અમદાવાદ : કરોડોની વેટ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીએ ધરપકડથી બચવા માટે કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓએ ગુનાઇત કાવતરું રચી જુદી જુદી બોગસ પેઢી બનાવી માલનું ખરીદ-વેચાણ કર્યા વગર જ ફક્ત બિલો આપી સરકાર સાથે કરોડોની ઠગાઇ કરી છે, આરોપીઓએ બોગસ બિલિંગ કરી […]

Read More

ગાંધીનગર : કોંગ્રસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને માનહાની અને અપરાધિક ગુના માટેની નોટીસ ફટકારી છે. બિહારના પ્રભારી અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શકિતસિંહ ગોહિલે ઉત્તર ભારતીયો પર ગુજરાતમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ રૂપાણીએ ખોટી રીતે તેમને જવાબદાર ગણાવ્યા હોવાના આરોપ સાથે બે દિવસમાં તેમને માફી માંગવા જણાવ્યું […]

Read More

ભાજપમાંથી કુંવરજી બાવળીયા મેદાનમાં : તો કોંગ્રેસમાં ભોળાભાઈ ગોહીલ-અવસાર નાકીયા સહિત ૭ના નામો શોર્ટલીસ્ટેડ : છેલ્લી ઘડી સુધી કોંગ્રેસનું રગશીયું ગાડું ગબડાવવાની જ સ્થિતિ   કોળી-પાટીદાર મતો, મોંઘવારી, જીએસટી, ખેડુતો-ટેકાનાભાવ, માળખાગત વિકાસ, સૌની યોજનાના ઼નામે લોલીપોપ સહિતના મુદ્દાઓ ચૂંટણીમાં ગાજશે   ગાંધીનગર : દેશમાં હાલમાં વિવિધ રાજયોમાં વિધાનસભાની ચુંટણીનો માહોલ બનેલો છે. તો વળી લોકસભાની […]

Read More

ગાંધીનગર : ભાવાંતર યોજનાનો લાભ જોઈ રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર છે. રાજ્ય સરકારે ભાવાંતર યોજના લાગુ કરવાનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈનકાર કર્યો છે. સી એમ વિજય રૂપાણીએ જણાવ્યું કે ભાવાંતર યોજનાએ ખેડૂતોના હિતમાં નથી. રાજ્ય સરકારે આ અંગે વિચાર કર્યા બાદ ભાવાંતર યોજના લાગુ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે ખેડૂતોને ભાવાંતર યોજનાનો […]

Read More

ગીર સોમનાથના પ્રાસલી ગામે એપીએમસીના લોકાર્પણ કાર્યક્રમ વખતે આપઘાતના પ્રયાસની ઘટના જુનાગઢ : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની હાજરી અને અધ્યક્ષતાવાળા આજે ગીર સોમનાથમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ખેડુતે મોત માંગ્યુ હેાવાની ઘટના બની છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર અહીના પ્રાસલી એપીએમસી યાર્ડના લોકાર્પણના કાર્યક્રમાં એક ખેડુત દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામા આવયો હતો. […]

Read More

અમદાવાદઃ ગુજરાતમાં લાભ પાંચમથી કલેક્ટર કચેરી ખાતે બિન-ખેતી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે તેમ જણાવીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ બાબતના સમર્થનમાં રાજ્ય સરકારે અમલી બનાવેલી વિવિધ યોજનાઓની વિગતો આપી હતી. રાજ્ય સરકારની સંવેદનશીલતા અસરકારક રીતે પ્રગટ કરતી રાજ્ય સરકારની મહત્ત્વની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને આ યોજનાઓથી લોકકલ્યાણના અનેક આયામો સિદ્ધ કરી શકાશે એવો એકરાર […]

Read More

અમદાવાદ આવેલી દિલ્હી પોલીસ કચ્છ પણ આવે તેવી શક્યતા અમદાવાદ : નડીયાદની વિધવા મહિલા પર દુષ્કર્મ કરવાને મામલે દિલ્હીની પોલીસે અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ધરપકડ માટે અમદાવાદમાં આવેલા તેમના મકાન પર તપાસ કરી હતી, પરંતુ ધરપકડ થાય તે પહેલા જ છબીલ પટેલ રફૂચક્કર થઈ ગયા છે અને તેની શોધખોળ માટે દિલ્હી પોલીસ કચ્છ આવે […]

Read More

ચાર મંત્રીઓને ઝોનવાર સોપાશે જવાબદારી : જિલ્લા-તાલુકા કક્ષાએ સંગઠન વધુ મજબુત બનાવાશે   નવા સંગઠન માળખાની શકયતાઓની હાઈલાઈટ… • પૂર્વ પ્રભારી અશોક ગેહલોત કરશે જાહેરાત • ઉપપ્રમુખ-મંત્રીઓમાં યુવા-અનુભવીઓનો થશે સમાવેશ • સંગઠન મંત્રીમાં નવા ચહેરાઓને મળશે તક • જાહેરાત બાદ ગણતરીના દીવસોમાં સંગઠનની યોજાશે બેઠક • પ્રુમખ-મહામંત્રી-બે મંત્રીમળી ૪ લોકોને અપાશે લોકસભા ચૂંટણી બેઠકની જવાબાદરી […]

Read More

નરેન્દ્ર મોદી સરકાર રામના રટણથી સત્તા પર આવી, અને અયોધ્યામાં આજે સાડા ચાર વર્ષનો સમય વીતી ગયો છતા રામમંદિર નિર્માણ મુદો ન આવ્યો પ્રાથમિકતામાં..! : સરકારને અધ્યાદેસ લાવવો જ હોત તો સાડાચાર વર્ષ કેમ કાઢી નાખ્યા..? : એસસીએસટી સહિતના મામલે નામદાર સુપ્રીમકોર્ટના આદેશોને ફેરવી શકાય, ત્રીપલ તલાક પર વટહુકમ લાવી શકાય તો રામમંદિર નિર્માણ મુદ્દે […]

Read More
1 5 6 7 8 9 302