છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં છ ઈંચ પાણી ખાબકયુંઃ રાજયમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ : મોસમનો રાજયનો ૬ર ટકા વરસાદ વરસ્યો   ગાંધીનગર : બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ થકી ગુજરાતમાં ગત રોજ શ્રાવણમાં શ્રીકારનો તાલ થવા પામી રહ્યો છે. ગઈકાલે આખો દીવસ રાજયમાં વરસોલમ મેઘાની અસર આજે સહેજ હળવી બનવા પામી છે ત્યારે […]

Read More

સુરત : દેશમાં જુની નોટો ચલણમાથી રદ કરી દેવામા આવી હોવા ઉપરાંત પણ અહીથી સતત આવી નોટો ઝડપાઈ જવા પામી રહી છે. દરમ્યાન જ આજ રોજ સુરતના બીઆઈપી રાડે ખાતેથી એક ઈન્ડીકા કારમાં અંદાજે ૩.૩૭ કરોડની બનાવટી ચલણીનો નોટો પકડી પાડવામા આવી છે. ખટોદરા પોલીસ દ્વારા કરવામા આવેલી કાર્યવાહીમાંત્રણ શખ્સોની પણ અટકાયાત કરી લેવામા આવી […]

Read More

ગાંધીનગર : રાજયમાં ભારે વરસાદની સ્થિતી ઉભી થતા રાજય સરકાર સક્રિય થઇ છે. મુખ્યપ્રધાન રૂપાણીએ તાત્કાલિક ધોરણે સમીક્ષા બેઠક યોજી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને તમામ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી છે. ગુજરાત પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈને બેઠક યોજી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તેના ભાગરૂપે આ બેઠકમાં તંત્રની તૈયારી અંગે […]

Read More

૨૩મીએ નરેન્દ્ર મોદી જૂનાગઢ, વલસાડ, ગાંધીનગર આવનાર હોવાની જાહેરાત થઈ હતી   ગાંધીનગર : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધનના પગલે દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આને કારણે ગુજરાતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૩ ઓગસ્ટની એક દિવસની મુલાકાત તેમજ પ્રદેશ ભાજપની ૨૪ ઓગસ્ટથી બે દિવસ મળનારી પ્રદેશ કારોબારી બેઠક યોજવા અંગે હાલ […]

Read More

રાજયના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી હેત વરસાવતા મેઘરાજા : ખેડૂતોમાં ખુશીની લહેરઃ ઉભેલા મોલને જીવતદાન : ઠેર-ઠેર જળભરાવની સ્થિતી :અ’વાદમાં ૧૭વૃક્ષો ધરાશાયી   અરવલ્લીમાં વિજળી પડતા એક યુવાનનું મોત : મોડાસાના પહાડપુરમાં પણ યુવાનનું મૃત્યુ : ત્રણ ભેંસના પણ થયા મૃત્યુ   અમદાવાદ-સુરત-વડોદરા-ગાંધીનગર, તાપી-પંચમહાલ, બોટાદ, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ   પાટણ-હારીઝ-શંખેશ્વશ્વર સુધી મેઘરાજાની […]

Read More

ચૂંટણીમાં ભાજપનો આંતરિક અસંતોષ આડો ન આવે તે માટે ૮૦ બોર્ડ-નિગમોમાં ચેરમેન-ડિરેક્ટરપદે નિમણૂકોની કવાયત   ગાંધીનગર : રાજ્ય સરકાર હસ્તકના ૮૦ બોર્ડ-નિગમોમાં ચેરમેન, ડિરક્ટર્સની ખાલી જગ્યાઓ પર નિમણૂકો કરવાની કવાયત વાજપેયીના નિધનના કારણે પાછી ઠેલાય તેવી શક્યતા છે. પ્રદેશ ભાજપ કક્ષાએથી નિમણૂકપાત્ર અગ્રણીઓના નામોની યાદી રાજ્ય સરકારને સુપરત કરી દેવાઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત […]

Read More

નવા કેલેન્ડર પ્રમાણે પરીક્ષાની તારીખમાં કોઈ ફેરફાર કરાયો નથી : નવરાત્રી વેકેશનના કારણે બોર્ડે રાજ્યની શાળાઓ માટે નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું ર૪૭ દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું, હવે ર૪૪ દિવસનું થશે, જાહેર રજા ૧૭થી વધીને ૧૯ થઈ, સ્થાનિક રજા ૭થી ઘટીને પ કરાઈ   અમદાવાદ : રાજ્યની શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નવરાત્રી વેકેશનની […]

Read More

ખેડા : રાજયના ધોરીમાર્ગો સતત લોહીલુહાણ થવા પામી રહ્યા હોવાના એક પછી એક ઘટનાક્રમો બની રહયા છે. દરમ્યાન જ આજ રોજ ખેડાના મહુધા કઠલાલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાવવા પામી ગયો છે અને ઘટનાસ્થળે એકીજાટકે પાંચ લોકોના મોત નિપજી જવા પામી ગયા છે. ટ્રક અને રીક્ષાની વચ્ચે આ અકસ્માત થવા પામ્યો હતો.

Read More

અમદાવાદઃ સીબીએસઈ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓને હવે સ્કૂલ બેગ અને હોમવર્કના બોજામાંથી મુકિત આપતો ખૂબ જ રાહતભર્યો નિર્ણય સીબીએસઇ બોર્ડે જાહેર કર્યો છે. સીબીએસઈ બોર્ડ સંલગ્ન શાળાઓમાં બોર્ડે ધોરણ-૨ સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને હોમવર્કમાંથી મુક્તિ આપવાનો આદેશ કર્યો છે. જેને પગલે હવે સીબીએસઇની તમામ શાળાઓમાં ધોરણ-૨ સુધીના બાળકોને સ્કૂલ બેગ અને હોમવર્કમાંથી મુકિત […]

Read More
1 2 3 256