ગાંધીનગર : પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતા હવે કોંગ્રેસ અને ભાજપ બીજા તબક્કામાં સૌથી વધારે મતો મેળવવા માટે વ્યસ્ત થઇ ગયા છે. સાથોસાથ આ વખતે ભાજપ, કોંગ્રેસ જેવી રાજકીય પાર્ટીઓને પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)એ બરાબરની લડત આપી છે. અને ભાજપ માટે વિજય માર્ગ ખુબ ટફ બનાવી દીધો છે. ત્યારે પ્રથમ તબક્કામાં થયેલા મતદાન બાદ […]

Read More

બંન્ને પક્ષોએ જીતના દાવા કર્યા ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ગઈકાલે ૮૯ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું થયું. જેમાં ૬૮ ટકા જેટલુ મતદાન નોધાયા બાદ આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો મતદાનના આંકડાને આધારે હાર જીતના ગણીત ગણવામાં વ્યસ્ત બન્યા છે અને સાથે જ વ્યુહરચના ઘડી રહ્યા છે. ગઈકાલે યોજાયેલા મતદાનમાં સૌરાષ્ટ્રમાં પાટીદાર ઈફેકટવાળા […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં માત્ર અઢી મહિનામાં જ ભાજપના હાથમાંથી ૫૩ બેઠક સરકી ગઈ છે અને ૧૬ ટકા વોટનું નુકશાન થયું છે. જયારે બીજી તરફ કોંગ્રેસને ૫૩ બેઠકનો ફાયદો અને ૧૪ ટકા વોટનો ફાયદો થયો છે. જયારે ગુજરાતમાં પાટીદાર અને વેપારી વર્ગની નારાજગી પણ તેની માટે કારણભૂત છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ન્યુઝ અને સીએસડીએસ- લોકનીતિએ ઓક્ટોબરથી […]

Read More

વહેલીસવારના સુસ્ત બાદ બપોરે મતદાનમા આવેલા ઉછાળો પરીણામો પર ઠેર ઠેર કરશે અસર :  ભુજ-માંડવી-વાગડ-અબડાસા સહિતની બેઠકોમા રાજકીય ક્ષેત્રોંમા જાતી તરેહ તરેહની ચર્ચા   માધાપર-પટેલપટ્ટી-શહેરી વોટીગ ઘડશે નીમાબેનનું ભુજમા ભાગ્ય? ગાંધીધામ : કચ્છભરમા ગત રોજ વોટીગ છ બેઠકો માટે સંપન્ન થવા પામી ગયુ છે ત્યારે જીલ્લા વડામથક ભુજની બેઠક પર આદમચાકીએ આ વખતે ભાજપના ઉમેદવાર […]

Read More

ભુજમાં એન્જિનીયરીંગ કોલેજ જયારે ગાંધીધામમાં મૈત્રી સ્કૂલ ખાતે સીલબંધ ઈવીએમ રાત્રે કરાયા જમા   ભુજ : કચ્છની ૬ વિધાનસભા બેઠકોમાં પ્રથમ તબક્કામાં ઉત્સાહભેર મતદાન થયું હતુ. કચ્છીઓએ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર મતદાન કરતા કચ્છની તમામ બેઠક પર ઉચું મતદાન નોંધાયુ હતુ. સવારે ૮ વાગ્યાથી ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થયુ હતુ. અને સાંજે પાંચ વાગ્યા સુધી […]

Read More

રાપર : પ્રથમ તબક્કાની આજે યોજાયેલ ૮૯ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયેલ તે અન્વયે આજે કચ્છની ૬-રાપર વિધાનસભાના ર૮૮ મતદાન મથકો પર શાંતિ પૂર્ણ રીતે પ૯.૭૩% સંભવિત મતદાન થયું હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. તો જુદા જુદા મતદાન મથકો પર ૭ બેલેટ યુનિટ, ૮ કન્ટ્રોલ યુનિટ અને ૧૮ વીવીપેટમાં ખરાબી થતા મતદાન દરમ્યાન વિક્ષેપ પડ્યો […]

Read More