અમદાવાદ : કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત બાદ વિવાદ ટાળવા માટે વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકના ઉમેદવારોની જાહેરાત બીજા તબક્કાની ઉમેદવારી કરવાના ૨૭મી નવેમ્બર પહેલાંના એક દિવસ, એટલે કે ૨૬મીએ જ કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અને છોટુભાઈ વસાવા વચ્ચે થયેલી સમજૂતિમાં સુરતની માંગરોળ બેઠકના ઉમેદવાર ઉત્તમ વસાવા જેલમાં રહીને ચૂંટણી લડશે. ઉત્તર ગુજરાતની પ્રાંતિજની બેઠકના સીટિંગ […]

Read More

ભુજ : કચ્છના માંડવી-મુન્દ્રામાં કચ્છી જૈન અગ્રણી અને બીજેપીના વિધાનસભા તારાચંદ છેડાને બીજેપીમાંથી ટીકીટ ન મળતા તેમના મુંબઈના અને કચ્છના ચાહકોમાં નારાજગી ફેલાઈ છે. આ ચાહકોએ તારાચંદ છેડાને બીજેપીની ટીકીટ નહીં મળે તો માંડવી-મુન્દ્રામાં કમળનું ફુલ નહીં ખીલે એવો નિર્દેશ આપતા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઈરલ કર્યા છે. આ મેસેજમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો […]

Read More

એનસીપીમાંથી બાબુભાઈ શાહે જયારે કોંગ્રેસમાંથી સંતોકબેન આરેઠિયાએ ભર્યું છે ફોર્મ ઃ ગઠબંધનની ફોર્મુલા રાપરમાં કોનો લેશે ભોગ ? ભચાઉ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અંતે મોડે- મોડે કોંગ્રેસ – એનસીપી વચ્ચે ગઠબંધન થતાં અનેક બેઠકો પર ઉમેદવારોમાં ફેરબદલ કરવામાં આવી છે. ત્યારે રાપર બેઠક પરથી કોંગ્રેસને એનસીપીના ઉમેદવારોએ ફોર્મ ભરેલ હોઈ રાપર બેઠક પર કોનુ […]

Read More

અબડાસા : વિધાનસભા ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં અબડાસાની બેઠક પર કુલ ર૬ ફોર્મ રજૂ થયા હતા. તેમાંથી કુલ ૧૮ ઉમેદવારોના ફોર્મ સ્વીકારાયા હતા. અને ૧૮માંથી ૪ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. રદ્દ થયેલા ફોર્મમાં અબ્દ્રેમાન મામદ બકાલી (ભારતીય સમાજિક પાર્ટી), હુસેન હાજી મામદ મંધરા જેડીયુનું ફોર્મ રદ્દ થયું હતું. તો […]

Read More

અક્ષરવાડી ખાતે યોજાયું જંગી જન સંમેલન : વાગડ સહિત મુંબઈથી સમર્થકો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિતઃ સંતોકબેનને જંગી બહુમતીથી વિજયી બનાવવા વ્યકત કરાયો નિર્ધાર રાપર : કચ્છ જિલ્લાની રાપર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ આરેઠીયાને ટિકિટ અપાતા આજે ખુબ જ વિશાળ સમર્થકોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરી સંતોકબેન આરેઠીયાને પ્રચંડ બહુમતી સાથે વિજયી […]

Read More

ગ્રામ્ય વિસ્તારમાંથી પ્રજાનો મળ્યો મીઠો આવકાર અને જન સમર્થન અંજાર :  ૪ – અંજાર વિધાનસભા ભાજપના ઉમેદવાર વાસણભાઈ આહિરે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યા બાદ તથા કાર્યકર્તા-શુભેચ્છકોનું સ્નેહમિલન યોજયા બાદ તેઓએ અંજાર તાલુકાનો ગ્રામ્ય વિસ્તારોનો ચુંટણી પ્રચારનો વિદ્યુતવેગી પ્રારંભ કર્યો હતો. આ પ્રચાર દરમ્યાન શ્રી આહિરે જાહેર સભાઓ પણ ગજવી હતી તથા ગ્રુપ મીટીંગો પણ કરી હતી. […]

Read More

હરીફ ઉમેદવાર આદમ ચાકીએ ઉઠાવેલા વાંધા બાદ કરી ફરિયાદ : પ્રાંત અધિકારી કમ આર.ઓ.એ વાંધો નામંજૂર કરીને ફોર્મ કર્યું મંજૂર   ભુજ : ભુજ વિધાનસભા બેઠક પર કુલ ૩ર ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. તેમાંથી ૬ ફોર્મ રદ્દ કરાયા હતા, પરંતુ ભુજના ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યએ પોતાની ઉંમરમાં ખોટી એફીડેવીટ રજૂ કરી હોવાનો વાંધો આદમભાઈ ચાકીએ […]

Read More

પ્રાંત કચેરીએ બન્ને પક્ષોના સમર્થકો એકત્રીત થતા માહોલમાં ગરમાવો : મેન્ડેર-એફીડેવીટમાં અધુરાશોને લઈને ફોર્મ રદ્દ કરવા ભાજપે કરી રજૂઆત : અનિરૂદ્ધ દવે   ભાજપના આગેવાનોએ ફોર્મ રદ્દ કરવા અધિકારીઓ પર બનાવ્યું ગેરકાયદે પ્રેસર : હાજી સલીમ જત   ભુજ : કચ્છની માંડવી બેઠક પર કોંગ્રેસે કદાવર નેતા શક્તિસિંહ ગોહિલને ટિકિટ ફાળવી ત્યારથી જ રાજકિય પંડિતોની […]

Read More

ભુજ : વિધાનસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરાયા બાદ આજે ફોર્મ ચકાસણી કરાઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના બન્ને ડમી ઉમેદવારોના ફોર્મ કેન્સલ કરાયા હતા. કોઈપણ એક પક્ષ વતી એક જ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. ત્યારે મુખ્ય ઉમેદવારના ફોર્મ અકસેપ્ટ થઈ જતા ભાજપના અરવિંદ લાલજી પીંડોરિયા અને કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજાનું ડમી ફોર્મ રદ્દ થયું હતું.  […]

Read More