અમદાવાદ : કોંગ્રેસની બીજા તબક્કાની યાદી જાહેર થવા પામી નથી તે વચ્ચે જ પક્ષના જ ધારાસભ્ય અનીલ જોષીયારાએ ભીલોડા બેઠક પરથી આજે પોતાની વીધીવધત દાવેદારી નોધાવી છે. તેઓએ ફોર્મ રજુ કરી દીધુ છે અને તેમને પક્ષ દ્વારા ટેલીફોનીક સૂચના આપવામા આવી હોવાના પગલે આજે ફોર્મ ભર્યુ છે.

Read More

અમદાવાદ : બીજા તબક્કાની ચૂંટણીમાં દાવેદારી નોધાવવા માટે સોમવારે અંતિમ દીન છે અને ભાજપ દ્વારા આજ રોજ તેમના ૪૭ ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી શકે છે તેમાં બાપુનગરમાં અજયસિહ ભદૌરીયા, પ્રકાશ ગુર્જર, જગરૂપસિંહ, પ્રવીણ પટેલ મોખરે જયારે એલીસબ્રીજ બેઠક પર રાશેક શાહ, અમીત શાહ,મત્રી જાગૃતી પંડયા તથા વેજલપુર બેઠક પર કિશોર ચૌહાણ, અમિત ઠાકર, ભરત […]

Read More

અમદાવાદ : આજ રોજ ભાજપ-કોગ્રેસના દિગ્ગજાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરતા પહેલા જાહરેસભાનું આયોજન કરાયુ હતુ જેમાં ચૈત્યન શંભુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ધોળકામાં ભુપેન્દ્રસિંહ ફોર્મ ભર્યુ છે તે ઉપરાંત સમી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર દીલીપ ઠાકોર દ્વારા ફોર્મ ભરવામા આવ્યુ છે. વડોદરામાંથી ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલી ફોર્મ રજુ કર્યુ છે. આ ઉપરાંત જયદ્રથસીંહે […]

Read More

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અને કોંગ્રેસ આગામી ર૮મીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરનાર છે. આ સંકલ્પપત્રમાં યુવા રોજગારી, ખેડુતોને દેવામાફી, લોકોને ઘરના ઘરનું સ્વપ્ન, તથા બિન અનામત વર્ગને માટે આરક્ષણનો મુદો પણ તેમાં સમાવિષ્ટ કરવામા આવી શકે છે.

Read More

મોટી મઉં ગામે વિવિધ સમાજો દ્વારા કરાયેલ સન્માન : કોંગ્રેસના માંડવી બેઠકના ઉમેદવારને પ્રચારમાં ઠેર- ઠેરથી મળ્યો પ્રતિસાદ   જન પ્રતિનિધિએ શંકાઓથી પર રહેવું જોઈએ : શક્તિસિંહ ગોહિલ ભુજ : ભારતીય જનતા પાર્ટી દ્વારા શક્તિસિંહ ગોહિલના શૈક્ષણિક ડિગ્રીઓમાં ચોક્કસ વર્ષ સંદર્ભમાં શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આડકતરી રીતે શૈક્ષણિક લાયકાત અંગે શંકા ઉભી કરીને માંડવી […]

Read More

કુલ ૧૩૯માંથી ૩૪ ઉમેદવારોના ફોર્મ કરાયા હતા રદ્દ ભુજ : કચ્છની છ વિધાનસભા બેઠક પર ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી પણ થઈ ચૂકી છે અને હવે ફોર્મ પરત ખેંચ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થવાનું છે. ત્યારે મુખ્ય પક્ષો દ્વારા અપક્ષ ઉમેદવારોને સમજાવીને વોટ બેંકમાં થતા ગાબડાનું ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત તેજ બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ખરૂ […]

Read More

રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગાંધીધામ-નખત્રાણામાં જ્યારે પાસના નેતા રાપરમાં સભા ગજવે તે માટેની તૈયારી ભચાઉ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ પ્રચાર-પ્રસારનો ધમધમાટ વધુ પ્રચંડ બનતો થઈ રહ્યો છે. ત્યારે હવે આ ધમધમાટ કચ્છમાં પણ વર્તાય તે માટે કદાવર નેતાઓને કચ્છમાં પ્રચાર ઝુંબેશમાં ઉતારવાની તૈયારીઓ આરંભી દેવાઈ હતી જે […]

Read More

વાગડ વિસ્તાર જાગી ચર્ચા : કોંગ્રેસ – એનસીપીના ગઠબંધનથી બાબુભાઈને પીછેહટ કરવી પડે તેવી સ્થતિ ભચાઉ : રાપર બેઠક પરથી એનસીપીની ટિકિટ પર બાબુભાઈ મેઘજી શાહ ચૂંટણી જંગમાં ઉતરતા ત્રિપાંખીયો જંગ ખેલાવવાની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. જો કે, કોંગ્રેસ – એનસીપી વચ્ચે થયેલ ગઠબંધનના પગલે બાબુભાઈ શાહ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેચે તેવી પ્રબળ શકયતાઓ […]

Read More

નખત્રાણા ખાતે અબડાસા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજાના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્દઘાટન : અબડાસાના છેવાડાના વિસ્તારો સુધી વિકાસના પગ પહોચ્યા નથી : પી.એમ. જાડેજા નખત્રાણા : કચ્છમાં ચૂંટણી જંગ બરાબરનો જામ્યો છે. તેવામાં આજે નલિયામાં ૭ ડિગ્રીએ પહોંચેલા ઠંડીના પારા વચ્ચે પણ રાજકિય ગરમાવો જાવા મળ્યો હતો. અબડાસા બેઠકના ત્રણ મુખ્ય મથકો પૈકી નખત્રાણા ખાતે કોંગ્રેસના […]

Read More
1 31 32 33 34 35 37