ગાંધીનગર : ગુજરાતમા આજ રોજ મહાજંગના પરીણામ બહાર આવી રહ્યા છે તયારે રાજકોટ પશ્ચીમ બેઠક પરથી રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની લોકપ્રીયતા યથાવત જ પુરવાર થવા પામી છે. વિજયભાઈ રૂપાણીનોરાજકોટમા રપ હજારની જંગી લીડથી વિજય થવા પામી ગયો છે તેઓની સામે રહેલા ઈન્દ્રનીલ રાજયગુરૂને હારનો ફટકો જ પડયો છે.

Read More

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવાની છોટા ઉદેપુર બેઠક પર હાર તો જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ અને સિદ્ધાર્થ પટેલનો પરાજય : વડગામમાંથી દલિત યુવાન જીગ્નેશ મેવાણીની જીત   ગાંધીનગર : પોરબંદર બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજનેતાઓ વચ્ચેના ખરાખરીના જંગમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષીનેતા અર્જુન મોઢવાડીયાના ૧૮૦૦ જેટલા મતોથી પરાજય થવા પામ્યો છે. પોરબંદર બેઠક […]

Read More

ભુજ : વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહે ૧પ૦ બેઠક પર વિજયી થવાના વિશ્વાસ સાથે જનતાને અપીલ કરી હતી. આજે જાહેર થયેલા પરિણામ મુજબ ભાજપાને રાજ્યમાં આશરે ૧૦પની આસપાસ સીટ મળે તેવી શકયતા છે ત્યારે ગુજરાતી શાણી વેપારી જનતાએ ભાજપાની ૧પ૦ બેઠકની માંગમાંથી ર૮ ટકા જીએસટીની કપાત કરી હોય તેવી ટીખળ રાજકિય વર્તુળોમાં શરૂ […]

Read More

રાપર : વિધાનસભા બેઠકના જાહેર થયેલા પરિણામ મુજબ એનસીપીથી ચૂંટણી જંગમાં ઝંપલાવનાર રાજ્યના પૂર્વ નાણામંત્રી અને વાગડના રાજકીય આગેવાન બાબુભાઈ મેઘજી શાહની કારમી હાર ખમવાનો વારો આવ્યો હતો. નિયમ અનુસાર થયેલ મતદાનના ૧૬ ટકાથી ઓછા મત મેળવનાર ઉમેદવારની ડિપોઝીટ ઝપ્ત થતી હોય છે ત્યારે રાપર બેઠક પર ત્રિપાંખિયા જંગના ત્રિજાકોણ એવા બાબુભાઈ શાહ પોતાની ડિપોઝીટ […]

Read More

શરૂઆતથી જ લીડ જાળવી રાખીને અંત સુધી ભાજપે કોંગ્રેસ પર મેળવી જીત : કોંગ્રેસ ઉમેદવાર કિશોર પિંગોલને મળ્યા પ૯,૪૪૩ મત : નોટા પર કુલ ૩,પ૭૮ મતદારોએ મારી મહોર   ગાંધીધામ બેઠકના ૩૪મા બૂથે આંકડા ન દેખાડ્યા ભુજ : ગાંધીધામની બેઠકના કાઉન્ટીંગ વખતે મશીનમાં આંકડાઓ ડિસપ્લે થયા ન હતા. આ સંજાગોમાં આર.ઓ. અને કાઉન્ટીંગ ઓબ્ઝર્વર દ્વારા […]

Read More

કોંગ્રેસના સંતોકબેન આરેઠિયા ૧પ,૦૯૧ મતથી વિજયી : ભાજપના પંકજભાઈ મહેતાનો પરાજ્ય : એનસીપીના બાબુભાઈને નોટા જેટલા મત પણ ન મળ્યા   રાપર કચ્છના પ્રવેશ દ્વાર સમી રાપર બેઠક કોંગ્રેસે કબ્જે કરી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્ય પંકજભાઈ મહેતાનો કોંગ્રેસના મહિલા ઉમેદવાર સંતોકબેન આરેઠિયા સામે પરાજ્ય થયો હતો. મતગણતરીના બીજા રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવારે લીડ મેળવી હતી […]

Read More

માંડવી : રાજયભરની હાઈપ્રોફાઈલ બેઠકો પૈકીની જ એક એવી માંડવી બેઠક પર આજ રોજ પરીણામો જાહેર થતા જ સૌ કોઈ આશ્ચર્યમા મુકાઈ ગયા હતા. આજ રોજ જાહેર થયેલા પરીણામોમાં માંડવી બેઠક પર ભાજપનુ કમળ સોળે કળાએ ખીલુ ઉઠયુ છે અને અહી કોંગ્રેસના કદાવર નેતા શકિતસિહ ગોહીલને હાર ખમવાનો વારો આવી જવા પામ્યો છે. અહી શકિતસીહની […]

Read More

ભાજપને જુથ્થબંધી નડી કે પછી લઘુમતી મતો મેળવી ન શકયા ઃ કોંગ્રેસની સંગઠન શકિત રંગ લાવી ઃ ભાજપને ત્રણ તાલુકાના વિકાસમાં કિન્નાખોરી નડી ઃ હાર માટે ભાજપ મોવડી મંડળ તાકિદે સંશોધન કરી કડક પગલા નહી લે તો લોકસભામાં માર પડશે ઃ દર્દ વિકરે તે પહેલા દવા જરૂરી ભુજ : વિધાન સભાની નંબર વન ગણાતી અબડાસા […]

Read More