ગાંધીનગર : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે માત્ર ૩૬ તાલુકાઓમાં જ નોંધાપાત્ર વરસાદ થવા પામ્યો છે જો કે જુનાગઢ, ગીર-સોમનાથ જિલ્લામાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવા પામ્યું છે. જુનાગઢ જિલ્લાના મેંદરડાનાં ર૪ કલાકમાં પાંચ ઈચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. રાજ્યના ૩૧ જિલ્લાના ૧૩૩ તાલુકાઓમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન વરસાદ નોંધાયો છે. આજે સવારે […]

Read More

પોરબંદર : દેશના દરીયાઈ વીસ્તારમાં એક તરફ નાપાક આતંકી હુમલાની ભીતી સેવાઈ રહી છે તે દરમ્યાન જ આજ રોજ ઓખા કોસ્ટગાર્ડ દ્વારા એક શંકાસ્પદ ઈરાની શીપ ઝડપી પાડતા દોડધામ મચી જવા પામી ગઈ છે. એવી નીના નામની શીપની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામ આવી છે. ઈરાનની આ શીપ મોજન્ડીક તરફ જઈ રહી હતી. પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય […]

Read More

સુપ્રીમ કોર્ટના આદેશથી અપાયેલી સિક્યુરિટી હટાવવાનું કારણ શું?   અમદાવાદ : સસ્પેન્ડેડ આઈ.પી.એસ. સંજીવ ભટ્ટને અપાયેલી પોલીસની સુરક્ષા આજે સવારે અચાનક જ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ નિર્ણયના પગલે સંજીવ ભટ્ટે મુખ્યમંત્રીને પત્ર લખીને સવાલો કર્યો છે કે, ‘સુપ્રીમ કોર્ટના આદેશથી સિક્યુરિટી આપવામાં આવી હતી તે હટાવવાનું કારણ શું છે? વર્ષ ૨૦૦૨ના ઘટનાક્રમમાં અહેસાન […]

Read More

અમદાવાદ : કોંગ્રેસે લોકસભાની ચૂંટણી પહેલાં સંગઠનમાં પ્રાણ ફૂંકવા માટે અમદાવાદ સહિતના શહેરોના સંગઠનમાં નિમણૂકો શરૂ કરી છે, જે અંતર્ગત અમદાવાદ શહેરના ૪૮ વોર્ડ માટે તાજેતરમાં નિયુક્ત કરાયેલાં નિરીક્ષકોમાં માનીતા અને સમાજમાં સારી છાપ ન ધરાવતાં અને નેતાઓની આગળ પાછળ ફરતાં કાર્યકરોને સ્થાન આપવાનો મામલો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સુધી પહોંચ્યો છે. પ્રદેશ પ્રમુખે આ […]

Read More

ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે બુધવારે બે ટ્‌વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો પાંચ શબ્દો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો ભાજપ માટે ૨૦૧૯ની ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે.પટેલે લખ્યું, “હું ભાજપ સામે એટલા માટે બોલું છું અને પોસ્ટ્‌સ મૂકું છું જેથી કરીને આગામી પેઢીના બાળકો […]

Read More

રાજકોટ : રાજકોટ સહિત દેશભરના ટ્રાન્સપોર્ટરો આંદોલનના માર્ગે ચડયા છે. ડીઝલમાં અસહ્ય ભાવ વધારો- દેશભરમાં ટોલ ટેકસ સંપૂર્ણ નાબુદી સહિત મુખ્ય પાંચ માંગણીઓ સાથે કાલે સવારે ૬ વાગ્યાથી ટ્રાન્સપોર્ટ હડતાલ જોડાશે. આ હડતાલને ખાનગી ટ્રાવેલ્સ ઓપરેટરોએ પણ ટેકો જાહેર કર્યો છે અને કાલે પ્રથમ દિવસે પોતાની બસો રાજકોટ-ગુજરાત કે દેશભરમાં નહીં દોડાવે. કાલે હડતાલથી દેશભરમાં […]

Read More

ગાંધીનગર : ગુજરા રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી રાજયભરમાં ઠેર ઠેર સર્જયેલી મેઘતારાજીની સ્થિતીના મામલે ખુદ જાત સમીક્ષાઓ કરી રહ્યા છે અને સબંધીતોને જરૂરી સુચનાઓ, તાકીદ અને માર્ગદશન આપી રહ્યા છે દરમ્યાન જ આજ રોજ તેઓે ગીર સોમનાથગ જિલ્લાની પુરસ્થિતીની સમીક્ષા કરી હોવાનુ સામે આવી રહ્યુ છે. ગીર-સોમનાથમાં બારે મેઘ ખાંઘા જેવી સ્થિતી છે ત્યારે આજે […]

Read More

જોધપુરઃ કાશ્મીરમાં સેનાના ઓપરેશન ઓલઆઉટથી ધૂંધવાયેલું પાકિસ્તાનનું આતંકી સંગઠન હવે ભારતીય નૌસેનાને નિશાન બનાવવાની તૈયારીમાં છે. પશ્ચિમી રાજસ્થાન પાસેની બોર્ડરની પેલે પાર પાકિસ્તાનના પંજાબ સ્થિત બહાવલપુર અને રહમિયાર ખાંમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં આતંકીઓને મરીન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જૈશના પ્રમુખ મૌલાના અઝહર મસૂદે આ માટે ૨૦થી ૨૫ યુવકોની પસંદગી કરી છે અને તેમને સમુદ્રમાં નેવીની […]

Read More

“મારૂ શું-મારા વ્હાલાઓનું શું..?”માં જ કચ્છના રાજકીય માંધાતાઓ છે રચ્યાપચ્યા..અને કચ્છીજનોના હક્ક-હિતોનું થઈ રહ્યુ છે ધોવાણ : સિંચાઈના પાણીને લઈને વાગડથી લઈ અને અબડાસા સુધી ઉઠી ચૂકયો છે પોકાર, પ્રતિનિધી મંડળો સરકારને મળી રહ્યા છે પરંતુ..પાણી જેવા વિષયે પણ થઈ રહી છે અનદેખી…!   જો કે, કચ્છના વર્તમાન રાજકીય મહાનુભાવોથી પાણી-નર્મદા જળ અને કચ્છના વિષે […]

Read More
1 93 94 95 96 97 332