અમદાવાદઃ ગુજરાત અને હિમાચલ પ્રદેશ એમ બે રાજ્યોની ચૂંટણીના પડઘમ શાંત થઇ ગયા છે. ગઇ કાલે જાહેર થયેલાં એક્ઝિટ  પોલમાં બીજેપીને બહુમતી મળે તેવા અનુમાનના પગલે આજે શેરબજારમાં તોફાની ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો.શરૂઆતે જ સેન્સેક્સ ૩૬૨ પોઇન્ટના ઉછાળે ૩૩,૬૦૯, જ્યારે એનએસઇ નિફ્‌ટી ૧૧૮ પોઇન્ટના ઉછાળે ૧૦,૩૭૦ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી.

Read More

૧૯ જિલ્લાની ૯૩ બેઠકો માટે શાંતીપૂર્ણ મતદાનનો આરંભ : ૮૫૧ ઉમેદવારોના ભાવિ ઈવીએમમા થઈ રહ્યા છે કેદ અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાનનો આજ રોજ સવારથી જ ધીમો આરંભ થવા પામી ગયો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ૧૯ જિલ્લાની ૯૩ સીટ પર બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ભાજપે તમામ ૯૩ […]

Read More

અમદાવાદ : ગાંધીનગરના સાંસદ અને ભાજપના દિગ્ગજ વરિષ્ઠ નેતા લાલકૃષ્ડ અડવાણીએ પણ બપોરે દોઢ કલાકે જમાલપુર ખાડીયામાથી મતદાન કર્યુ હતુ. આ વેળાએ તેઓની સાથે ભુષણ ભટ્ટ સહીતના આગેવાનો રહ્યા હતા.

Read More

બનાસકાંઠા- ૧૨.૫૨,  પાટણ- ૧૧.૭૭, મહેસાણા- ૧૫.૩૬, સાબરકાંઠા- ૧૫.૫૯, અરવલ્લી- ૧૩.૫૮, ગાંધીનગર- ૧૪.૯૧, અમદાવાદ- ૯.૬૪, આણંદ- ૧૩.૩૫, ખેડા- ૧૩.૨૦, મહિસાગર- ૧૨.૯૩, પંચમહાલ- ૧૩.૩૫, દાહોદ-, વડોદરા- ૧૨.૮૧ અને છોટાઉદેપુરમાં ૧૧.૦૪ ટકા મતદાન થયું છે.

Read More

(૧)અમદાવાદ ૪ર ટકા,(ર) બનાસકાંઠા ૩૮ ટકા,(૩) પાટણ ૪૦ ટકા, (૪)મહેસાણા ૪૧ ટકા, (પ)સાબરકાંઠા ૩૮ ટકા,(૬) અરવલ્લી ૩૬ ટકા, (૭)ગાંધીનગર ૪૧ ટકા,(૮) આણંદ ૪૦ ટકા, (૯)ખેડા ૩૯ ટકા,(૧૦) મહિસાગર ૩૬ ટકા, (૧૧)પંચમહાલ ૩૬ ટકા,(૧ર) દાહોદ ૩પ ટકા, (૧૩) વડોદરા ૪૧ ટકા, (૧૪)છોટા ઉદેપુર ૩૭ ટકા, ટકા જેટલુ થવા પામ્યુ છે.

Read More

ગાંધીનગર ઃ બીજા તબક્કાની ચુંટણી માટે આજે શરૂ થયેલા મતદાન દરમ્યાન કેટલાક બુથો પર ઈ.વી.એમ. મશીનો ખોટકતા અડધો કરલા સુધી મતદાન અટકી જવાની ઘટનાઓ સામે આવી છે.સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વિજાપુર વિધાનસભા મતવિસ્તારમાં વસાઈના એક બુથમાં ઈ.વી.એમ મશીનમાં ખામી સર્જાતા મતદારોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી. આ બુથમાં અડધો કલાક મતદાન મોડુ શરૂ […]

Read More

વિસનગરના હસનપુરમાં ધર્ષણ સર્જાયુ : પોલીસે ટીયર ગેસ છોડયું : ટોળાપર પોલીસનો લાઠીચાર્જ વડોદરા ઃ આજ રોજ મતદાન દરમ્યાન વઢોદરાના સાવલીમાં જુથ અથડામણ થવા પામી છે. સાવલીમાં જુથ અથડામણ થવા પામી છે. અહી દુકાનો અને વાહનોમાં આગ ચાંપવામાં આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. સાવલીના વાકાનેર ગામે જુથ અથડામણની ઘટના બની છે. એક […]

Read More

જનતામાં ઉમંગ : મોદી-મોદીના લાગ્યા સુત્રોચ્ચાર : મતદાન મથક બહાર ઉમટયું માનવ મહેરામણ : સઘન સુરક્ષા વ્યવસ્થા તૈનાત   પીએમ મોદીએ સોભાભાઈને કર્યા વંદન : કોમનમેન મોદી મતદાન માટે કતારમાં રહ્યા ઉભા   અમદાવાદ : આજ રોજ બીજા તબક્કાનુ મતદાન ચાલી રહ્યુ છે અને ત્યારે ગુજરાતના સપુત અને દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ બપોરે બાર વાગ્યે […]

Read More

કોગ્રેસે ચૂંટણી અધિકારીને કરી ફરીયાદ : ઈવીએમ બ્લુટુથથી પણ કનેકટ થયાની રાવ   અમદાવાદ : આજ રોજ બીજા તબક્કાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ઠેર ઠેર ઈવીએમ-વીવીપેટમાં ખોટીપા સર્જાયાની ફરીયાદો સામે આવવા પામી રહી છે. દરમ્યાન જ ઈવીએમમાં કોંગ્રેસનુ બટન ન દબાયાની પણ ફરીયાદ સામે આવી રહી છે. અરવલ્લીના મોડાસાના વરથુ બુથ પર કોંગ્રેસનું બટન […]

Read More
1 4 5 6 7 8 37