અબડાસાના ધારાસભ્ય અને વર્તમાનમાં માંડવીના ઉમેદવાર તથા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતાએ કર્યુ મતદાન : ભાજપ-મોદી સહિતનાઓ પર વરસાવ્યા ચાબખા   ગાંધીનગર : આજ રોજ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે ત્યારે અબડાસાના સીટીંગ અને વર્તમાન તબક્કે માંડવી બેઠક પરથી કચ્છમાંથી ચૂંટણી લડી રહેલા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિહ ગોહીલ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરતા પહેલા મીડીયાથી […]

Read More

વિરમગામ : પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા પણ આજ રોજ મતદાન કરવામા આવ્યુ છે. તેઓએ ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન કર્યુ હતુ અને તે પહેલા તેણે ગુજરાતની પ્રજાને બીજા તબક્કામાં મહત્તમ મતદાન કરવાની હાકલ કરી હતી અને કહ્યુ હતુ કે, વધુમાં વધુ વોટીંગ કરી અને અહંકારીને જાકારો આપજા તેમ કહ્યુ હતુ.

Read More

રાજયના મુખ્ય ચૂંટણી અધિકારીએ યોજી પત્રકાર પરીષદ : છુટીછવાઈ ફરીયાદ ઉપરાંત રાજયભરમાં શાંતીપૂર્ણ મતદાન થયુ : બી.બી.સ્વૈન ગાંધીનગર : આજ રોજ સવારના દસ વાગ્યા સુધી ગુજરાતમાં ૧ર ટકા સરેરાશ મતદાન થવા પામ્યુ છે. બી બી સ્વૈન મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા પત્રકાર પરીષદ યોજવામા આવી હતી અને તેઓએ કહ્યુ હતુ કે, રાજયભરના મતદાન મથકમાં એકંદરે […]

Read More

ગાંધીનગર : આજ રોજ ચાલી રહેલા બીજા તબક્કાના મતદાનમાં ઠેર ઠેર વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. મહેસાણામાં જીવિત મતદાનનું નામ મૃતક યાદીમાં ચડાવી દેવાયુ છે. અહીના અંબાલાલ પટેલ મતદાનથી વંચીત રહ્યા હતા. તેવી જ ગાંધીનગરમાં પણ સેકટર રરની સરકારી શાળામાં આવો જ છબરડો સામે અવ્યો હતો. મતદારને મૃતક બતાવી અને ડીલીટેડ કરાયો છે.

Read More

ગાંધીનગર ઃ ગુજરાતમાં આજ રોજ બીજા તબક્કાની ચૂંટણી યોજવા પામી રહી છે ત્યારે સાણંદના માધવપુરામા તથા વડનગરના ગ્રામજનો દ્વારા પણ ચૂંટણીનો બહિષ્કાર કરવામા આવ્યો છે અહી કામો થતા ન હોવાના કારણે બહિષ્કાર કરાયો છે.

Read More

પાટણ : આજ રોજ મતદાનના બીજા તબક્કા ટાંકણે પાટણની રાધનપુર બેઠક પર હોબાળો થવા પામ્યો છે. મતદારો અને પીએસઆઈ વચ્ચે ધર્ષણ થયુ છે. મતદારો હોબાળો કર્યા બાદ પીએસઆઈએ માફી માંગતા સ્થિતી થાળે પડાઈ હતી.

Read More

ગાંધીનગર ઃ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મતદાન આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજે વિકાસ અને વિરોધીઓને જવાબ આપવાનો સમય છે ઃ વિકાસના નામે મત આપજો

Read More

ગાંધીધામ : આંતરીક જુથવાદનો પ્રશ્ન મહત્વકાંક્ષી એવા ભાજપને માટે શિરદર્દસમાન જ રહ્ય છે. રાજયભરમાં જયારે ઠેર ઠેર જુથવાદની વાત ચાલી રહી છે ત્યારે ગાંધીધામમાં પણ જા ભાજપ દ્વારા જુથવાદના બદલે યોગ્ય સંકલન અને પરસ્પર માન-સન્માન જાળવીને ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા હોત તો કદાચ આ બેઠક પર ઐતિહાસીક અને સૌથી વધારે એવી પ૦ હજારની લીડ ભાજપની […]

Read More

ગાંધીધામ ઃ રાજકારણને તો વિના કારણે વગડતું ગાંડપણ જ કહેવાય છે. રાજકારણમાં કોઈ કયારે કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા તે વાત જેટલી સાચી છે તેટલી જ રાજકીય ક્ષેત્રમાં મહત્વકાંક્ષાઓ પણ અંતિમ ઘડી સુધી પણ છુટતી જ નથી હોતી એ પણ એટલી જ સાચી છે. હાલમાં જયારે ગુજરાતભરમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથીમોટી […]

Read More
1 5 6 7 8 9 37