ગાંધીનગર ઃ નરેન્દ્ર મોદી સરકારની સામે જીએસટી અને નોટબંધી મુદે અવાજ ઉઠાવનારા ભાજપના જ દિગ્ગજ એવા યશવંતસિન્હા ગુજરાતના પ્રવાસે ત્રણ દીવસ માટે આવી ચૂકયા છે અને તેઓએ આજે નિવેદન આપતા કહ્યુ છે કે, હું કોઈ માર્ગદર્શક મંડળનો સભ્ય નથી. દરેક સરકાને સમસ્યાઓ પૂર્વ સરકાર વારસામાં આપતી જ હોય છે.

Read More

રૂપાણી – વાઘાણી સાથે યોજી બેઠક : નવ માંગ કરી રજૂ ઃ વિધાનસભામાં ટીકીટ ફાળવણીમાં ન્યાય આપવા માંગી દાદ ગાંધીનગર ઃ ગુજરાતમાં ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે ત્યારે આજ રેજ રાજયના સાધુ-સંત સમાજ આજ રોજ સીએમના નિવાસસ્થાને પહોંચ્યા છે. ભારતબાપુ સહીતના સાધુ સંતો પોતાની નારાજગી મામલે સરકાર સમક્ષ માંગણીઓ અંગે પણ ફરીથી રજુઆત કરશે. તેઓએ […]

Read More

અદાણી એન્ટરપ્રાઇસની આવકમાં ૨૦ ટકાની વૃધ્ધિ અમદાવાદ : અદાણી એન્ટરપ્રાઇસની સપ્ટેમ્બર ૨૦૧૭ને અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં આવક ૨૦ ટકા વધીને રૂ.૯,૦૮૩ કરોડની થઈ હતી જે આગાલ વર્ષના સમાન ગાળામાં રૂ.૭,૫૯૪ કરોડની થઈ હતી. આ ગાળામાં કરવેરા, ઘસારા અને વ્યાજ પહેલાનો નફો વધીને રૂ.૭૭૩ કરોડનો થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ.૫૮૦ કરોડનો થયો […]

Read More

અમદાવાદ : બનાસકાંઠાના ડીસામાં મહીલાની સાથે સામુહીક દુષ્કર્મકાંડ આચરવામા આવ્યુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આઠ જેટલા શખ્સાએ ગેંગરેપ આચર્યો હોવાનુ સામે આવ્યુ છે. મહીલાને બીજા લગ્ન કરાવાવની લાલચ આપી અને આ દુષ્કર્મ આચરવામા આવ્યો છે.

Read More

મોદી સહિતના ૩૦ સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં : પ્રદેશ પ્રભારી યાદવને કાર્યક્રમની સોપાઈ જવાબદારી અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા પામી રહી છે ત્યારે ભાજપ દ્વારા હાલમાં આદરાયેલા વિશાળ ડોર ટુ ડોર પ્રચાર બાદ હવે ફરીથી જનસંપર્ક પાર્ટ ટુ આદરવાની તૈયારીઓ પુરજાશમાં શરૂ કરી દીધી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા […]

Read More

ભાજપને હરાવવા હાર્દિક પટેલ અમુક સ્વતંત્ર બેઠક પરથી ‘પાસ‘ના ઉમેદવારો ઉભા રાખશેઃ બદલામાં કોંગ્રેસ નબળાને મૂકશે અમદાવાદ : કોંગ્રેસે પાટીદારોને ભારતના બંધારણની કલમ ૩૧ અને ૩૮ (૨) અંતર્ગત અનામતના હાલના ૪૯ ટકા કવોટાને ડિસ્ટર્બ કર્યા વિના અનામત આપવાનું વચન આપ્યું છે. તેની સામે ‘પાસ‘ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) હવે ગુજરાતની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને છૂપો ટેકો […]

Read More

કોંગ્રેસ ઉપાધ્યક્ષના ગુજરાત નવસર્જન યાત્રાના ચોથા તબક્કાના પ્રવાસનો આજે ત્રીજા દીવસ   અમદાવાદ : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં ગુજરાતના પ્રવાસે છે અને ઉત્તરગુજરાતના તેઓના પ્રવાસનો આજે ત્રીજા દીવસ છે તયારે આજ રોજ તેઓ મહેસાણા જિલ્લાના પ્રવાસે છે જયા તેઓએ પાટણમાં વીરમેઘમાયા મંદીરના દર્શન કર્યા હતા તો વળી તેઓએ અહીની ઐતિહાસીક એવી રાણકી વાવની મુલાકાત […]

Read More

અમદાવાદ : રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ વિવિધ મંદીરોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આજ રોજ પત્રકાર પરીદય યોજી અને ભુપેન્દ્ર યાદવ દ્વારા પણ રાહુલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યુ કે મંદીરદર્શન સહજકર્મ હોવુ જાઈએ ચૂંટણીલક્ષી કર્મ ન હોવું જાઈએ. આ બાબતે શ્રી યાદવે વધુમાં રાહુલની સામે સવાલો ખડા કરતા કહ્યુ […]

Read More

અમદાવાદ : ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા ઈવીએમ તથા વીવીપેટ પૈકીમાંથી ૧૦થી ૧૫ ટકા મશીનો હજુ પણ ખામીયુક્ત હોવાની વિગતો બહાર આવી છે. તાજેતરમાં જ જે-તે જિલ્લાઓમાં આવા મશીનોનું વિતરણ થયું ત્યારે તેની ચકાસણી દરમિયાન આવા અનેક મશીનો ખરાબ હોવાની ફરિયાદ ઊઠી હતી. જેને કારણે હવે મતદાન સમયે મશીનો ખોટકાશે એ નક્કી છે. તાજેતરમાં […]

Read More
1 67 68 69 70 71 121