ભુજ : શહેરની એન્જીનીયરીંગ કોલેજ ખાતે મતગણતરી વખતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મતગણતરીના સ્થળે ઉમેદવારો ઉપરાંત ચુંટણી એજન્ટ, એક ઉમેદવાર દીઠ ૧૪ કાઉન્ટીંગ એજન્ટ, મતગણતરી સ્ટાફ અને ચુંટણી પંચ દ્વારા માન્ય મિડિયા કર્મીઓને જ પ્રવેશ અપાયો હતો. ઈજનેરી કોલેજ ખાતે બે  પોલીસ વડાની જવાબદારી હેઠળ પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત કરાયા હતા. ઈજનેરી કોલેજ બહાર […]

Read More

જિલ્લામાં ૬ બેઠકો પર પ૩૧૦ પોસ્ટલ બેલેટ, ૩ર૧ સર્વિસ વોટર તેમજ ૪ હજાર પોલિંગ સ્ટાફના વોટ પડ્યા હતા ભુજ : કચ્છ જિલ્લાની છ વિધાનસભા બેઠકોની ૯મીએ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદથી હાર- જીતના પરિણામો અંગે જિલ્લામાં તરેહ તરેહ વાતો ફેલાવા પામી હતી. ત્યારે અંતે આજે મતગણતરીનો દિવસ આવી પહોંચતા ભુજ એન્જિનીયરીંગ કોલેજ ખાતે ચૂસ્ત સુરક્ષા […]

Read More

રાજયમાં કોણ બનાવશે ભાવી સરકાર : ૧૮ર બેઠકોમાથી કોણ કેટલી બેઠક કરશે સજજ સહિતના અનુમાનોનો કાલે આવશે અંત : ભાજપ-કોંગ્રેસ સહિતનાઓ દ્વારા આગોતરી ઉજવણીનો દર્શાવાતો ધમધમાટ   ભાજપના નેતાઓ આરામમાં : ચિંતનમા કોંગ્રેસના નેતાઆ : રૂપાણી આખો દિવસ ઘરે રહ્યા : અમિત શાહ દિલ્હી જતા રહ્યા   ૨૫મીએ ‘શપથવિધી’ માટે ભાજપે સ્ટેડિયમ કરાવ્યું બુક ! […]

Read More

તો કચ્છનું બંદરીય શહેર માંડવી ફરી બને ભાગ્યશાળી : અગાઉ સુરેશ મહેતા અહીથી જ ઉદ્યોગપ્રધાન તથા રાજયના મુખ્યપ્રધાન પદે બિરાજમાન થયા હતા આ વખતે પણ શકિતસિંહ ગોહીલ જીતે અને કોંગ્રેસ આવે તો તેમને ચાવીરૂપ પદ મળશે જયારે શકિતસિહને હરાવીને વિરેન્દ્રસિહ અપસેટ સર્જે તો તેમનુ કદ વધે   ભુજ : ગુજરાત વિધાનસભાની તમામ ૧૮ર બેઠકો માટે […]

Read More

પાંચ-૧નો રેશીયો કચ્છી મતદારો આ વખત પણ જાળવશે કે થશે નવાજુની? : ભાજપના ગઢ મનાતા જિલ્લામાં રાજકીય વિશ્લેષકો-પંડીતોના જો અને તોના રસપ્રદ સમીકરણોમાં કરીએ ડોકીયું   હાર-જીત એકદમ પાતળી-સરસાઈથી જ થવાનો વર્તારો ઃ કઈ’ક જણા ખંજવાળે છે માથું ઃ કોણ રાજકીય શહીદી વહોરશે કોણ ચડશે ઘોડે.? ઃ છાતી-તાલ ઠોકીને કોઈ પણ રાજકીય વિશ્લેષક હાર-જીતનું ચિત્ર […]

Read More

રાજકારણીઓએ આ વખતે છેવટ સુધી ભગવાન ભરોસે રહ્યા..! ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ર૦૧૭ અનેકવિધ રીતે અલાયદી જ રહેવા પામી છે. પાછલા બે દાયકાથી રાજયભરમા કોમામા રહેલી કોંગ્રેસ અને અન્ય પરીબળોએ પણ ગુજરાતની ચુંટણીને ઓર રસ્સાકસ્સીભરી જ બનાવી દીધી હતી. ભાજપ અને નરેન્દ્ર મોદીને હંફાવવા માટે આ વખતે જે મુદાઓ અસરકારક નીવડયા હતા તે પૈકીના […]

Read More

જિલ્લા કલેકટર રેમ્યા મોહને વ્યવસ્થાનું  કર્યું જાત નિરીક્ષણ અને સમીક્ષા ભુજ : તા.૧૮મી ડિસેમ્બરે યોજાનારી મતગણતરી કાર્યની ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરી તૈયારીઓ અને વ્યવસ્થાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને જાત નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ કચ્છના પોલીસ વડા ભાવનાબેન પટેલ, બીએસએફના અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ જોષી અને ભુજના ડીવાયએસપી જે […]

Read More

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રસના કેટલાક પ્રમુખ અને કાર્યકરોએ પક્ષ વિરોધી  પ્રવૃત્તિ કરી હોવાની ફરિયાદ બાદ આજે અચાનક તમામને અમદાવાદ બોલાવવામા આવ્યા છે. આજે બપોરે બે વાગ્યે ગુજરાત વિધાનસભાની ચુંટણી લડેલા કોગ્રસના તમામ ઉમેદવારો સાથે શહેર અને જિલ્લા કોગ્રેસના પ્રમુખોને અમદાવાદ ખાતે તાબડતોબ બોલાવાયા છે. ઉમેદવારો પાસે વિગતો લઈને ચુંટણી અંગેની સમીક્ષા કરવા માટે કોગ્રેસે […]

Read More

ગાંધીનગર : ગુરુવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી એક પછી એક મીડિયા ચેનલ એક્ઝિટ પોલના પરિણામ બતાવી રહી હતી. જેમાં તમામ એક્ઝિટ પોલ પર ભાજપ બહુમતી સાથે જીતશે તેમ બતાવવામાં આવી રહ્યું હતું. જો કે આ અંગે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પોતાનો મત મુકતા ટિ્‌વટ કરીને કહ્યું છે કે ‘જાણી જોઈને એક્ઝીટ […]

Read More
1 3 4 5 6 7 37