કોંગ્રેસના સંતોકબેન આરેઠિયા ૧પ,૦૯૧ મતથી વિજયી : ભાજપના પંકજભાઈ મહેતાનો પરાજ્ય : એનસીપીના બાબુભાઈને નોટા જેટલા મત પણ ન મળ્યા   રાપર કચ્છના પ્રવેશ દ્વાર સમી રાપર બેઠક કોંગ્રેસે કબ્જે કરી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્ય પંકજભાઈ મહેતાનો કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન આરેઠિયા સામે પરાજ્ય થયો હતો. મતગણતરીના બીજા રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવારે લીડ મેળવી હતી […]

Read More

માંડવી : રાજયભરની હાઈપ્રોફાઈલ બેઠકો પૈકીની જ એક એવી માંડવી બેઠક પર આજ રોજ પરીણામો જાહેર થતા જ સૌ કોઈ આશ્ચર્યમા મુકાઈ ગયા હતા. આજ રોજ જાહેર થયેલા પરીણામોમાં માંડવી બેઠક પર ભાજપનુ કમળ સોળે કળાએ ખીલુ ઉઠયુ છે અને અહી કોંગ્રેસના કદાવર નેતા શકિતસિહ ગોહીલને હાર ખમવાનો વારો આવી જવા પામ્યો છે. અહી શકિતસીહની […]

Read More

ભાજપને જુથ્થબંધી નડી કે પછી લઘુમતી મતો મેળવી ન શકયા ઃ કોંગ્રેસની સંગઠન શકિત રંગ લાવી ઃ ભાજપને ત્રણ તાલુકાના વિકાસમાં કિન્નાખોરી નડી ઃ હાર માટે ભાજપ મોવડી મંડળ તાકિદે સંશોધન કરી કડક પગલા નહી લે તો લોકસભામાં માર પડશે ઃ દર્દ વિકરે તે પહેલા દવા જરૂરી ભુજ : વિધાન સભાની નંબર વન ગણાતી અબડાસા […]

Read More

છમાંથી ચાર બેઠક પર  ભાજપનો દબદબો યથાવત વિકાસને મત આપનાર સૌ પ્રજાજનોનો આભાર : વાસણભાઈ આહીર ભુજઃ અંજાર બેઠક પરથી વિજેતા થયેલા ભાજપના વાસણભાઈ આહીર દ્વારા વિજય બાદ મુલાકાતમા જણાવ્યુ હતુકે, કચ્છ-ગુજરાતની પ્રજાએ વિકાસને મત આપયો છે. બુદ્ધીજીવી પ્રજાએ વિકાસને મત આપ્યો છે તેમનો હુ સહદય આભાર વ્યકત કરૂ છે. વાસણભાઈએ કહયુ કે દેશના લોકલાલા પીએમ […]

Read More

વર્તમાન ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ડો. નિમાબેન આચાર્યની ૧૩,પ૯૧ મતે થઈ જીત : આદમ ચાકીને ૭ર,૦૯૭ મત મળ્યા   બન્ની વિસ્તારમાં કોંગ્રેસને જંગી લીડ મળી ભુજ :વિધાનસભા બેઠકની પ્રથમ ચાર રાઉન્ડની ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીને ૧૪ હજાર જેટલી વોટની જંગી સરસાઈ મળી હતી. પ્રથમ ચાર રાઉન્ડમાં બન્ની- પચ્છમ વિસ્તારના વોટની ગણતરી હાથ ધરવામાં આવી […]

Read More

કચ્છભરમાંથી ઉમટ્યા હજારો લોકો ભુજ : આજ વહેલી સવારથી જ ભુજની ઈજનેરી કોલેજ બહાર મેળા જેવો માહોલ છવાયો હતો. કચ્છના મતદારોનો જનાદેશ જાણવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા. ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઈજનેરી કોલેજ  પહોંચ્યા છે. મતગણના સ્થળની બહાર કોઈ અનિશ્ચિનીય ઘટના ન બને તે માટે ચુસ્ત સુરક્ષા […]

Read More

ભુજ : આગામી વિધાનસભાની રચના માટે કચ્છ ગુજરાતની જનતાએ આપેલા જનાદેશની ગણના આજે સવારે શરૂ થઈ હતી. કચ્છની છ વિધાનસભા બેઠકોની મતગણતરી અભેદ સુરક્ષા વચ્ચે ભુજની ઈજનેરી કોલેજ ખાતે ચાલી રહી છે. આજે વહેલી સવારે ૫ કલાકેથી ઈજનેરી કોલેજમાં મતગણની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો હતો. કચ્છની છ બેઠકો માટે ગત ૯મી ડિસેમ્બરના મતદાન થયું હતું. […]

Read More

ભુજ : આજે સવારે ભુજ વિધાનસભા બેઠકની મણ ગણના શરૂ થતા પૂર્વે ર૩ જેટલા ઈવીએમ સીલ તૂટેલા જણાયા હતા. જે સંદર્ભે ભુજના કોંગ્રેસના ઉમેદવાર આદમભાઈ ચાકીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ભુજની એન્જિનિયરીંગ કોલેજમાં કચ્છની ૬ બેઠકો માટે કાઉન્ટિંગ શરૂ થયું હતું. જેમાં ભુજ વિધાનસભાના ર૩ જેટલા ઈવીએમના સીલ તૂટેલા […]

Read More

ભુજ : મતગણતરી સ્થળ પર શ્રમજીવીઓ માટે વિશેષ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ પણ  પક્ષના ઉમેદવાર જીતે કે હારે તેના કોઈપણ હરખશોશ વિના પેટીયું રળવા પહોંચેલા શ્રમજીવીઓને તડાકો પડ્‌યો હોવાનું જાણવા મળ્યું હતું.આજે વહેલી સવારથી જ ફુલહાર, ચા-નાસ્તો, પાનમસાલા, પાણીના પાઉચ, અખબારો વગેરેનું વેંચાણ કરવા મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ઉમટ્યા હતા. વિજયી ઉમેદવારનું હારતોરણથી સન્માન કરવા […]

Read More