અંજાર : કચ્છ જિલ્લાના  ૪-અંજાર વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાસણભાઈ આહિર દ્વારા સમગ્ર અંજાર મતવિસ્તારમાં જોર-શોરથી ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ગામે ગામ લોકો દ્વારા ઉત્સાહથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જંગી વિકાસ તથા તેની લોક ચાહનાથી પ્રેરાઈને મોખાણા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ભુજ પાવર પટ્ટી વિસ્તાર માંથી ૪૦૦૦ […]

Read More

શહેરમાં ઠેર- ઠેર કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને મળ્યું ભરપુર સમર્થન :  ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉમટ્યા નગરજનો ભચાઉ : ગુજરાત વિધાનસભા ચૂંટણી- ર૦૧૭ના ગાંધીધામ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને ભચાઉ ખાતે ભરપુર આવકાર મળી રહ્યો છે. ભચાઉ ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હાર્દ સમા વિસ્તારમાં વિવિધ […]

Read More

કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો સહિત ગ્રામજનો રહ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત રાપર : રાપર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન આરેઠિયાને લોક સંપર્કમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. ત્યારે આડેસર- ફતેહગઢ ખાતે કોંગ્રેસ કાર્યાલય ખુલ્લુ મુકી પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવી હતી. આડેસર – ફતેહગ ખાતે કોંગ્રેસ કાર્યાલયને ખુલ્લુ મુકી સંતોકબેન આરેઠિયાએ જણાવ્યું હતુ કે, વર્તમાને નાના- મધ્યમ ખેડૂતો […]

Read More

ગાંધીનગર : કોંગ્રેસની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ કોંગ્રેસના વિવાદના વાવંટોળ વચ્ચે ઘેરાઇ ગઇ હતી. ત્યાર બાદ બીજા ઉમેદવારોની યાદીમાં તેમણે પ્રથમ યાદીના જ ચાર ઉમેદવારો બદલવા પડ્‌યા હતા. આ પછી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, હવે કોંગ્રેસ રણનીતિના ભાગરૂપે ઉમેદવારોની બીજી યાદી ૨૬ નવેમ્બરે છેલ્લી ઘડીએ જ જાહેર કરશે. ઉલ્લેખનીય […]

Read More

અમદાવાદ : અલ્પેશ ઠાકોરને કોંગ્રેસની રાધનપુર બેઠક પરથી ટીકીટ ફાળવવામાં આવી છે. સાથે સાથે કોંગ્રેસે બાકી ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપ્યું છે. રાહુલ ગાંધીની બે દિવસની ગુજરાત યાત્રા દરમિયાન સિનિયર નેતાઓ સાથે થયેલી બેઠકમાં ઉત્તર ગુજરાતના ઉમેદવારોના નામોને લઈને ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાતના સહપ્રભારી પણ હાજર રહ્યા હતા. તેમની સાથે ચર્ચા કરીને […]

Read More

સખી મતદાન મથકમાં પટાવાળાથી લઈને  અધિકારી સહિતનો તમામ સ્ટાફ મહિલા ભુજ : આગામી ૯મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન થશે અને ૧૪મીએ બીજા ચરણમાં મતદાન થશે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પહેલીવાર સખી મતદાન મથકનું આયોજન કરાયું છે. ગુજરાતની દરેકે દરેક ૧૮ર બેઠકના કોઈ એક બુથને સખી મતદાન મથક બનાવાયું છે. જે અંતર્ગત […]

Read More

મોટી સંખ્યામા માનવમહેરામણ ઉમટી : ચૂંટણી કાર્યાલયનુ દબદબાભેર કરાયુ ઉદઘાટન : વોર્ડ ન. ૯ના નગરસેવક સહિતનાઓ કોંગ્રેસમા જોડાયા ગાંધીધામઃ વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવવામા આવી રહી છે. દરમ્યાન જ આજે ગાંધીધામ બેઠકના કોંગ્રેસના ઉમદવાર કીશોરભાઈ પીગોલ તથા રાપર બેઠકના ઉમેદવાર સંતોકબેન ભચુભાઈ […]

Read More

નલીયા : અબડાસા વિધાનસભા બેઠક માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ઉંમર ઓસમાણ સંઘારનો પ્રચાર પુરજાશમાં ચાલી રહ્યો છે. મુળ માંડવી તાલુકાના બાંભડાઈ ગામના ઉંમર ઓસમાણ સંઘારે અબડાસા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી જંગમાં ઝંપલાયું છે. તેઓ પ વરસ સુધી ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી.હાલ તેમના ભાળ સરપંચ તરીકે સેવા આપી રહ્યા […]

Read More

ભુજ : ગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણની ચુંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. તેવામાં ચુંટણીપંચ અને વહીવટી તંત્ર દ્વારા પણ યુદ્ધના ધોરણે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છમાં વિધાનસભાની ૬ બેઠકો માટેની કરાયેલી કામગીરી અંગે ઓબ્ઝર્વર દ્વારા સમીક્ષા કરાઈ હતી. જિલ્લા ચુંટણી અધિકારી મેહુલ જોષીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અબડાસા બેઠકના ઓબ્ઝર્વર અતુલ […]

Read More
1 20 21 22 23 24 30