ભુજ : આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ના અનુસંધાને ભારતના ચુંટણીપંચ દ્વારા ૩-ભુજ વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ના કામે જિલ્લામાં ચુંટણી કામગીરી અને દેખરેખ તથા સંચાલન માટે ભારતનાં ચુંટણી પંચ દ્વારા ૩-ભુજ વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર સંતોષકુમાર યાદવ, (આઈ.એ.એસ.) સચિવ, મહિલા અને બાળકલ્યાણ વિભાગ, ઉત્તર પ્રદેશની નિમણુંક કરવામાં આવી છે. ૩-ભુજ વિધાનસભા મત વિસ્તારની ચુંટણી સબંધી રજુઆતો […]

Read More

આજે સવારે બીએસએફના ૧૯૦૦ જવાનોના કાફલાનો ગાંધીધામ રેલવે મથકે આગમન : ત્રણ બટાલીયનને જિલ્લાના દસે-દસ તાલુકામાં ચૂંટણી વ્યવસ્થા દરમ્યાન રખાશે ખડેપગ ગાંધીધામ : કચ્છમાં ગુજરાતની સાથે જ આગામી નવમી ડીસેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે. દરમ્યાન જ રાજકીયપક્ષોએ પોતાના ઉમદવારોના ચહેરા અહી રજુ કરી દીધા છે અને હવે ચૂંટણી જીતવા એડીચોટીનું જાર […]

Read More

વીધીવત દાવેદારી બાદ ફોર્મ ચકાણસી પૂર્ણ : હવે રીસામણા-મનામણા-સમાધાન અને સોદાબાજીનું રાજકારણ બનશે સક્રીય : કાલે કચ્છના ચૂંટણીજંગનું અંતિમચિત્ર થશે સ્પષ્ટ ગાંધીધામ : ગુજરાતની સાથે કચ્છમાં પણ પ્રથમ તબક્કામાં એટલે કે આગામી નવમી ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. અહીની છ બેઠકો પર મુખ્ય રાજકીયપક્ષો સહિતના રાજકીય પક્ષો દ્વારા મુરતીયાઓની દાવેદારી થઈ ગઈ છે. ફોર્મની ચકાસણી […]

Read More

અગાઉ કોંગ્રેસના શકિતસિહ ગોહીલથી પછડાટ પામેલ છબીલભાઈ પટેલને ભાજપે ઉતાર્યા છે મેદાનમાં તો કોંગ્રેસમાં ટ્રાન્સપોર્ટ અગ્રણી પ્રદ્મુમનસિંહ જાડેજાની પ્રતિષ્ઠા છે દાવ પર   મુસ્લીમ-પાટીદાર-દલિત અને ક્ષત્રીયના ક્રમમાં વસ્તી-વોટબેંક હોવા ઉપરાંત પણ ભાજપે પાટીદારકાર્ડ જયારે કોંગ્રેસે ક્ષત્રીયને આપી છે તક : જ્ઞાતીવાર સમીકરણે ક્ષત્રીયના ર૭હજાર મતો કોંગ્રેસને  ફાળે જ જાય : કોંગ્રેસના ઉમેદવાર નખત્રાણા-લખપત પટ્ટામાં ટ્રાન્સપોર્ટ […]

Read More

ભુજ : જનવિકલ્પ મોરચો કે જેમાં જનવિકલ્પ પાર્ટી અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ઘટક પાર્ટીઓ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ર૦૧૭ માટે કચ્છમાં નીચેના ઉમેદવારો  પસંદ કર્યા છે. આ ઉમેદવારો ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હ ટ્રેકટર ચલાવતો કિસાન છે. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાંથી કચ્છની ચાર બેઠકો  પરથી ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. જેમાં ૩-ભૂજમાં સુલેમાન […]

Read More

ઘણા માણસો તમામ પક્ષના કાર્યાલયમાં જઇ સપોર્ટના દાવા કરતા હોય છે : પોતાની સભા કે રેલી બાદ લોકો શું કહે છે? તે જાણવા ઉમેદવારોએ ખાસ ડિટેક્ટિવ એજન્સીઓ હાયર કરી ભુજ : ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં ઉમેદવારોએ ફોર્મ ભરતાં જ કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. હવે ચાલાક મતદાર […]

Read More

ભુજ : આગામી તા.૯મી ડિસે.૨૦૧૭ના યોજાનાર ૪-અંજાર વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ના કામે જિલ્લામાં ચુંટણી કામગીરી અને દેખરેખ તથા સંચાલન માટે ભારતનાં ચુંટણી પંચ દ્વારા ૪-અંજાર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રીમાન એ.પી.વિધાલે (આઈ.એ.એસ.) જે.એસ. મહારાષ્ટ્રની નિમણુંક કરાતાં તેઓશ્રી તા.૨૦/૧૧/૧૭ થી પોતાની કામગીરી માટે અંજાર તાલુકા મધ્યે આવેલ છે અને તેઓનું નિવાસ રૂમ નં.૧, ગોપાલપુરી, ગેસ્ટહાઉસમાં […]

Read More

ભુજ : ગુજરાતમાં લગ્નોત્સવ સાથે ચૂંટણીની મોસમના મંડાણ થઇ ગયા છે. એક તરફ લગ્નના જમણવાર ચાલી રહ્યા છે. બીજી તરફ ચૂંટણીના જમણવાર શરૂ થઇ ચૂકયા છે. કચ્છમાં પ્રથમ તબક્કે ૯ ડીસેમ્બરે મતદાન છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. ઉમેદવારોએ  સંપર્કોનો દોર શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષો દ્વારા જૂથ સભાઓ અને સંમેલનોમાં જમણવાર […]

Read More

ગામે ગામે મળી રહ્યું છે ભાવ્યા જન સમર્થન : કોંગ્રેસના સેંકડો કાર્યકરો ભાજપામાં જોડાયા અંજાર : અંજાર વિધાનસભાના ભાજપાના ઉમેદવાર વાસણભાઈ આહીર એ પોતાનોચૂંટણી પ્રચાર વેગવાન બનાયો હતો જેમાં અંજાર તાલુકાના વાડા ખંભરા, સિનુગ્રા, નાની નાગલપર, મોટી નાગલપર, દેવળીયા કામારીયા, બીટ્ટાવાડીયા, ઉગમણા – આથમણા નાગાવલાડીયા સીરા જેવા ગામોનો પ્રવાસ કરી લોકો સાથે લોક જન સંપર્ક […]

Read More