ભુજ : ગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણની ચૂંટણી માટે ઉમેદવારીફોર્મ પરત ખેંચવાનો આજે પ્રથમ દિવસ હતો. જેમાં કચ્છની ૬ બેઠકો પૈકી ૫ માંથી કુલ ૧૦ ઉમેદવારોએ પોતાના ફોર્મ  પરત ખેંચ્યા હતા. એક માત્ર  રાપરની બેઠકને બાદ કરતાં અન્ય પાંચ બેઠક પર ૧૦ ઉમેદવારો ચૂંટણીના જંગમાંથી ખસી ગયાં છે. જેમા સૌથી વધુ અંજારમાં ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા […]

Read More

ઉદ્યોગપતિ શામજીભાઈ કાનગડનું પ્રેરક સંબોધન : ભાજપને મત આપી વાસણભાઈને ભારી મતોથી વિજય બનાવો ગાંધીધામ : અંજાર વિધાનસભા ભાજપના ઉમેદવાર તથા સંસદીય સચિવ વાસણભાઈ આહિર તથા અંજાર તાલુકા શહેર ભાજપની ટીમએ ચુંટણી પ્રચાર વેગવાન બનાવ્યો હતો. અંજાર તાલુકાના માથક સંઘડ, જાગણીનાર, રામપર, તુણા, વંડી ચાંદ્રોડા, ભુવડ, મથડા, મીંદીયારા, વીડી, અજાપર, ગામોનો વિદ્યુતવેગી, પ્રચાર તથા લોકસંપર્કનો […]

Read More

ગુજરાત ભાજપના સંગઠન પ્રભારીએ યોજી પત્રકાર પરીષદ : આગામી કાર્યક્રમોની આપી રૂપરેખા : ર૬મીથી રાજયભરમાં ૮૯ બેઠકો પર સ્ટારપ્રચારકો એકસાથે શરૂ કરશે પ્રચાર અભિયાન : કોંગ્રેસ પર યાદવે વરસાવ્યા ચાબખા : ગુજરાતની પ્રજા ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે વધાવશેનો વ્યકત કર્યો વિશ્વાસ ર૬મીએ યોજાશે ચાય પે ચર્ચા- મન કી બાતના કાર્યક્રમો   ર૭મીએ મોદી ભુજમાં : ભુપેન્દ્ર યાદવ સવારે ૧૧.૦૦ […]

Read More

નરેન્દ્ર મોદી કચ્છથી રોડ-શો કરી ભાજપનો ચુંટણી પ્રચાર શરૂ કરશે : રાહુલ ગાંધી કાલે પોરબંદરથી કોંગ્રેસનો ચુંટણી પ્રચાર શરૂ કરશે ગાંધીનગર : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ રાજયમાં યાત્રાઓ શરૂ કરી હતી. યાત્રાઓનો જંગ પુરો થયા બાદ હવે ચુંટણી પ્રચારમાં બંન્ને પક્ષોના સ્ટાર બે પ્રચારકોનો રોડ શો જંગ શરૂ થશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ બે […]

Read More

ગાંધીનગર ઉત્તરમાં મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટીકીટ  આપે તેવી ચર્ચા ગાંધીનગર : ભાજપ આજે બીજા તબકકાની બાકી રહેલી ૪૮ બેઠકો માટેના ઉમેદવારની યાદી જાહેર કરે તેવી શકયતા છે. જો કે આ છેલ્લી યાદીમાં પણ કેટલીક બેઠકો પરના વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાઈ જાય તેવી શકયતા છે. ભાજપ દ્વારા અત્યાર સુધી ૧૮ર પૈકી ૧૩૪ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર […]

Read More

ગાંધીનગર : પ્રથમ તબકકાની ચુંટણજી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષો આગામી બે ત્રણ દિવસમાં પોતાના ચુંટણી ઢંઢેરાઓ જાહેર કરવા માટેની કવાયત હાથ ધરી છે.ગુજરાતમાં પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની ચુંટણી આગામી ૯મી ડીસેમ્બરના રોજ યોજાનારી છે ત્યારે ભાજપ દ્વારા તેનો ચુંટણી ઢંઢેરો તૈયાર કરી દેવામાં આવ્યોછે. આગામી ર૭મીએ વડાપ્રધાન […]

Read More

નવી દિલ્હી : ૯મી, ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ છે અને આજે-બુધવારે ફોર્મની ચકાસણી પ્રક્રિયા પણ સમાપ્ત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં કુલ ૧૭૦૩ ફોર્મ ભરાયા છે. જેમાં છેલ્લા દિવસે ૧૨૧૫ ઉમેદવારોએ  પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં ભાજપ તરફથી પ્રથમ તબક્કાની કુલ ૮૯ બેઠકો માટે […]

Read More

રાપરમાં ચૂંટણી કાર્યાલયનો કરાયો પ્રારંભ : રોડ શોમા ઉમટી અભૂતપૂર્વ જનમેદની :  સર્વત્ર સર્જાયો કેસરીયો માહોલ રાપર : રાપર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય પંકજભાઈ મહેતાને ટીકીટ ફાળવવાની જાહેરાત થઈ ત્યારથી જ ભાજપના કાર્યકરો તેમજ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પંકજભાઈ મહેતાના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન તેમજ રોડ શોમાં અભૂતપૂર્વ જનમેદની જનમેદની ઉમટી પડતા સમગ્ર […]

Read More

ગાંધીધામમાં ત્રણ-આદીપુરમાં ત્રણને અપાઈ નિયુકિત ગાંધીધામ : કચ્છમાં ચૂંટણીલક્ષી ધમધમાટ વ્યાપી રહ્યો છે ત્યારે ભાજપ દ્વોરા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવા ઈચ્છતા જ ન હોય તેમ વિવિધ મોરચે ગતીવીધીઓ આદરી છે. દરમ્યાન જ ગાધીધામ વિધાનસભા ર૦૧૭ની વ્યવસ્થાના ભાગરૂપે ગાંધીધામ-આદીપુર શહેરમાં વધુ વ્યવસ્થાપકો-સહ વ્યસ્થાપકોને જવાબદારી આપવામા આવી હોવાનુ શામજીઆઈ આહીર ઈન્ચાર્જ ગાંધીધામ વિધાનસભાની યાદીમાં જાહેર […]

Read More
1 30 31 32 33 34 37