ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનું જાહેર નામનું બહાર પડી ગયુ છે ત્યારે આગામી ર૦મી નવેમ્બરના રોજ કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા પોરબંદરમાં ઉમેદવારી નોધાવશે. તેઓ અહીના સુદામા ચોક ખાતે સવારે દસ કલાકે સભા સંબોધન કરશે અને તે પછી ટેકેદારો સાથે ફોર્મ રજુ કરશે.

Read More
1 35 36 37