ગાંધીધામ : આંતરીક જુથવાદનો પ્રશ્ન મહત્વકાંક્ષી એવા ભાજપને માટે શિરદર્દસમાન જ રહ્ય છે. રાજયભરમાં જયારે ઠેર ઠેર જુથવાદની વાત ચાલી રહી છે ત્યારે ગાંધીધામમાં પણ જા ભાજપ દ્વારા જુથવાદના બદલે યોગ્ય સંકલન અને પરસ્પર માન-સન્માન જાળવીને ચૂંટણી જંગમાં મેદાને ઉતર્યા હોત તો કદાચ આ બેઠક પર ઐતિહાસીક અને સૌથી વધારે એવી પ૦ હજારની લીડ ભાજપની […]

Read More

ગાંધીધામ ઃ રાજકારણને તો વિના કારણે વગડતું ગાંડપણ જ કહેવાય છે. રાજકારણમાં કોઈ કયારે કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા તે વાત જેટલી સાચી છે તેટલી જ રાજકીય ક્ષેત્રમાં મહત્વકાંક્ષાઓ પણ અંતિમ ઘડી સુધી પણ છુટતી જ નથી હોતી એ પણ એટલી જ સાચી છે. હાલમાં જયારે ગુજરાતભરમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે વિશ્વની સૌથીમોટી […]

Read More

નવી દિલ્હી: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત અતિમહત્વના ગણી શકાય તેવા ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે, પણ તેની સાથે અનેક વર્તમાન નેતાઓ અને નવા યુવા ચહેરાઓનું ભાવિ ૧૪ ડિસેમ્બરે ઈવીએમમાં કેદ થશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ૬૬.૭૫ ટકા જેટલું ઓછુ મતદાન થયું છે., હવે પછીના બીજા તબક્કામાં મતદાન વધુ […]

Read More

જામનગરના જામજાધુરમાં પણ બે બુથ પર થશે ફરીથી મતદાન ઃ ઈસીએ ટેકનીકલ ખામી દર્શાવી ફેર વોટીંગના આપ્યા આદેશ ગીર-સોમનાથના ઉનામાં પણ બે બુથ બંધારડા અને ગંગડા પર પણ થશે ફેરમતદાન   ગાંધીનગર ઃ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પ્રથમ તબક્કો ગત નવમીએ સંપન્ન થયો છે અને બીજા તબક્કો આગામી ૧૪મીએ યોજનારી છે. […]

Read More

શંકરભાઈ ચૌધરીના પ્રચારમાં ભુજ ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતની ટીમ ઉતરી : ડો. નીમાબેન આચાર્યના આજે જન્મદિન હોવાથી કાર્યકરોએ પ્રચાર કરીને ઉજવણી કરી ભુજ : કચ્છમાં પ્રથમ તબક્કાની ચૂંટણી સંપન્ન થયા બાદ કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરો બીજા તબક્કાની ચૂંટણી પ્રચારની કામગીરીમાં જાડાયા છે. જેમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય સહિતની ટીમે વાવ બેઠક પરથી લડતા […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં બીજા તબક્કાની ૯૩ બેઠકો માટેનો ચુંટણી પ્રચાર તેના અંતિમ ચરણમાં પહોંચ્યો છે. આવતીકાલ સાંજથી ચુંટણી પ્રચાર પડઘમ શાંત પડી જશે. બીજા તબક્કાની ૯૩ બેઠકો માટેની ચુંટણી આગામી ૧૪મી ડીસેમ્બરના રોજ યોજાનારી છે. જેનું ચુંટણી પ્રચાર ૪૮ કલાક પહેલા બંધ થશે એટલે કે આવતીકાલ સાંજે પાંચ વાગ્યા પછી ચુંટણી પ્રચાર પડઘમ શાંત પડી […]

Read More

અમદાવાદ : રાજયના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાનના આખરી આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા છે. જે મુજબ સરેરાશ ૬૬.૭૫ ટકા મતદાન થયું છે. જિલ્લા પ્રમાણે સૌથી વધુ ૭૯.૧૫ ટકા મતદાન નર્મદા જિલ્લા, બીજા નંબરે ૭૮.૫૬ ટકા તાપી જિલ્લામાં થયું છે. જયારે સૌથી ઓછું ૫૯.૩૯ ટકા મતદાન દ્વારકા જિલ્લામાં થયું છે. બેઠક પ્રમાણે સૌથી વધુ […]

Read More

૧૪મીએ બીજા તબક્કાનું મતદાન થવાનું હોઈ જિલ્લામાંથી ભાજપ- કોંગ્રેસના મોભીઓ, કાર્યકરોના જુદા જુદા વિસ્તારોમાં પ્રચાર માટે ધામા   કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વાવ બેઠક પર કર્યો પ્રચાર કચ્છ ભાજપના ઉમેવારો, પુર્વ ધારાસભ્યો સહિતનાઓ પણ પહોચ્યા પ્રચારાર્થે ભુજ : આગામી ૧૪મીએ ૯૩ બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે ત્યારે બનાસકાંઠાની વાવ બેઠક પર પ્રચાર કર્યો […]

Read More

અંજાર : ૪-અંજાર વિધાનસભાની ચુંટણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ અંજાર વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાતાઓએ મતદાનની પવિત્ર નૈતિક ફરજ નિભાવી તે બદલ સર્વેને ધન્યવાદ. ચુંટણી પ્રક્રિયાને સુષ્યવસ્થિત પાર પાડવા બદલ સર્વે કર્મયોગીઓ, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, તથા ઈલેકટ્રોનીકસ, પ્રિન્ટ મિડીયા તથા તમામ તંત્રનો ખુબ ખુબ આભાર.ભારતીય જનતા પાર્ટીના સૌ હોદેદારો, કાર્યકરો શુભેચ્છકો મિત્રો તથા સહયોગી […]

Read More
1 2 3 30