ર૮ લાખથી વધુ ખર્ચ થશે તો ઉમેદવારને કરાશે ડિસક્વોલિફાઈડ : ઉમેદવારના ખાતાઓ તેમજ પરિવારના અન્ય બેંક એકાઉન્ટનું કરાશે મોનિટરીંગ ભુજ : વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ ચરણના ફોર્મ ભરાઈ ચૂકયા છે. આજે ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ફોર્મ ભરાયા બાદ જે-તે ઉમેદવારના ખર્ચ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ફોર્મ પરત ખેંચાયા બાદ તમામ […]

Read More

ગાંધીધામ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના યુવા ઉમેદવાર કિશોરભાઈએ શોશ્યલ મીડીયાના કાર્યકર્તાઓ સાથે યોજી ગોષ્ઠી બેઠક : મોટી સંખ્યામાં યુવા કાર્યકરો રહ્યા ઉપસ્થીત : કિશોરભાઈના વિચારોથી પક્ષના યુવા કાર્યકર્તાઓ થયા અભિભૂત   ગાંધીધામ : કચ્છમાં વીધાનસભાની ચૂંટણીનો રસપ્રદ જંગ છેડાઈ ચૂકયો છે. જિલ્લામાં ૧૩૦થી વધુ જેટલા ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા છે. અહીની છ વિધાસનભા બેઠક પર […]

Read More

ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કચ્છની છ સહિત રાજ્યની ૮૯ બેઠકો પર પ્રથમ ચરણનું ૯મી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે ફોર્મ ભરવાના ગઈકાલે અંતિમ દિને કચ્છમાં મુખ્ય રાજકીય પક્ષોની સાથે અપક્ષ ઉમેદવારોનો તો રીતસરનો રાફડો ફાટ્યો હતો. જિલ્લાની ૬ બેઠકો માટે ૧૩૯ મુરતિયાઓ મેદાને છે. જેમાં સૌથી વધુ ૩ર ઉમેદવારો ભુજ બેઠક પર નોંધાયા […]

Read More

ભુજ : આગામી તા.૯મી ડિસે.૨૦૧૭ના યોજાનાર ૫-ગાંધીધામ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ના કામે જિલ્લામાં ચૂંટણી કામગીરી અને દેખરેખ તથા સંચાલન માટે ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ૫-ગાંધીધામ વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓર્બ્ઝવર તરીકે ડો.જગદીશચંદ્ર જટિયા (આઈ.એ.એસ.) સી.એસ.એમ.પી. મધ્યપ્રદેશની નિમણુંક કરાતાં તેઓ તા.૨૦/૧૧/૧૭થી પોતાની કામગીરી માટે ગાંધીધામ તાલુકા મધ્યે આવેલ છે અને તેઓનું નિવાસ ગોપાલપુરી, ગેસ્ટ હાઉસમં રખાયેલ છે. […]

Read More

કોંગ્રેસના મોવડીઓ, આગેવાનો, કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયું વિજય વિશ્વાસ સંમેલન : પંજાને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વ્યક્ત કરાયો નિર્ધાર ભુજ : ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં ભુજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનાં પાયાના કાર્યકરથી પ્રદેશના હોદેદાર સુધીની સફર કરનાર સાચા જનપ્રતિનિધિ આદમભાઇ બી. ચાકીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો તથા જિલ્લાના પીઢ કોંગ્રેસી અગ્રણીઓની હાજરીમાં ભુજ ખાતે […]

Read More

વર્તમાન સરકાર પર કાર્યકર્તા સંમેલનમા વરસાવ્યા ચાબખાં : શિવજીભાઈ આહીર, ઉષાબેન ઠકકર સહિતના અગ્રણીઓ-કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર   ગાંધીધામ : અંજાર વિધાનસભાની બેઠક પર જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને કોંગ્રેસના ઉમેદવાર વી.કે.હુંબલ દ્વારા ગત રોજ વાજતે ગાજતે વીધીવત દાવેદારી નોંધાવ હતી. ઉમેદવારી નોધાવતા પહેલા એક વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અંજાર […]

Read More

ગાંધીધામ : પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિન એટલે કે ર૧/૧૧/૧૭નો હતો. આ દીને શંકરસિંહ વાઘેલા રચિત જનવિકલ્પ મોરચા પાર્ટીના ઉમેદવારો કચ્છમાં જાણે કે ખાતું ખોલાવ્યુ હોય તેમ દાવેદારી નોધાવવા પામી છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર રાપર વિધાનસભાની-છ બેઠક પરથી જનવિકલ્પ પાર્ટીના ઉમેદવાર તરીકે રાપર તાલુકાના નીલપર ગામના વતની […]

Read More

સભામાં કચ્છ ભાજપના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓએ હાજર રહી કચ્છના ૬ ભાજપના ઉમેદવારો વિજયી થશે એવો હુંકાર વ્યક્ત કર્યો રાજપૂત ક્ષત્રિય સમાજવાડી મધ્યે ભાજપના ચૂંટણી કાર્યલયનું ઉદ્દઘાટન યોજાયું : મુન્દ્રા સર્વ સેવા સંઘ સામે ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાના ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે પાંજરાપોળની વાડીના ખુલ્લા વિશાળ ગ્રાઉન્ડમાં ભાજપની સભા યોજાઈ   મુન્દ્રા : માંડવી-મુન્દ્રા ભાજપના ઉમેદવાર […]

Read More

ભાજપ એકસાથે બે તબક્કાના ઉમેદવારોના નામોની કરશે જાહેરાત : કોંગ્રેસના ઉમેદવારોને જાઈશે તે સમીકરણથી જ ભાજપના નામો ડીકલેર થશે   પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ડેપ્યુટી સીએમ નીતીનભાઈ પટેલે આપ્યુ નિવેદન : કોંગ્રેસ મુરતીયાઓની જાહેરાતમાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતી   શનિવાર સુધીમાં ભાજપના ૮૯ પૈકી મોટાભાગના ઉમેદવારો જાહેર થઇ શકે : પીએમ મોદીએ અમિત શાહ, […]

Read More