ગાંધીનગર : સુરતના બીટકોઈન કૌભાંડ અને તેમાં ભાજપના મોટા નેતા ઉપરાંતનાઓ પર થયેલા આક્ષેપના મામલે વધુ ખુલાસાઓ થવા પામી શકે તેવા અહેવાલો સામે આવ્યા છે. આ આરોપો કરનારા શૈલેષ ભટ્ટને આજ રોજ સીબીઆઈ સમક્ષ બીજીવખત પેશકરવામા આવ્યા છે. આજે કીરીટ પોલડીયાનું પણ નિવેદન લેવામા આવી શકે છે.

Read More

ગાંધીનગર : આજ રોજ ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સીએમ નીતીનભાઈ પટેલ દ્વારા નિવેદન આપી અને કહેવામા આવ્યુ હતુ કે ૧પ વરસથી ગુજરાતમાં રહેતો હોય તે સ્થાનીક જ કહેવાય. લાયકાત ધરાવનારાઓને સરકારે નોકરી આપવી જોઈએ. સરકારે નીર્ણય કરેલો છે કે ૮પ ટકાસ્થાનીકને જ રોજગારી આપવી જોઈએ.

Read More

એક કરોડથી વધારીને ૧.પ કરોડ કરાઈ ગ્રાન્ટ ગાંધીનગર : આજ રોજ ગુજરાત વિધાનસભામાં રાજયના ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલ દ્વારા ધારાસભ્યોની ગ્રાન્ટની રકમમા વધારો કરવામા આવ્યો હોવાની જાહેરાત કરી છે. હવે એક કરોડથી વધારીને ૧.પ કરોડ કરવામા આવી છે. વિકાસ કાર્યો માટે એમએલએની ગ્રાન્ટમાં આ વધારો કરાયો છે. જો કે ધારાસભ્યો દ્વારા એમએલએ દીઠ રૂપીયા બે કરોડ […]

Read More

ગાંધીનગર : મુખ્યમંત્રીના અધ્યક્ષદે રાજયસ્તરની તકેદારી મોનીટરીંગ સમીતીની રચના કરવામા આવી છે. સદર સમીતીની આગામી વર્ષમા પુનરચના કરવામા આવી છે જેમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન કિશોર મહેશ્વરીની નિમણુક કરવામા આવી છે. તેમ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉપસચીવ વિષ્ણુપટેલની યાદીમાં જણાવાયુ છે.

Read More

ધ્રુવનગર પુલ પાસે બે ટ્રકો સામસામે અથડાતા સર્જાઈ કરૂણાંતિકા : અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતા બન્ને સાઈડે લાગી વાહનોની લાંબી કતારો મોરબી : ટંકારા-મોરબી હાઈવે ઉપર વહેલી પરોઢના બે ટ્રકો સામસામે અથડાતા ટ્રકના ચાલકનું મોત થયું હતું. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતા રોડની બન્ને સાઈડે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટંકારા પોલીસ મથકના […]

Read More

મહારાષ્ટ્રમાં વિશાળ ખેડૂત આંદોલન ચલાવનાર અશોક ધાવલેની રાજકોટમાં જાહેરાત : હિંદ છોડો ચળવળની ૭૬મી તીથિએ દેશભરમાં દસ કરોડ ખેડૂતોની સહી ઝૂંબેશ સાથે ‘જેલભરો’ : સૌરાષ્ટ્રમાં જિલ્લા કલેકટરોને લાખોની સંખ્યામાં ખેડૂતો આવેદન પાઠવી જેલ ભરશે   અમને શંકા છે મોદી સરકાર ખેડૂતોનો અવાજ કચડવા પ્રયાસ કરશેઃ અશોક ધાવલે રાજકોટ : રાજકોટ ખાતે સીપીઆઇએમના બે દિવસના અધિવેશનમાં […]

Read More

ગાંધીનગર : વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વિરુદ્ધ કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી લેવામાં આવી છે. તેમજ આ દરખાસ્ત પર ચર્ચાનો સમય સોમવારે આવતીકાલે નક્કી થવાનો છે. તેવા સમયે જો આ દરખાસ્ત પર ચર્ચા થાય તો આ ગુજરાત વિધાનસભાના ઈતિહાસની પ્રથમ ઘટના બનશે. જેમાં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું ત્યારથી વર્ષ ૧૯૬૦ થી ૨૦૦૯ સુધીમાં ૧૮ વખત […]

Read More

પ્રદેશ પ્રમુખના રાજીનામાનો ટૂંકમાં સત્તાવાર સ્વીકાર – રાહુલ ગાંધીના ‘યુવાનોને નેતૃત્વ અને અનુભવીઓનું માર્ગદર્શન’ સૂત્રને સાર્થક કરાશે   કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખપદે કોણ હશે ? અમદાવાદ : સૂત્રો જણાવે છે કે વિધાનસભાની ચૂંટણી લડેલા પરંતુ હારી ગયેલા ગુજરાતનાં ચાર નેતાઓ અર્જુન મોઢવાડીયા શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી અને સિદ્ધાર્થ પટેલને પ્રમુખ પદે બેસાડી શકાય છે. જો […]

Read More

ગાંધીનગર : અદણાી ગ્રુપના કચ્છના મુંદ્રા ખાતેથી ગોહીલવાડના ઘોઘા ખાતે રો.રો ફેરી સહીતના કામ માટે આવી રહેલા કંપનીના ડોઝરને ટગ દ્વારા ખેંચીને લાવવામાં આવી રહેલ ત્યારે સ્થાનીક દેશી ચાંચીયાઓ દ્વારા એક કરોડથી વધુની કિંમતની મધદરીયે જઇ માલ સામાનની ચોરી કરી દરીયાઇ સુરક્ષામાં રહેલા છીંડાનો પર્દાફાશ સાથે પોલીસ દ્વારા ચાલતી તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે […]

Read More