છબીને દંબગ અને સિંગમ જેવી બનાવવા માટે કેટલાક નિર્દેશ પોલીસ જવાનોને આપવામાં આવ્યા છે. આ નિર્દેશોમાં સૌથી પહેલા તેમની વર્તણૂક […]

Read More

પોરબંદર : મેકુનુ વાવાઝોડામાં ફસાયેલા ભારતના ૩૮ માછીમારોને ભારતીય નેવીએ બચાવી લીધા છે. બચાવેલા તમામ માછીમારોને પોરબંદર લાવવામાં આવ્યા છે. બચાવ અભિયાન પૂૃણ કરીને ભારતીય નેવીનું જહાજ જીએમબી જેટી પર પહોંચ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ રેસ્યુ ઓપરેશન મધદરિયે હાથ ધરાયુ હતુ. સુનેયના ક્ર દ્વારા માછીમારોને બચાવી લેવાયા છે. હર્બન મરીનપોલીસ દ્વારા તમામ માછીમારોની તપાસ […]

Read More

આફ્રિકાના દેશોમાં કામોતેજના માટે ડ્રગ્સની પુષ્કળ માગ : વિક્કી ગોસ્વામી સાથેના કનેક્શનની પણ તપાસ અમદાવાદ : આતંકવાદીઓમાં હોટ ફેવરીટ એવા ફાઈટર ડ્રગનું ગુજરાતમાં ઉત્પાદન થતું હોવાના ઘટસ્ફોટ બાદ હવે તે ખરેખર મિડલ ઈસ્ટના આતંકવાદ પ્રભાવીત દેશમાં સપ્લાય થતું હતું કે કેમ? તેની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટના ગુજરાત કનેક્શન જોતા સુરક્ષા એજન્સીઓ […]

Read More

રેલવે ચુકવશે પ લાખનું વળતર : ગાંધીધામના શૈલેષ ભગત પરિવાર સાથે જમ્મુ- તાવી એક્સપ્રેસમાં બન્યો હતો બનાવ અમદાવાદઃ ગાંધીધામના શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલ શૈલેષ ભગત પરિવાર સાથે ટ્રેનની મુસાફરી દરમ્યાન સામાન ચોરાયો હતો. જેનો કન્ઝુયુમર કોર્ટમાં કેસ દાખલ કરતાં રેલવે તંત્રને પાંચ લાખનું વળતર ચુકવવાનો નોર્ધન રેલવેને આદેશ કર્યો છે. સાથે દંપતીને ન્યાયિક પ્રક્રિયા પાછળ […]

Read More
1 10 11 12 13 14 215